મસાલા પૂરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લઇ તેમાં હળદર,લાલ મરચું પાવડર,ધાણાજીરૂ, મીઠું અને તેલ નાખી કણક બાંધી લો.
- 2
પછી તેના નાના લુવા કરી. નાની પૂરી વણી તેલમાં તળી લો.
- 3
તો તૈયાર છે મસાલા પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી મસાલા ટ્વિસ્ટેડ પૂરી
#goldenapron3Week 8#poori#ટ્રેડિશનલગુજરાતીઓ જમવાના ખૂબ શોખીન હોય છે. ગુજરાતીઓ અલગ-અલગ પ્રકારની વાનગીઓમાં ગુજરાતી ટ્વિસ્ટ ઉમેરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. જે ટેસ્ટી હોવાની સાથે ઝડપથી બની પણ જાય છે તો ચાલો જોઇ લઈએ ટેસ્ટી મસાલા પુરીની રેસીપી. Upadhyay Kausha -
-
-
-
-
-
-
-
-
-
કસૂરી મેથી મસાલા પૂરી(Kasuri methi masala Puri recipe in Gujarati)
#SD#RB8ઉનાળામાં બધા જલદીથી બની જાય તેવી રસોઈ કરવાનું પસંદ કરે છે. મેં આજે કસૂરી મેથી મસાલા પૂરી બનાવી જે જલ્દી બની જાય છે અને કેરીના રસ સાથે અને સવારના નાસ્તામાં ચા સાથે પણ ખાવાની મજા આવે છે. Hetal Vithlani -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11612325
ટિપ્પણીઓ