પુરણ પોળી

Bhavna Rathod @cook_13729727
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને ધોઈ કુકર માં ચાર સીટી વગાડી બાફી લો. કુકર ઠંડુ પડે એટલે ચણા ની દાળ નું બધું પાણી ગાળી લેવું. મિક્સી માં પીસી લો.
- 2
એક કડાઈ ગેસ પર મૂકીને એમાં વાટેલી દાળ નાખી મિક્સ કરો પછી એમાં સાકર નાખી સતત હલાવતા રહો. 1 ચમચી ઘી એડ કરો જેથી મિશ્રણ બળે નહીં.
- 3
બધું પાણી બળી જાય પછી પાછું 1 ચમચી ઘી એડ કરો થોડું મિશ્રણ બાજુ માં લઈ ને તપાસ કરવી નાની ગોળી વળે એટલે મિશ્રણ તૈયાર છે.એમાં એલચી જાયફળ પાવડર નાખી હલાવો.
- 4
મેંદા અને ઘઉં નો લોટ ને ચપટી મીઠું નાખી ઘી નું મોણ નાખી નરમ લોટ બાંધવો. 30 મિનિટ રહેવા દો.
- 5
પછી લોટ માંથી લૂવા કરી નાની રોટલી વણી તેમાં પુરણ ભરી ને પરાઠા ની જેમ વણી લો. પછી ગેસ પર તવો મુકીને મિડીયમ આંચ પર બંને બાજુ ઘી ચોપડી ગુલાબી શેકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુરણ પોળી
#કાંદાલસણકાંદા લસણ વગર ની રેસીપી.."ચંદા પોળી ઘી માં ઝબોળી,સૌ છોકરા ને અડધી પોળી,મારાં દિકા ને આખી પોળી....આજે જોડકણાં ની જગ્યા poem એ અને પોળી ની જગ્યા પિઝા એ લેવા માંડી છે ત્યારે ખુબ સરસ જોડકણું યાદ આવ્યું. એટલે પૂરણ પોળી પણ યાદ આવી... પહેલાં ની મમ્મી ઓ બઉવા વાળી રોટલી કહી ને બાળકોને ને ખવડાવતી.. ને બઉઓ બોલતા બાળક નું મોં પણ લાડવા જેવું ખુલી જતું.... Daxita Shah -
-
-
પુરણ પોળી
#indiaપોસ્ટ:-9પુરણ પોળી એ આપણા ગુજરાતી ઘરોમાં માં વર્ષો થી બનતી વાનગી છે.. મેં આજે બનાવી છે પુરણ પોળી ગરમાગરમ એ પણ ગાય નાં ઘી સાથે પીરસુ છું.. Sunita Vaghela -
-
-
-
-
-
પુરણ પોળી
પૂરણપોળી આમ તો મહારાષ્ટ્ર ની વાનગી છે પણ તેટલી જ પ્રખ્યાત આપણા ગુજરાત મા પણ છે.. લગભગ દરેક ઘર મા બનતી અને બધાને ભાવતી વાનગી છે#RB18 Ishita Rindani Mankad -
-
પુરણ પોળી
#goldenapron3week7Puzzle Word - JAGGERYપુરણ પોળીમાં ગોળ હોવાથી ખાવામાં હેલ્ધી છે. Vatsala Desai -
-
-
-
પુરણ પોલી
#ફેવરેટકુક પેડ એ જ્યારે ફેમિલી ફેવરીટ વાનગી ની ચેલેન્જ આપી હોય તો પહેલું નામ પુરણ પોલી જ આવે. આ નામ આપણા સૌ માટે જાણીએ જ છીએ. ગુજરાત માં તુવેર દાળ થી પુરણ બને છે અને મહારાષ્ટ્ર માં ચણા દાળ થી બને છે. Deepa Rupani -
-
પુરણ પોળી (Puran puri recipe in gujarati)
#મોમમારી મમ્મી આ વાનગી બનાવતા હતા મને અને મારા બાળકો ને બહુ ભાવે એથી જ્યારે પણ મારા પિયર જાય એટલે મારી મમ્મી એકવાર તો જરૂરથી આ વાનગી બનાવતા.. અત્યારે તે હયાત નથી તો તેમની ખૂબ યાદ આવે..I miss you mummy..I love you mummy...😢♥️ Harsha Ben Sureliya -
-
-
-
-
-
-
-
-
-
-
પુરણ પોળી મહારાષ્ટ્રીયન ફેમસ મિઠાઇ (Puran Poli Maharashtrian Famous Sweet Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR2#week2 Sneha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7685193
ટિપ્પણીઓ (3)