વેજી સોજી અપ્પમ

#goldenappron3
#week 4
સ્વાદિષ્ટ, હેલ્ધી વાનગી છે.તેલ નો ઉપયોગ ઓછો અને વેજિટેબલ નો ઉપયોગ થયો છે.તડવાં ને બદલે શેકવાં ના હોવાથી ડાઇટીગ મા પણ ખાઈ શકાય છે.
વેજી સોજી અપ્પમ
#goldenappron3
#week 4
સ્વાદિષ્ટ, હેલ્ધી વાનગી છે.તેલ નો ઉપયોગ ઓછો અને વેજિટેબલ નો ઉપયોગ થયો છે.તડવાં ને બદલે શેકવાં ના હોવાથી ડાઇટીગ મા પણ ખાઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સોજી મા દહીં નાખી ને પલાળી લો.થોડું પાણી પણ ઉમેરો.૩૦ મિનિટ માટે ખીરું ઢાંકી દો.
- 2
બધા વેજિટેબલ સુધારી લો.અને ખીરું મા ઉમેરો.
- 3
હવે એક પેન મા તેલ મૂકી રાઈ,જીરું,લીમડા અને થોડું લાલ મરચું નો વઘાર કરી ને ખીરું મા રેડો.
- 4
અપ્પમ ના પેન મા થોડું તેલ લગાવી તેમાં થોડું ખીરું રેડી ૩ મિનિટ મિડીયમ તાપે થવા દો.પછી ફેરવતા પહેલા તેલ લગાવી બીજી બાજુ ફેરવી ૨ મિનિટ ચડવા દો.
- 5
ગરમાંગરમ અપ્પમ ટોમેટો કેચઅપ,લીલી ચટણી,આંબલી ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ અપ્પમ
#ઇબુક૧#39આ અપ્પમ સ્વાદિષ્ટ, અને હેલ્ધી છે કારણ કે તેલ નો ઉપયોગ ઓછો અને વેજીટેબલ નો ઉપયોગ થયો છે તળવા ને બદલે શેકવા ની હોવાથી વસજન વાળા લોકો ને પણ ખાય શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
વેજિટેબલ અપ્પમ
#RB8 વેજિટેબલ અપ્પામ એક દક્ષિણ ભારતીય વાનગી છે.આ વાનગી વિવિધ રીતે બનાવી શકાય છે.દાળ ચોખા પલાળી ને વતી ને,માત્ર ચોખા પલાળી ને વાટી ને તેમજ સોજી ને પલાળી ને તેમાં વિવિધ વેજિટેબલ ઉમેરી ને બનાવાય છે...સ્વાદ માં ટેસ્ટી ને પચવામાં હળવો આ ખોરાક અમારા ઘર માં સૌ ને ખુબજ પસંદ છે. Nidhi Vyas -
જૈન વેજ અપ્પમ
ઘણી વખત આખા દિવસ ના બીઝી સીડ્યુઆલ માં સાંજ ના ડિનર ની તૈયારી કરવા માં મોડું થઈ જાય છે ત્યારે મે આ રેસિપી બનાવવા નો ટ્રાય કર્યો છે જે ફટાફટ બની જાય છે#ફટાફટ Nidhi Sanghvi -
-
સત્તુ કોકોનટ ચટણી (Sattu Coconut Chutney Reciope In Gujarati)
#EBWeek11 આ ચટણી નો કોઇપણ સાઉથ ઈન્ડિયન ડીશ સાથે ઉપયોગ કરી શકાય.શ્રી ફળ સાથે દાળિયા નો ઉપયોગ કરવાથી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
વધેલી દાળ ઢોકળી
#goldenapron3# વિક ૧૧આ લોકડાઉના સમય મા વધેલી વાનગી માથી પણ અનેક વાનગી ઓ બનાવી શકાય છે Minaxi Bhatt -
સોજી ની ઈડલી (Sooji Idli Recipe In Gujarati)
દાળ ચોખા જેટલી જ પોચી સોજી ની ઈડલી થાય છે..કોઈક વાર different ખાવાનું મન થાય ને..? એટલે આજે સોજી ની ઈડલી બનાવી છે .#RC2 Sangita Vyas -
વેજ હાંડી બિરયાની
#Theincredibles#તકનીકબાફવુંમાસ્ટર શેફ ચેલેન્જવીક ૨વેજ હાંડી બિરયાની ભારત ની પરંપરાગત વાનગી છે... આમાં ઘણા હેલ્ધી શાક અને ચોખા નો વપરાશ થાય છે.. અને ટ્રેડીશનલી રીતે. આ માટી ની હાંડી માં બનાવવામાં આવે છે.. અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. દોસ્તો મૈં આજે આ વાનગી માં માસ્ટર શેફ ચેલેન્જ ની તકનીક બાફવુ નો ઉપયોગ કર્યો છે..અને ટ્રેડીશનલ રીત માટી ની હાંડી માં વેજ બિરયાની બનાવી છે. .. તો ચાલો દોસ્તો વેજ હાંડી બિરયાની બનાવશું.. Pratiksha's kitchen. -
-
લીલાં ચણા નાં ઉત્તપ્પમ્
#week5#goldenapron2ઉત્તપ્પમ્ તામિલનાડુ ની વાનગી તરીકે ઓળખાય છે.જેમ પરાઠા અલગ અલગ રીતે બનાવી શકાય છે તેમ ઉત્તપ્પમ માં પણ તમે અલગ વેજિટેબલ વાપરીને સ્વાદ વધારી શકો છો.મેં લીલાં ચણા નો ઉપયોગ કરીને આ વાનગી ને ખાસ બનાવી છે. વર્ષા જોષી -
બેસન સોજી ના ખમણ (Besan Sooji Khaman Recipe In Gujarati)
આ ખમણ ઝટપટ બની જાય હોય છે .આનાથી પણ ઝડપ થી બનાવવા હોય તો સુજી ને બદલે એકલા બેસન ના બનાવીએ તો પણ સ્પોંજી અને જલ્દી બને છે.. Sangita Vyas -
મમરા ની ચટપટી
#goldenapron3#લૉકડાઉનબટેટા પૌહા ખાઈ ને કંટાળી ગયા હોઈએ.એટલે આજે મે મમરા ની ચટપટી બનાવી.જે ૫-૭ મિનિટ મા જ બની જાઈ છે.નાસ્તા માટે બેસ્ટ છે. Bhakti Adhiya -
જુવાર ઉપમા (Jowar Upma recipe in Gujarati)
#ML સમર મિલેટ્સ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, ફાઈબર અને પ્રોટીન થી ભરપૂર એક હેલ્દી નાસ્તો. આજે મે ઉપમા રવા ના બદલે જુવાર નો બનાવ્યો છે. Dipika Bhalla -
પીઠડો
#લીલીપીળીપીઠડો ચણા ના લોટ માંથી બનતી વાનગી છે. આ વાનગી મે મારા સાસુ પાસે થી શીખી છે. પીઠડો ખાટી છાસ માંથી બનતો હોવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સરળ રેસીપી છે અને જલ્દી થી બની પણ જાય છે. મારા સાસુ એ સીખવાડેલી આ વાનગી મારી સૌથી પ્રિય વાનગી છે. Anjali Kataria Paradva -
સોજી ઉત્તપમ
#HBR#LB#RB13#cookpadindia#cookpadgujaratiઆ હેલ્થી રેસિપી છે તેમાં ખૂબ જ અને તમને ગમતાં શાકભાજી નો ઉપયોગ થાય છે અને સહેલાઈથી બની જાય છે તેને બ્રેકફાસ્ટ કે ડિનર માં પણ લઈ શકાય છે.નાના અને મોટા સૌ ને ખૂબ જ ભાવે છે. Alpa Pandya -
#દૂધ લીલા વટાણા નો ચેવડો
લીલા વટાણા નો ચેવડો બાળકો ના લંચ બોક્સ તેમજ સવારે નાસ્તા મા પણ લઈ શકાય છે અને જલ્દી પણ બની જાય છે. ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે નાના મોટા સૌ કોઈ ને ખૂબજ પસંદ આવે છે.Bharti Khatri
-
બોમ્બે વડાપાઉં ઈન પંજાબી પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, બોમ્બે ના સ્પેશિયલ સ્પાઈસી વડાપાઉં ને મેં ટ્વીસ્ટ કરીને પંજાબ કે જે વિવિધ પ્રકારના પરાઠા માટે વખણાય છે તેની સાથે કમ્બાઈન કરી મોઢાં માં પાણી આવી જાય એવા સ્પાઈસી પરાઠા બનાવ્યા છે. જેમાં બ્રેડ નો ઉપયોગ નથી કર્યો અને બટાટાવડા તળી ને યૂઝ નથી કર્યા. આ રીતે ઓછા તેલમાં અને બ્રેડ વગર એક સ્વાદિષ્ટ અને ચટાકેદાર વાનગી તૈયાર છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્વામિનારયણ ખીચડી
#હેલ્થીફાસ્ટફૂડ #ખીચડી આં સ્વામી નારાયણ ખિચડી ને વેજિટેબલ ખિચડી પણ કહી શકાય. બનાવવા મા સરળ અને સ્વાદિષ્ટ સહજ પાચ્ય હેલ્ધી કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
સોજી ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati)
લગભગ ખાંડવી ચણા ના લોટ નો ઉપયોગ કરી ને બનાવે છે. પરંતુ આજે મેં સોજી એટલે કે રવો વાપરી ને ખાંડવી બનાવી છે. ખુબ જ સરસ બની છે ને જોઈએ ને મોમાં પાણી આવી જાય એવી રેસિપી બની છે. Sunita Shah -
અપ્પમ (Appam Recipe In Gujarati)
#Appam#Pritiઅપ્પમ એમ તો ઘણા બધી રીતે બને છે. મેં અહીં તુવેર ની દાળ અને ફાડા ને મિક્સ કરી ને બનાયા છે આ અપ્પમ. જે હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. ગરમ નાસ્તા માટે અપ્પમ એક બેસ્ટ ઓપ્શન છે. Bansi Thaker -
સાઉથ ઇન્ડિયન થાળી
#સાઉથઆજ હું ફૂલ સાઉથ ઇન્ડિયન થાળી લઈને ને આવી છું જેમાં ૩ જાત ના ઢોસા.. ૩ જાતના ઉતપ્પા.. ઈડલી.. મેંદુવડા.. બીટ રૂટ અપ્પોમ.. નાળિયલ ના ચોકલેટ લાડુ.. ૪ જાત ની ચટણી મીઠું દહી .. ઢોસા નો મશાલો..રસમ.. સાભાર અને લાસ્ટ માં કર્ડ રાઈસ બાનાવિયા છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે ...😊😊😊 Jyoti Ramparia -
વેજીટેબલ સોજી પેનકેક
#GujaratiSwad#RKSઆ વાનગી સોજી દહી અને વેજીટેબલ થી બનાવવામાં આવી છે. સ્વાદ માં ખૂબ જ સરસ છે ઉપરાંત હેલ્ધી પણ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
પાનકી(Panki recipe in Gujarati)
#India2020પાનકી એક એવી વાનગી છે જે અત્યારની જનરેશન ને મોટે ભાગે ખ્યાલ જ ના હોય. આ એકદમ હીલથય રેસિપી છે. અને કેળા ના પાન નો ઉપયોગ થાય છે. Aneri H.Desai -
સોજી ની ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati)
#RC2બેસન કે ચણા ના લોટ ની ખાંડવી બધા બનાવતા હોય અને ખાધી હોય ,આજે મને થયું સોજી ની ખાંડવી ટ્રાય કરું..અને સરસ રીતે બની છે.. Sangita Vyas -
કોર્ન સોજી ઢોકળા(corn soji dhokla recipe in gujarati)
#સુપરશેફ3 #Week 3 #Post 3 #મોન્સૂન સ્પેશ્યલ#માઇઇબુક #પોસ્ટ 25સોજી અથવા રવો એવી સામગ્રી છે... જે કોઈપણ વેજીટેબલ સાથે ઉપયોગ કરી શકાય..સોજી માંથી ઇન્સ્ટન્ટ રેસિપિ બહુ હોય છે... મેં પણ આજે વેરીએશન બનાવવા માટે.. સોજી સાથે લીલી મકાઈ નો ઉપયોગ કર્યો છે... ખરેખર સ્વાદિષ્ટ વાનગી બની.. એકવાર ટ્રાય કરવા જેવું... Kshama Himesh Upadhyay -
પાલક મુઠીયા
પાલક ની ભાજી ને નાખી ને બનાવવામાં આવતા આ મુઠીયા સ્વાદિષ્ટ છે. અલગ અલગ લોટ નો ઉપયોગ કરી ને બનાવ્યા હોવાથી હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9 ઢોકળા તો અલગ અલગ રીતે બનતા જ હોય છે રવાના, સોજી ના દાળ ચોખા પલાળી વાટી ને .આજે મેં સોજી અને રવા નો ઉપયોગ કર્યો અને એમાં દૂધી ને ક્રશ કરી ને મીક્સ કરી બહુજ સરસ ટેસ્ટ થયો. Alpa Pandya -
-
More Recipes
ટિપ્પણીઓ