રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સિંગદાણા સેકી લેવા.
- 2
હવે તેના સારી રીતે ફોતરા કાઠી લેવા.અને તેને મિક્સર મા ગ્રાઇન્ડ કરવુ.ગ્રાઇન્ડ કરતી વખતે થોડી થોડી વારે ગ્રાઇન્ડ કરવુ.કેમ કે એકી સાથે ગ્રાઇન્ડ કરવા થી સિંગ માથી તેલ છુટું પડે છે.
- 3
હવે 1 પેણી મા ઘી ગરમ થાય એટલે ગોળ ની પાઈ કરવી.પાઈ થાય એટલે ગેસ બંધ કરી ચપટી સોડા મિક્સ કરી શીંગ નો ભૂકો એડ કરવો.
- 4
હવે પ્લેટ ફોર્મ પર થોડુ ઘી લગાવી વણી લેવુ અને ગરમ ગરમ મા જ ચપ્પુ થી લાઈન બનાવી લેવી.
- 5
તૈયાર છે સિંગ ની ચીકી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સીંગ ની ચીકી
શિયાળામાં શીંગ તલ ગોળ સાથે ખાવાથી એનર્જી મળે છે અને શરીરને પૂરતી તાકાત મળી રહે છે તેથી આ પ્રકારના દરેક food ખાવા જોઈએ મેં પણ ગોળ અને શીંગ ભેગા કરી ચીકી બનાવી છે.#GA4#Week15#Jagery Rajni Sanghavi -
-
-
મમરા ની ચીકી અને લાડુું (Mamara Chikki and laddu recipe in Gujarati)
#GA4#WEEK18#CHIKKI#COOKPADGUJRATI#COOKPADINDIA મમરા ની ચીકી બનાવવા ની સરળ છે અને ખાવા માં એકદમ ક્રિસ્પી હોય છે. એટલે તે ખાવા ની અને બનાવવા ની મજા આવે છે. Shweta Shah -
-
ચોકલેટ પીનટ ચીક્કી (Chocolate Peanut Chikki Recipe In Gujarati)
#BW આજે બાળકો ની પસંદ ની ચોકલેટ પીનટ ચીક્કી બનાવી છે ખૂબ જ ટેસ્ટી બને છે hetal shah -
-
-
સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati)
#GA4 #Week18#cookpadindia#CookpadGujarati#Chikki#સીંગદાણા_ચીકી Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી (Richi Rose Dryfruit Chiki Recipe In Gujarati)
#KSચીકી એ લોનાવાલા ની ફેમસ રેસિપી છે બધા અલગ અલગ ઘણી ચીકી બનવતા હોઈ છે તો મેં આજે રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે. charmi jobanputra -
-
-
-
તલ ની તથા ડ્રાય ફુટ ની ચીકી (Til Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18ક્રિસ્પી અને સોફ્ટ તલની ચીકી તથા ડ્રાય ફુટ ની ચીકીવિટામીન અને કેલ્શિયમ માટે તલ તથા ડ્રાયફ્રુટ જરૂરી છે Ramaben Joshi -
-
-
-
-
શીંગ અને ટોપરા ની ચીકી (Peanut Coconut Chikki Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
સરપ્રાઈઝ ચીકી (Surprise Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKIમારા બંને બાળકોને તલ શીંગ ની ચીકી ઓછી ભાવે પણ આ રીતે બનાવીને આપી તો ફટાફટ ખાઈ લીધી. ઉપરથી ચોકલેટ લાગે પણ અંદરથી ચીકીની સરપ્રાઈઝ નીકળે.આમાં તમે તલ શીંગની જગ્યાએ ડ્રાયફ્રૂટ્સ પણ વાપરી શકો છો પણ મારા બંને બાળકો ડ્રાય ફુટસ ખાય છે તલ શીંગ ની ચીકી નથી ખાતા એટલે મેં આ બનાવી છે. Kashmira Solanki -
-
ડ્રાય ફ્રૂટ ચીકી (dry fruits chikki recipe in gujarati)
#KS#cookpadindia#cookpadgujaratiશિયાળા માં ડ્રાય ફ્રૂટ ખાવા જોઈએ જેમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળતું હોય છે. ચીક્કી બનાવી ને આપીએ તો બાળકો એ બહાને ડ્રાય ફ્રૂટ ખાઈ લે.. મેં અહીં ફ્રેશ ગુલાબ ની પાંખડી ઓ નાંખી છે જે ચીક્કી ને એક ખૂબ સરસ ફ્લેવર્સ આપે છે. Neeti Patel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11760736
ટિપ્પણીઓ