રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાત રાંધી ને ઠંડા પાડી દો. પછી બધા શાક સમારી ને તૈયાર કરવું.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. એમાં સૌ પ્રથમ કાંદાની સ્લાઈસ અને લસણ આદુ બરાબર સાતડો. ગુલાબી થાય પછી એમાં લીલું મરચું મરચાની કત્રણ નાખી બરાબર મિક્સ કરીને પછી બીજા શાક પણ ઉમેરી શ દો ફાસ્ટ ફ્રેમ પર એક મિનિટ માટે સાંતળો. પછી મીઠું, પિઝા મેજિક મસાલો સેઝવાન મસાલો, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખી બરાબર ચરાવી લય ભાત ઉમેરી મિક્સ કરો.
- 3
હવે ગેસ પરથી ઉતારી લીલો કાંદો, લીલુ લસણ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe In Gujarati)
#ભાત#goldenapron3Week 7#Cabbage Shreya Desai -
-
રાઈસ કોર્ન કટલેટ્સ
#૩૦ મિનિટઆ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બહુ ઝડપ થીબાની જતી આ વાનગી વધેલા રાંધેલા ભાત માથી બને છે. Jagruti Jhobalia -
-
-
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice recipe in Gujarati)
#ભાતદોસ્તો ચાયનીઝ વાનગી માં ઘણી વાનગી ભાત ની હોય છે..તેમાંથી જ આપણે આજે એક વાનગી બનાવશું.. વેજ ફ્રાઇડ રાઈસ. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો રેસિપી હોય લેશું. Pratiksha's kitchen. -
-
રાઈસ કોઈન
#zayakaqueens#તકનીકમિત્રો વધેલા ભાતમાંથી આજે એક સુંદર રેસિપી તૈયાર કરી છે જેનું નામ છે રાઈસ કોઈન Khushi Trivedi -
-
-
-
-
-
ફ્રાઈડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં મળતા શાકભાજીના ઉપયોગ થી બનાવી શકાય. લેફ્ટ ઓવર રાઈસનો ઉપયોગ કરી ઝટપટ બની જાય તેવી રેસીપી. મેં બહુ સ્પાઈસી નથી બનાવ્યા જેથી બધા ખાઈ શકે પરંતુ તમે તેમાં ગ્રીન અને રેડ ચીલી સોસ નાંખી વધુ સ્પાઈસી કરી શકો છો. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11542551
ટિપ્પણીઓ