રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ મેદાના લોટમાં તેલ નું મોણ નાખી મિક્સ કરો જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધો ત્યારબાદ માવાને ખમણી ખમણી લો
- 2
ખમણેલા માવા ને ધીમા તાપે શેકી લો ત્યારબાદ તેને ઠંડો પડવા દો ત્યારબાદ તેમાં ખાંડનો પાવડર ડ્રાયફ્રૂટ અને એલચી પાવડર મિક્સ કરો પછી એક નાનો લોટ નો લુઓ લઇ નાની પૂરી વણવી ત્યારબાદ તેમા માવાનું મિક્સ કરેલું સ્ટફિંગ ભરવું
- 3
તે પૂરી ની ઘારી વાળી પેક કરી દેવી ત્યાર બાદ ધીમા તાપે ઘી ગરમ મૂકી જારા ની અંદર ઘારી રાખી તેના પર ચમચીથીઘી રેડતા જવું અને તળી લેવું
- 4
ઘારી તળાતા ગોલ્ડન થાય એટલે ઉતારી લેવી ઠંડી પડે એટલે તેના ઉપરઘી રેડવુ ત્યારબાદ ડ્રાયફ્રુટ પિસ્તા થી ગાર્નીશ કરવું અને સર્વ કરવું તો તૈયાર છે ટ્રેડિશનલ ઘારી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
માવા ના પેંડા (વિસરાતી વાનગી)
#ઇબુક#Day-૧૧ફ્રેન્ડસ, રાજકોટ રંગીલું શહેર તો છેજ સાથે ઘણી બધી રીતે ગુજરાત અને ગુજરાતની બહાર પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે જેમકે સોની બજાર અને માવા બજાર તેની ક્વોલિટી માટે ખુબ જ વખણાય છે. ફ્રેન્ડસ, રાજકોટની આજુબાજુના નાના ગામોમાં હજુ પણ માવા ના પેંડા નો ક્રેઝ જોવા મળે છે જે શહેરમાં ઘણો ઓછો થઈ ગયો છે . મેં અહીં રાજકોટના માવા માંથી બનેલા પેંડા ની રેસીપી અહીં રજૂ કરી છે જે આપ સૌને ચોક્કસ પસંદ પડશે. asharamparia -
-
-
-
-
ડેટસ માવા એન્ડ ડ્રાયફ્રુટ્સ ગુજીયા
#હોળી#ટ્રેડિશનલ#એનિવર્સરીWeek4ફ્રેન્ડ્સ, કેટલીક તહેવારો પરંપરા અનુસાર ઉજવવા ની મજા જ કંઈક અલગ છે. ગુજરાત માં દિવાળી ના પર્વ પર બનતી સ્વીટ "ઘુઘરા" એક પારંપરિક મીઠાઈ છે અને ઘરે ઘરે આ મીઠાઈ અવનવી ડિઝાઇન માં બનાવી ને સર્વ કરવા માં આવે છે. આ જ મીઠાઈ રાજસ્થાન માં હોળી ના તહેવાર માં " ગુજીયા" અથવા બીજા પ્રદેશ માં " પેડકીયા" ના નામ થી ઓળખાય છે. થોડા ફેરફાર સાથે સર્વ કરવા માં આવતી આ મીઠાઈ માં જનરલી રવો મેઇન ઇન્ગ્રીડિઅન્ટ હોય છે. તેમાં માવો, ડ્રાયફ્રુટ્સ , કેસર એડ કરી વઘુ રીચ અને ટેસ્ટી બનાવવામાં આવે છે. મેં અહીં તેમાં ખજૂર પણ ઉમેરી ને એક નવો ટેસ્ટ ક્રિએટ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટફડ ડ્રાયફ્રુટ માવા ના મીની મોદક(Stuffed Dryfruits Mava na mini Modak recipe in Gujarati)
#GC બહુ જ ઓછી વસ્તુ અને ઘરમાં જ રહેલી વસ્તુથી બની જતા આ લાડુ ખૂબ જ ઝડપથી બની જાય છે. તો આજે જ ટ્રાય કરો, અને ગણપતિદાદા ને ભોગ ધરો.... Sonal Karia -
-
-
-
-
-
-
-
-
-
ખીચડી પાલક અને સ્વીટકોર્ન ફ્યુઝન ઢોકળા
#ડિનરઆમ તો આપણે ઘણી જાત ના ઢોકળા બનાવતા હોઈએ છીએ પણ મે અહીં ૨ અલગ ફ્લેવર ઢોકળા બનાવી તેને ફ્યુઝન આપી બાળકો તેમજ મોટા માટે એક નવા ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર ઢોકળા છે આમાં ચીઝનો ટેસ્ટ હોવાથી બાળકો પણ ખૂબ પસંદ કરે છે. parita ganatra -
હેલ્ધી હની ડ્રાયફ્રુટ લાડુ
#શિયાળુ#મારીપ્રથમવાનગીશિયાળાની મસ્ત ગુલાબી ઠંડીમાં તંદુરસ્તીને ચુસ્ત રાખવા માટે તથા સારા સ્વાસ્થય માટે હેલ્ધી લાડુ બનાવો આજે જ.. નાના મોટા સૌને પ્રિય લાગશે. dharma Kanani -
-
-
-
માવા માલપુઆ
#માસ્ટરક્લાસ#૨૦૧૯રાજસ્થાન ની આ વાનગી જે ટેસ્ટ માં એકદમ રીચ અને બનાવવા મા સરળ છે... Radhika Nirav Trivedi -
-
ડ્રાયફ્રુટ હાર્ટ
ફ્રેન્ડ્સ આ sweet જે દેખાવમાં તો સરસ લાગે છે પણ ટેસ્ટ માં પણ એટલી જ ટેસ્ટી છે અને હેલ્ધી તો છે કેમકે તે ડ્રાય ફ્રુટ માંથી બનાવવામાં આવેલી છે#cookwellchef#ebook#RB5 Nidhi Jay Vinda -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11752257
ટિપ્પણીઓ