રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં અને પાપડી ને સાફ કરી સમારી લેવું. હવે કુકર માં તેલ, રાઇ, જીરું, હિંગ, લીલું મરચું, મેથી ના દાણા નો વઘાર કરી ટામેટાં ઉમેરી મિક્સ કરી લેવું. હવે સાફ કરી ને રાખેલ પાપડી ઉમેરી લેવી.
- 2
પછી તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું ઉમેરી હલાવી લેવું. તેમાં ૧ કપ પાણી ઉમેરી કુકર નું ઢાંકણ ઢાંકી ૨ સીટી વગાડવી. હવે શાક થાય ત્યાં સુધી મેથી ની ભાજી ધોઈ ને સમારી લેવી. હવે એક બાઉલ માં ચણા નો લોટ, ઘઉં નો કકરો લોટ, મેથી ની ભાજી, મીઠું, હળદર, લાલ મરચું, ધાણાજીરું, ખાંડ, તેલ ઉમેરી લોટ બાંધી લેવો.
- 3
હવે તેના ગોળા વાળી ને તળી લેવા.
- 4
કુકર માં બનેલ શાક માં ગોળા ઉમેરી ૫ મિનિટ પછી રોટલી, ભાત, રોટલા, પરાઠા સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાપડી ના દાણા અને મુઠીયા નું શાક
#Winter Kitchen Challange#Week - 4આ શાક આજે મેં કુકર માં બનાવ્યું છે જેથી ખુબ ફટાફટ બની જાય છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.લગભગ આ શાક બધા ગ્રીન ગ્રેવી માં બનાવે છે મેં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Arpita Shah -
પાપડી મુઠીયા નુ શાક
વાલોર પાપડી ના દાણાં અને મેથી ની ભાજી માથી બનતુ એક ખુબ જ ટેસ્ટી ટ્રેડીશનલ શાક આપણૅ શિખિશુ.#ટ્રેડીશનલ#goldenapron3#week8#wheat Megha Desai -
-
રસિયા મુઠીયા
#રાઈસ#ઇબુક૧#૧૯ભાત માંથી બનેલા રસિયા મુઠીયા ખુબ જ સરસ લાગે છે. શિયાળાની ઠંડીમાં ખાટું _તીખું જમવાનું મન થાય, ઉનાળામાં શાક ન મળતા હોય ત્યારે અને ચોમાસામાં ચટપટી જમવાનું મન થાય તો બધી ઋતુ માં મજા આવે અને રોટલી, પરાઠા અને બ્રેડ સાથે ખાઈ શકાય તેવા રસિયા મુઠીયા બનાવી. અને જો ભાત વધ્યું હોય તો પણ તેમાંથી રસિયા મુઠીયા બનાવી શકાય છે. Bansi Kotecha -
-
વાલોળ પાપડી તુવેર રીંગણનું શાક
#લીલીઅત્યારે શિયાળામાં લીલોતરી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તો દરેકનાં ઘરમાં તેમાંથી વિવિધ પ્રકારનાં શાક બનાવવામાં આવે છે. આજે હું વાલોળ પાપડી, તુવેર તથા રીંગણનું મિક્સ શાકની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ભરેલી પાપડી નું શાક.(પાપડી ના રવૈયા.)
આ પાપડી ખાસ રવૈયા માટે વપરાય છે. ખૂબ જ સરસ સ્વાદ હોય છે આનો. એક વાર ટેસ્ટ જરૂર કરજો.#ઇબૂક૧.#પોસ્ટ૪૮#સ્ટફડ Manisha Desai -
પાપડી માં મેથીનાં મુઠીયાં નું શાક
#શિયાળા શિયાળો આવે એટલે પહેલા મેથી ની ભાજી યાદ આવે.તેનો જુદી જુદી રીતે ઉપયોગ થાય. મે પાપડી માં મેથીનાં મુઠીયા નું રસાવાળુ શાક બનાવ્યું છે. મેથીનાં મુઠીયા બનાવવા માટે મલ્ટી ગ્રેઇન લોટ નો ઉપયોગ કર્યો છે.સાથે લીલું લસણ ખૂબ સરસ લાગે છે. ખૂબ હેલ્ધી ડીશ બને છે. Bhavna Desai -
-
-
પાપડી મેથીના મુંઠિયા નું શાક (Papadi Methi Muthiya Shak Recipe In Gujarati)
#GA4#week19#પાપડી મેથી ના મુંઠિયા નું શાકકરતે હૈ હમ પ્યાર પાપડી મેથી કે મુંઠિયે સે.. હમકો ખાના બાર બાર પાપડી મેથીકે મુંઠિયે કી સબ્જી રે Ketki Dave -
-
-
પાપડી મુઠીયા શાક (Papdi muthiya nu shak Recipe in Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને બધાને ભાવે તેવું shak Reena parikh -
-
-
-
-
રસિયા મુઠીયા નું શાક (Rasiya muthiya in gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન એટલે બધા ઘરમાં.. આવામાં ક્યારેક બપોરે ભાત કે ખીચડી વધે તો આ વાનગી બનાવવામાં આવે છે.. જેથી વધેલો ખોરાક વપરાય પણ જાય અને એમાંથી ખુબ જ સ્વાદિષ્ટ વાનગી તૈયાર થાય.. આ રેસિપી માં આપણે બપોરના ભાત નો વપરાશ કરીશું.. અને ઝટપટ તૈયાર થઈ જતી આ વાનગી રસિયા મુઠીયા નું શાક ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. Pratiksha's kitchen. -
#કૂકર, ભરેલાં પાકા કેળા- મરચા નું શાક
મારૂ મનગમતું છે ,અને ઓછા સમયમાં બની જાય છે. વરસો પહેલાં મારી બેન ના સાસરે ચાખેલું,એને મે નવા રૂપ રંગ સાથે રજૂ કર્યું છે Sonal Karia -
વલસાડી મુઠીયા (Valsadi Muthiya recipe in Gujrati)
#મોમદોસ્તો આજે હું મારા મોમ ની એક સ્પેશિયલ વાનગી લાવી છું.. જે મારા મોમ અવારનવાર બનાવતાં. અને મને પણ શીખવ્યું છે.. દોસ્તો વલસાડ(દક્ષિણ ગુજરાત) માં ચોખા કે ચોખા ના લોટ ની વાનગી બનતી હોય છે.. કેમ કે ત્યાં ચોખા નો પાક વધુ થાય છે..આ વાનગી માં આદું મરચાં લસણ ની ચટણી નાખવામાં આવે છે.. જે વલસાડ ના લોકો ની ખાસિયત છે.આ વાનગી માં તમે કોઈ પણ ભાજી નો ઉપયોગ કરી શકો છો. આ વલસાડી મુઠીયા તો મારા ખૂબ જ ફેવરિટ છે કેમ કે હું નાનપણ થી જ ખાતી આવી છું.. તમને મારી રેસિપી ગમે તો કોમેન્ટ માં જરૂર જણાવજો. Pratiksha's kitchen. -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11763408
ટિપ્પણીઓ