દહીં પુરી (ચાટ)

#કાંદાલસણ
#goldenapron3 #week19 #curd
(કાંદા લસણ વગરનું ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે બનાવો દહીંપુરી.)
દહીં પુરી (ચાટ)
#કાંદાલસણ
#goldenapron3 #week19 #curd
(કાંદા લસણ વગરનું ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે બનાવો દહીંપુરી.)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલ બટેટા ને મેંશ કરી તેમાં બાફેલા ચણા ઉમેરી જરૂરિયાત મુજબ મરચું તેમજ નિમક ઉમેરી બરાબર મિક્સ કરી સાઈડમાં રાખો.
- 2
સર્વિંગ પ્લેટમાં હૉલ પાડેલી પૂરી મૂકો. દરેક પુરીની અંદર ચમચી વડે તૈયાર કરેલો ચણા બટેટાનો મસાલો ભરો. હવે તેમાં લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી ભરો. હવે તેમાં ચમચી વડે દહી ભરો. ઉપરથી લાલ મરચું પાવડર, જીરુ પાવડર અને ચાટ મસાલો છાંટો. ત્યારબાદ ઉપરથી સેવ ભભરાવો.
- 3
હવે આ પુરીને ટોમેટો સોસ અને કોથમીર વડે સજાવી ફટાફટ સર્વ કરો. તો તૈયાર છે કાંદા લસણ વગર ની દહીપુરી જે ચાટ દેશમાં પણ સર્વ કરી શકાય.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક પત્તા ચાટ
#goldenapron#post12#ઝટપટ રેસીપીસ/ખૂબ જ ઝડપ થી બનતી વાનગી છે, તમને જ્યારે ઈચ્છા હોય કંઈક ચટપટું ખાવાની ત્યારે તમે ઝડપ થી બનાવી પીરસી શકો છો. Safiya khan -
-
-
-
દહીં વડા
દહીં વડા# મારા ઘેર ઉનાળા માં એ પણ બપોર ના સમયે લંચ માં સાઈડ ડીશ તરીકે ખવાય છે... ગરમી બહુ હોય છે, કશું ખાવાની ઈચ્છા ના થાય ત્યારે એક ડીશ માં પેટ ભરાઈ જાય છે.. Radhika Nirav Trivedi -
-
રગડો પેટીસ
#goldenapron3 #week21 #spicy #લોકડાઉન● લોકડાઉન વખતે ચટપટુ ખાવાની ઈચ્છા થાય ત્યારે ઘરે જ સ્ટ્રીટ ફૂડ રગડો પેટીસ પરિવાર માટે બનાવો.તેમાં વપરાયેલ સામગ્રી સરળતાથી ઘરમાંથી જ મળી રહે છે. Kashmira Bhuva -
-
-
દહીં પુરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PSઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય છે. સેવપુરી, ચટણી પૂરી, દહીપુરી આ બધી ચાટ ખાવાની મજા આવે છે. અહી મે દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. દહીપુરી એક સ્ટ્રીટ ફૂડ છે. જે ફટાફટ બની જાય છે. Parul Patel -
-
જૈન મેક્સિકન ચાટ
#કઠોળઆ વાનગી મે મેક્સિકન એટલે નાચોસ અને રાજમાં અને જૈન ચાટ એટલે કાંદા,લસણ ,બટેટા નો ઉપયોગ કર્યા વિના બનાવી છે. Jagruti Jhobalia -
પૂરી કચોરી ચાટ (Poori Kachori Chaat Recipe in Gujarati)
કંઇક ચટપટું ખાવા ની ઈચ્છા થાય તો જલ્દી થી બનાવી લો Smruti Shah -
-
-
કેપ્સીકમ ટિક્કી ચાટ
#RB18#FDS#cookpadgujarati#cookpadindia#cookpad આપણે ઘણી બધી ટાઈપના ચાટ બનાવતા હોઈએ છીએ. મેં આજે કેપ્સીકમ અને બટેટાનો ઉપયોગ કરીને કેપ્સીકમ ટિક્કી ચાટ બનાવ્યો છે. આ ચાટ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઓછા સમયમાં ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઈન્ગ્રીડીયન્સ માંથી આ ચાટ બની જાય છે. Asmita Rupani -
દહીં ભલ્લા પુરી
#પાર્ટીચાટ એ કોઈ પણ પાર્ટી ની જાન છે. ચાટ એ એવું મેનુ છે જે હર કોઈ ને પ્રિય હોઈ છે. આજે બે ચાટ વાનગી ને ભેગી કરી ને વાનગી બનાવી છે. Deepa Rupani -
-
-
-
-
-
દહીં વડા (Dahi vada Recipe In Gujarati)
#ફટાફટ દહીંવડા એ ઝટપટ તિયાર થાય એવી ડીશ છે.ક્યારેક કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય તો જલ્દી થી બનવી શકાય છે. Kinjalkeyurshah -
-
-
-
ફરાળી ચાટ પુરી
#ફરાળી જો તમે ચટપટું ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું ફરાળી ચાટ પુરી એક વાર ટેસ્ટ કરશો તો એજ બનાવશો... Kala Ramoliya -
દહીં પુરી (Dahi Puri recipe in gujarati)
બધાને ભાવતી ચાટ.. દહીં પુરી ચાટ.. મારા ઘર માં વીક માં એક દિવસ તો બને જ.. કિડ્સ લવ..#goldenapron3#દહીં##week19 Naiya A -
ચાટ બાસ્કેટ
#HM વરસાદમાં કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ ચાટ બાસ્કેટ બેસ્ટ નાસ્તો છે. Nidhi Popat
More Recipes
ટિપ્પણીઓ