હોળી સ્પેશીયલ ધંઉ ની સેવ

Kinjal Shah
Kinjal Shah @cook_17759229

હોળી સ્પેશીયલ ધંઉ ની સેવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-મિનીટ
2-વ્યકિત
  1. 100-ગ્રામ ધંઉ સેવ
  2. 4-ચમચી ધી
  3. 1-ચમચો દળેલી ખાડ
  4. 400-મીલી પાણી
  5. 4-ચમચી એલચી
  6. 4-કાજુ
  7. 6-દ્રાશ
  8. 4-બદામ

રાંધવાની સૂચનાઓ

20-મિનીટ
  1. 1

    પાણી ગૅસ પર ગરમ કરવા મૂકો. પછી તેમા બે ચમચી ધી નાખો. વ્યારબાદ તેમા સેવ ઉમેરો. સેવ ને પાણી મા ચડાવો. સેવ ચડી જાય એટલે ચાળણી મા કાઢી લો.

  2. 2
  3. 3

    એક વાસણ મા સેવ કાઢી તેમા ખાડ,ધી,એલચી પાવડર તથા ડ્રાયફુટ ની કતરણ નાખો. અને તેને સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjal Shah
Kinjal Shah @cook_17759229
પર

ટિપ્પણીઓ

Similar Recipes