ક્રિસ્પી ભીંડા

Bhavita Mukeshbhai Solanki
Bhavita Mukeshbhai Solanki @bmsolanki68

#અનિવર્સરી
#સ્ટાર્ટડ

ક્રિસ્પી ભીંડા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#અનિવર્સરી
#સ્ટાર્ટડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામભીંડા
  2. 200 ગ્રામચણાનો લોટ
  3. 2 ટેબલ સ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  4. 1 ટીસ્પૂનલસણ ની પેસ્ટ
  5. 1 ટેબલ સ્પૂનલાલ મરચું
  6. 1 ટીસ્પૂનહળદર
  7. 1 ટેબલ સ્પૂનધાણાજીરું
  8. 1 ટીસ્પૂનગરમ મસાલો
  9. 1 ટીસ્પૂનઆમચૂર પાઉડર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ભીંડા લુછી વચ્ચે થી કાપો પાડી દો. અને મસાલો તૈયાર કરી લો.

  2. 2

    ચણા ના લોટ માં મીઠું હળદર મરચું નાખી પાણી થી ભજીયા નુ ખીરું તૈયાર કરો. ખીરા માં બે ચમચી ગરમ તેલ ઉમેરો. ભીંડા માં મસાલો ભરી તૈયાર કરી લો.

  3. 3

    હવે તેલ ગરમ મૂકી ભીંડા ના ભજીયા પાડો.મિડીયમ તાપે આછા ગુલાબી તળી લો.

  4. 4

    હવે સર્વીગ પ્લેટ માં કાઢી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavita Mukeshbhai Solanki
પર

ટિપ્પણીઓ

Similar Recipes