રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલીમાં દુધ લેવુ તેમા ખાંડ નાખી ગરમ કરવુ
- 2
હવે દુધ મા સેવ ઉમેરો અને ગરમ કરો હવે તેમાં કેસર નાખવુ ત્યારબાદ તેમા કાજુ બદામ નાંખવુ
- 3
હવે તેને એક બાઉલમા કાઢી ગુલાબની પાંદડીઓથી સજાવટ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી પનીર ની ખીર (Bottle Gourd Paneer Kheer Recipe In Gujarati)
#GA4#Week21દુધી માટે બહુ ગુણકારી હોય છે અને સાથે પનીર તો ગુણો ભરેલું હોય છે આ બંને કોમ્બિનેશનથી મે ખીર બનાવવાનો વિચાર કર્યો તો ખીર એવો ઓપ્શન છે કે જેમાં તમે કંઈપણ નાખો એના ટેસ્ટ અલગ જ બની જાય છે તો મે દૂધ અને પનીરના કોમ્બિનેશનથી ખીર બનાવી છે.દુધી વાળ આંખો ચામડી અને શરીર માટે ઘણુ ફાયદાકારક છેપનીર ડાયજેસ્ટ સિસ્ટમ માટે હાડકા માટે વેટ લોસ માટે વધામાં ઘણુ ફાયદાકારક હોય છે.ઘણીવાર બાળકોને ભાવતી નથી હોતી તો આપણે દુધીનો હલવો બનાવતા હોય છે પણ આપણે તો એને ખીર પણ આપીએ તો બાળકોને કઈ નવું હોય અને એ પણ ફટાફટ ખાતા થઈ જશે Khushboo Vora -
-
ગુલાબ ડ્રાય ફ્રુટ ખીર (Rose Dryfruit kheer Recipe in Gujarati)
#goldenapron3 week-17#Jagruti Parmar
-
-
-
-
-
-
-
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel -
-
-
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#RC2#cookpadgujarati#cookpadindia મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે. ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે. મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે. Neeti Patel -
-
-
-
-
-
-
-
રોઝફ્લેવર લસ્સી
#goldenapron3#week -15#lassiગરમી માં ઠંડી ઠંડી લસ્સી ખુબજ પીવાતી હોય છે અને લસ્સી ઘણી ફ્લેવર માં મળતી હોય છે તેમાં રોઝફ્લેવર ની લસ્સી ઉનાળા માં શરીર ને ઠંડક અને તાજગી પણ આપે છે .. Kalpana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11699358
ટિપ્પણીઓ