રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ગરમ કરી લો. થોડું ઉકડે અને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો. બદામને૧ કલાક પલાળીને ઝીણી સુધારી લો. થોડું કેસર લો.
- 2
દૂધ થોડું ઠંડુ થવા દો.નવશેકુ થાય પછી દૂધમાં એક ચમચી મલાઈ તથા ખાંડ નાખો. બદામ અને કેસર પણ નાખી દો.
- 3
હવે એને બ્લેન્ડરથી ક્રશ કરી ફ્રીઝરમા અડધો કલાક ઠંડુ થવા મૂકો. ઠંડું થાય પછી તેને ફરીથી એકદમ ફીણ વળે ત્યાં સુધી બ્લેન્ડ કરો.
- 4
પછી તેને ગ્લાસમાં લઈ બદામની કતરણથી ગાર્નિશ કરો. તો રેડી છે બદામ શેક વિથ કેસર. આમાં તમે બદામ ની બદલે પિસ્તા અથવા ઇલાયચી નો પણ ઉપયોગ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
બદામ મિલ્ક શેક (Almond Milk Shake Recipe In Gujarati)
આજે હું બનાવું છું બદામ મિલ્ક જી ખાવા માટે ટેસ્ટી અને હેલ્ધી પણ છે અને એ મારા હસબન્ડન અને ડોટર ને બહુ ભાવે છે😋 #GA4 #Week8 #badam milk# Reena patel -
-
-
-
-
-
-
ઠંડાઈ કુલ્ફી
#હોળી#goldenapron3 #week8 #almondમે કંઈ નવું ટ્રાય કર્યું છે જે મારી ઇમેજિશિયન પ્રમાણે ખુબ જ સરસ બન્યું છે.કુલ્ફી ખાવા માં ખુબ જ યમી અને ટેસ્ટી બની છે... Kala Ramoliya -
અંગુર રબડી (angur rabdi recipe in gujarati)
#વિકમીલ૨#સ્વીટ રેસિપી# પોસ્ટ ૨# માઇઇબુક# પોસ્ટ ૧૨ Sonal kotak -
-
-
-
-
બદામ શેક
#EB#Week14#cookpadindia#Cookpadgujarati#badamshakeદૂધ સંપુર્ણ આહાર છે. તેમાય ગાયના દૂધનો ઔષધ અને પથ્યરુપે ઉપયોગ થાય છે. કેલ્શિયમથી ભરપૂર દૂધમાં ધણા પોષક તત્વો છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આજના ફેમિલી ગેટ ટુ ગેધરમાં વેલકમ ડ્રિંક્સ તરીકે મેં ગુણકારી ગાયનું દૂધ અને વિટામિન્સ મિનરલ્સ ફાઇબર થી ભરપૂર બદામ નુ કોમ્બિનેશન કરીને બદામ શેક બનાવ્યો. બહુ જ મસ્ત બન્યો.... Ranjan Kacha -
-
-
બદામ અંજીર આઈસ્ક્રીમ(Badam Anjir icecream recipe in Gujarati)
આજે કંઇક નવી આઈસ્ક્રીમ ટેસ્ટ કરી. ટેસ્ટ ખુબ જ સારી લાગે છે. Vrutika Shah -
-
-
-
-
-
બદામ કેસર ખીર (badam kesar Kheer recipe in Gujarati)
#goldenapron3#week22#માઇઇબુક#પોસ્ટ3 Nikita Donga -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12357897
ટિપ્પણીઓ