લાપસી

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot

#RB3
#Cookpadguj
#Cookpadind ગુજરાતી થાળી માં ગુજરાતી પરંપરા માં વણાયેલી આ મીઠાઈ એટલે લાપસી ઘર માં આવતી નવી નવવધૂ ખૂબ પ્રેમ થી પ્રથમ વાનગી ની શરૂઆત પોતાની રસોઈ ની શરૂઆત કરતી.

લાપસી

#RB3
#Cookpadguj
#Cookpadind ગુજરાતી થાળી માં ગુજરાતી પરંપરા માં વણાયેલી આ મીઠાઈ એટલે લાપસી ઘર માં આવતી નવી નવવધૂ ખૂબ પ્રેમ થી પ્રથમ વાનગી ની શરૂઆત પોતાની રસોઈ ની શરૂઆત કરતી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનીટ
6 વ્યક્તિ
  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. 1ચમચો રવો(સુજી)
  3. 1 વાટકીગોળ નું પાણી ગરમ
  4. 1 વાટકીઘી
  5. 1/2 વાટકીસાકર પાઉડર

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    સૌથી પહેલાં ઘઉં નો લોટ અને રવો સુજી લઈ તેને એક કડાઈમાં 2 મીનીટ સુધી શેકી લો.

  2. 2

    કડાઈ નીચે ઉતારી લો અને તેમાં ગોળ નું ગરમ પાણી ઉમેરીને બરાબર હલાવો સ્વાદાનુસાર ગોળ નું પાણી ઉમેરવું

  3. 3

    કુકરમાં તળીયે પાણી મુકી કાંઠો મુકી તપેલીમાં લોટ નું મીશ્રણ મુકી 2 સીટી કરી લો બાફી લો ઠંડુ પડે એટલે તેને બરાબર ગાંઠા હાથ વડે ભુક્કો કરી લેવો. તેમના પર ગરમ ઘી રેડી ખાંડ પાઉડર ભભરાવી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes