લસાનિયા

Bhavita Mukeshbhai Solanki
Bhavita Mukeshbhai Solanki @bmsolanki68

#અનિવર્સરી
#મૈન કોર્સ

લસાનિયા

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#અનિવર્સરી
#મૈન કોર્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ લસાનિયા શીટ કે બ્રેડ
  2. 2 ટેબલ સ્પૂનબટર
  3. 1 કપબ્રોકેલી
  4. 1/2 કપફણસી
  5. 1/2ત્રણ કલર કેપ્સીકમ
  6. 1/2 કપબાફેલી પાલક
  7. 1/2ડુંગળી
  8. 1/2મકાઈ ના દાણા
  9. પસંદગી ના વેજીટેબલ લઈ શકો
  10. 1 ટેબલ સ્પૂનઓરેગાનો
  11. 1 ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  12. 100 ગ્રામમોઝરેલા ચીઝ
  13. 100 ગ્રામપીઝા સોસ
  14. 1 ટીસ્પૂનલસણ ક્રશ
  15. 1બાઉલ ટોમેટો પ્યુરી
  16. 1 ટેબલ સ્પૂનકાશ્મીર લાલ મરચું
  17. મીઠું સ્વાદાનુસાર
  18. વ્હાઈટ સોસ બનાવવા માટે:-
  19. 2 ટેબલ સ્પૂનબટર
  20. 1 ટેબલ સ્પૂનમેંદો
  21. 1 કપદૂધ
  22. 1 ટીસ્પૂનમરી પાવડર
  23. 1 ટીસ્પૂનઓરેગાનો
  24. 1 ટીસ્પૂનમીઠું
  25. ચપટીખાંડ
  26. ડેકોરેશન માટે:-
  27. ઓલિવ, ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં બટર મૂકી લસણ નાખી ડુંગળી અને બધા વેજીટેબલ સાંતળો.

  2. 2

    હવે તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મીઠું અને ટોમેટો પ્યુરી ઉમેરો.પાણી બળી જાય ત્યાં સુધી સાંતળો.

  3. 3

    વ્હાઈટ સોસ બનાવવા માટે એક પેનમાં બટર મૂકી મેંદો શેકો.તેમા ધીમે-ધીમે દુધ ઉમેરો ગાઠા પડે નય તેનુ ધ્યાન રાખવુ.બાકી ના સીઝ લીગ ઉમેરી હલાવી ઉતારી લો.

  4. 4

    એક માઈક્રો પ્રૂફ બાઉલ લઈ બટર થી ગ્રીસ કરી પીઝા સોસ લગાવી બ્રેડ ની કિનારી કાપી વણી મુકો. અને વેજીટેબલ મુકો.

  5. 5

    હવે તેના પર વ્હાઈટ સોસ પાથરી ફરી બ્રેડ, વેજીટેબલ, સોસ નુ લેયર કરો.

  6. 6

    ઉપર થી મોઝરેલા ચીઝ અને ઓલિવ મુકી પ્રહીટ ઓવન માં 180 ડીગ્રી તાપમાને 20 મિનિટ બેક કરો. (ગેસ પર કરવાં હોય તો પેનમાં આ બધી પ્રોસેસ કરીને નીચે લોઢી મુકી ધીમા તાપે 25 મિનિટ થવા દેવા.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavita Mukeshbhai Solanki
પર

ટિપ્પણીઓ

Similar Recipes