"મગજના લાડુ"

Nirali Popat @cook_18081916
#HM આ ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે .આ લાડુ અમે લાલાને ભોગ ધરવા બનાવી છી
"મગજના લાડુ"
#HM આ ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે .આ લાડુ અમે લાલાને ભોગ ધરવા બનાવી છી
રાંધવાની સૂચનાઓ
- 1
સૈથી પહેલા ઘી મૂકીને લોટ લાલ થાય ત્યાં સુધી સેકવો પછી ઠંડુ પડે પછી ખાંડ અને એલચી ભેળવી પછી નાના લાડુ વાળી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#ff3શ્રાવણ મહિનો આવે એટલે સળંગ તહેવારો ની શરૂઆત થાય તહેવાર હોય એટલે કંઈ ને કંઈ ટ્રેડિશનલ મીઠાઈ તો બનવાની જ બોળ ચોથ મા ચણાના લોટની મીઠાઈ અથવા તો ઘણા લોકો બાજરાની કુલેર પણ બનાવે અમે ઘરમાં મોહનથાળ અથવા મગસ નો લાડુ બનાવીએ સાથે મગની ફોતરાવાળી છૂટી દાળ અને બાજરીના ઢેબરા કેળાનું રાઇતું એ અમારી બાજુ ની રીત. Manisha Hathi -
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#DTRમારા ઘેર દર દિવાળી પર આ લાડુ બનાવી છી મારા ફેમેલી ની ફેવરિટ Rita Solanki -
ચુરમાના લાડુ
#HM નાના બાળકો અને વડીલો ની પસંદગી લડ્ડુ હોય છે તો આજે આપણે ચુરમાના લાડુ બનાવીએ..Neha kariya
-
-
-
-
-
ચૂરમાના લાડુ
#goldenapron3 #week8 #wheat. ચૂરમાના લાડુ એક ગુજરાતી મીઠાઈ છે . જે ગણપતિને પ્રસાદમાં ધરવામાં આવે છે. Sudha B Savani -
મગસના લાડુ(Magas na ladoo recipe in Gujarati)
#કૂકબુકદિવાળી ના પર્વમાં અમારે ત્યાં આ લાડુ બને જ. આ લાડુ ઝડપથી બને છે. થોડું માપમાં ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. મિશ્રણ ઠંડું થાય પછી જ પીસેલી ખાંડ એડ કરવી. ઘી બધું એકસાથે ન નાખતા થોડું થોડું એડ કરવું. ઘી વધારે હશે તો લાડુ વાળતી વખતે બેસી જાય. Jigna Vaghela -
મગજ ના લાડુ
#MDC#RB5આ મગજ ની લાડુ મારી પ્રિય છે હું મારી મમ્મી પાસે થી સીખી છું.એના જેવી લાડુ કોઈ ના બનાવી સકે એવું હું નાની હતી ત્યારે કહેતી. મારી મમ્મી અત્યારે નથી પણ હું લાડુ ખાવ કે બનવું ત્યારે બહુ મિસ કરું. Varsha Karia I M Crazy About Cooking -
ચૂરમાં લાડુ
#ગુજરાતીગુજરાતી ભાણું અને લાડુ ના હોય એવું બને ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી એટલે લાડુ Harsha Solanki -
-
-
બેસનના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#DFT#COOKPADદિવાળી નો તહેવાર આવે એટલે બધાના ઘરમાં મીઠાઈ આવે. અત્યારના સમયમાં બજારની મીઠાઈ ખાવી એ આરોગ્ય માટે સારું નથી કેમકે ફરસાણ અને મીઠાઈની દુકાનમાં ભેળસેળયુક્ત તેલ કે ઘી વાપરતા હોય છે .જેના લીધે મીઠાઇ ખાઈને બીમાર પડી જવાય છે.જ્યારે બજાર જેવી જ મીઠાઇ આપણે પણ ઘરે બનાવી શકીએ છીએ.ઘરની બનાવેલી મીઠાઈ એકદમ શુદ્ધ હોવાથી આરોગ્ય પણ સારું રહે છે અને મીઠાઈ ની મજા પણ માણી શકીએ છીએ મેં આજે બજાર જેવી મીઠાઈ બેસનના લાડુ બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
મગસ લાડુ (Magas Laddu recipe in Gujarati)
#CB4#week4#CDY#cookpadgujarati#cookpadindia મગસ ના લાડુ એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે. ગુજરાતી લોકોના ઘરમાં આ મીઠાઈ ખૂબ પ્રિય અને પ્રચલિત છે. દિવાળી જેવા તહેવારોમાં તો આ મીઠાઈ ખાસ બનાવવામાં આવે છે. તહેવારો, જમણવાર ઉપરાંત ભગવાનને પ્રસાદમાં ધરાવવા માટે પણ મગસના લાડુ નો ઉપયોગ કરવામાં આવે છે. મગસ ના લાડુ બનાવવા માટે ચણાના લોટનો એટલે કે બેસન નો ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે આ મીઠાઈ ને થોડી હેલ્ધી મીઠાઈ તરીકે પણ ગણી શકાય. બેસનમાં દૂધ ઘી નો ધાબો દઈ લોટને ઘીમાં શેકવામાં આવે છે અને ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઉમેરવામાં આવે છે. આ સ્વાદિષ્ટ મગસના લાડુ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી બની જાય છે. તો ચાલો જોઈએ આ સ્વાદિષ્ટ અને બધાને ખૂબ ભાવી જાય તેવા મગસના લાડુ કઇ રીતે બને છે. Asmita Rupani -
-
-
-
પૌવા લાડુ
#ઝટપટરેસીપીમીઠાઈ ના લિસ્ટ માં લાડુ તો આવે જ. પરંપરાગત મીઠાઈ માં લાડુ, પેંડા, બરફી, લાપસી, ચૂરમું વગેરે આવે છે. તો બીજી ઘણી પર પ્રાંતીય મીઠાઈ પણ પ્રચલિત છે. મીઠાઈ ના શોખીન માટે ઘી-ખાંડ થી ભરપૂર મીઠાઈ કાયમ ના ખાઈ શકાય માટે કોઈ સ્વાસ્થયપ્રદ વિકલ્પ જોઈએ. આ લાડુ એ વિકલ્પ બની શકે. Deepa Rupani -
મગસ નાં લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CB4છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - ૪મગસનાં લાડુ દિવાળીમાં ખાસ બને. આ વખતે મોહનથાળ બનાવેલો. હવે આજે છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - ૪ માટે મગસનાં લાડુ બનાવ્યા છે. ઘરમાં બધાને ખૂબ ભાવતાં લાડુ.. સ્વામી નારાયણ મંદિરનાં પ્રસાદમાં ખાસ ધરાતાં કણી વાળા અને ટેસ્ટી મગસનાં લાડુ. Dr. Pushpa Dixit -
કેસરિયા બેસન નાં લાડુ
#મીઠાઈબેસન ના લાડુ એ ભારત ની પ્રખ્યાત મીઠાઈ છે. આ મીઠાઈ ચણા ના લોટ, ખાંડ, દેશી ઘી, કિશમિશ અને કેસર માંથી બનાવવા માં આવે છે. આ ખાસ કરી ને દિવાળી, નવું વર્ષ, જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારો માં બનાવવા માં આવે છે. આ રેસિપી મે મારા સાસુ માં પાસે થી શીખી છે. તે આ મીઠાઈ ને અલગ જ રીતે બનાવે છે. આ લાડુ બનાવવા આસન છે પણ થોડા ટ્રિકી છે. સામાન્ય રીતે બેસન નાં લાડુ ની રીત માં ચણા ના લોટ ને શેકવા માં આવે છે અને પછી તેને ખાંડ ની ચાસણી માં નાખી ને બનાવવા માં આવે છે. પણ આ રીત થોડી અલગ છે. જેમાં ચણા ના લોટ નો લોટ બાંધી ને નાના બોલ બનાવી તેને તળવા માં આવે છે. ત્યારબાદ તેના ચૂરા ને ઘી અને ખાંડ ની ચાસણી માં નાખી ને લાડુ બનાવાય છે. આ પ્રકારે લાડુ બનાવવા થી તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. ગુજરાતી માં આ લાડુ ને લાસા લડવા, ટકા લાડવા અને ધાબા ના લાડવા પણ કહે છે. Anjali Kataria Paradva -
કોપરા ના લાડુ
#ટ્રેડિશનલ કોપરના લાડુ મારી બચપન ની સૌથી સ્વીટ યાદો ની એક છે. સમય સાથે પસંદ બદલે પણ કોપરના લાડુ મારા ઓલ ટાઈમ ફેવરિટ છે .. Manisha Kanzariya -
મોતીચુરના લાડુ (Motichur Laddu Recipe In Gujarati)
#GCગણેશજી ને લાડુ પ્રિય હોય છે એટલે જ ગણેશજી માટે રોજ અલગ અલગ લાડુનો ભોગ ધરાવવો જોઈએ મેં આજ મોતીચુરના લાડુ બનાવીયા છે Bhavisha Manvar -
બૂંદીના લાડુ
#ટ્રેડિશનલબૂંદી નાં લાડુ એ પરંપરાગત મીઠાઈ મા ગણાવી શકાય પહેલા નાં સમય મા લગ્ન પ્રસંગે જ નહિ પણ બધા પ્રસંગો મા બુંદી નાં લાડવા જ બનતા એ બનાવવા મા સરળ અને સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
મોતીચુર લાડુ
#goldenapron3#week12#કાંદાલસણઆજે હનુમાનજી નો પ્રાગટય દિવસ છે આજે મેં બાલાજી દાદા ને થાળ માં આ લાડુ બનાવ્યા છે જય બાલાજી Dipal Parmar -
-
બેસન લાડુ (Besan laddu recipe in Gujarati)
#મોમમારી મમી ને દાદી નાની બનાવતા તે વાનગી મે આજે મારા બાળકો માટે બનાવી છે. બહુ જ સ્વાદીષ્ટ બન્યા લાડુ Shital Bhanushali -
લાડુ (Laddu recipe in Gujarati)
#goldenapron3#week19ઘીલાડુ બોલીએ ત્યાં મોં લાડુ જેટલુ પહોળુ થાય.બોલવાની ટ્રાય કરજો.લાડબધાને ભાવે જ .એય વળી ગોળના એટલે ખૂબ જ હેલ્ધી ,ગુણકારી,શક્તિવધૅક.સારા-નરસા બંન્ને પ્રસંગે બનાવી શકાય.ગણેશજીને અતિ પ્રિય.તો ચાલો આજે આપણે લાડુ બનાવીશું. Smitaben R dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10239896
ટિપ્પણીઓ