લાસા લાડુ (lasa ladu recipe in gujarati)

Neha
Neha @Gopipithadia
Junagadh

#GC

શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ચણા નો લોટ
  2. ૩૦૦ ગ્રામ ખાંડ
  3. ૧ ચમચીજાયફળ પાઉડર
  4. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  5. ૧૦૦ ગ્રામ ઘી
  6. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાણી ગરમ કરવા મૂકો.ત્યારબાદ લોટ એક બાઉલમાં માં લઇ તેમાં ગરમ ઘી એડ કરી ગરમ પાણી થી કઠણ લોટ બાંધો.

  2. 2

    હવે તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલા લોટ માંથી મુઠીયા વાળી ને ધીમે તાપે બદામી રંગના તળી લો.ત્યારબાદ તેને થોડા ઠંડા પડવા દો અને પછી મિક્સરમાં માં ભુકો તૈયાર કરો.

  3. 3

    હવે એક પેનમાં ખાંડ ડુબે તેટલું પાણી લઇ ને તેની એક તાર ની ચાસણી તૈયાર કરો. હવે તૈયાર કરેલો ભુકો તેમાં નાખીને મિક્સ કરો ત્યારબાદ તેમાં જાયફળ પાઉડર, ઇલાયચી પાઉડર નાખી અને ઘી નાખી ને મસળી ને લાડું વાળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha
Neha @Gopipithadia
પર
Junagadh

Similar Recipes