રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કાકડી
  2. 1ગાજર
  3. 1બીટ
  4. 1લીલી ડુંગળી
  5. 5-6પાલક ના પાન
  6. ડેકોરેશન માટે
  7. 2બટેટા
  8. મકાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાકડી, ગાજર, બીટ ને અલગ અલગ આકાર માં કાપો

  2. 2

    ત્યાર બાદ બટેટા ને બાફી તે બટેટા ઉપર લીલી ડુંગળી વડે ઢીંગલીનો આકાર આપી પાલક અને મકાઈ વડે ડેકોરેશન કરવું

  3. 3

    ત્યાર બાદ બટેટા ને ખમણી તેને ડીશ માં પાથરવુ તેની વચ્ચે ઢીંગલી રાખી આજુબાજુ કાપેલા વેજીટેબલ ગોઠવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Gandhi
Dipti Gandhi @cook_21695439
પર

ટિપ્પણીઓ

Similar Recipes