રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ને ધોઈ ને નાના ટુકડા કરી લો પછી તેને મિક્સરમાં પીસી લો. બહુ ઝીણું પીસવું નહીં થોડું મોટું મોટું પિસ્વું.
- 2
પછી વાસણ લેવું તેમાં ઘી ગરમ કરીને ગાજરને સાંતળવું બે-ત્રણ મિનિટ સુધી સાંતળવું પછી. તેમાં મલાઈ, દૂધ ઉમેરવું.ચાર પાંચ મિનિટ સુધી ચલાવો ત્યારબાદ ખાંડ અને મિલ્ક મેડ મેળવો લગભગ આ બનતા ૨૫ થી ૩૦ મિનીટ લાગશે સારી રીતે દૂધ બળી જાય ત્યાર બાદ છેલ્લે પાછું ઘી ઉમેરવું.
- 3
છેલ્લે પાછો થોડું ઘી ઉમેરતા જવું અને સારી રીતે છૂટું પડે તેવી રીતે.ત્યારબાદ તેને ઠંડુ કરવું પછી cookie cutters હોય તેને ઘી લગાવો અને તેને શેપ આપવો બરફી ની જેમ. તૈયાર છે ગાજરને બરફી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટ્રોબેરી ચીઝ કેક (Strawberry Cheese Cake Recipe in Gujarati)
#એનિવર્સરી#ડેઝર્ટસ/સ્વીટ્સ. Dipika Bhalla -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
-
-
-
-
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winter special#carrot Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11648745
ટિપ્પણીઓ