વેજ. મુઘલાઈ પુલાવ (Veg. Mughlai Pulao Recipe In Gujarati)

વેજ. મુઘલાઈ પુલાવ (Veg. Mughlai Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચોખા ને ધોઈ લેવા અને એક કડાઈ માં પાણી મૂકી બાફી લઇ ને ઓસાવી લેવા.ત્યાર પછી ડુંગળી, કેપ્સિકમ અને ગાજર સમારી લેવા.
- 2
હવે રેડ પેસ્ટ તૈયાર કરવા માટે સૂકા લાલ મરચા, લવિંગ મરી, તજ, ઇલાયચી અને આદુ મરચા લસણ ની પેસ્ટ આ બધું મિક્ષર જાર માં લઇ ને થોડું પાણી એડ કરી ને પીસી લેવું
- 3
હવે એક પેન માં તેલ અને બટર ગરમ કરવા મુકવા. ત્યાર પછી તેમાં એક તમાલપત્ર અને જીરું એડ કરવું.
- 4
ત્યાર બાદ જીરું કકળી જાય એટલે તેમાં ડુંગળી એડ કરવી ડુંગળી થોડી બ્રાઉન થાય એટલે તેમાં રેડ પેસ્ટ એડ કરવી અને તેમાં ગાજર અને કેપ્સિકમ પણ એડ કરી લેવા.
- 5
હવે મેગી નુડલ્સ ને એક નાની ટોપડી માં ગરમ પાણી મૂકી ને થોડી અધકચરી ચળી જાય એટલે તેને ચારણી માં ઓસાવી લેવી અને તેને પેન માં એડ કરવી અને બધું મિક્ષ કરી લેવું.
- 6
ત્યાર પછી તેમાં રાંધેલા ચોખા એડ કરવા.હવે તેમાં બધા મસાલા એડ કરી લેવા.
- 7
હવે બધું મિક્ષ કરી લેવું અને કોથમીર નાખી ને સરખું બધું ધીમે થી હલાવતું જવું ને મિક્ષ કરી લેવું.
- 8
તો તૈયાર છે વેજ મુઘલાઈ પુલાવ 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
વેજ તવા પુલાવ (Veg Tava Pulao Recipe In Gujarati)
#dinner#rice#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
વેજ. મંચુરિયન (Veg. Manchurian Recipe In Gujarati)
#FD#FriendshipDay#DedicateToBesty#CookpadIndia#CookpadGujrati Komal Vasani -
વેજ મનચાઉં નુડલ્સ સુપ (Veg Manchow Noodles Soup Recipe In Gujarati)
વેજ મનચાઉં નુડલ્સ સુપ#SJC #સુપ_જ્યુસ_રેસીપી#MBR4 #Week4 #માયબેસ્ટરેસીપીસઓફ2022#ચાઈનીઝ #સુપ #નુડલ્સ #વીન્ટર #OnePotMeal#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapchallengeવીન્ટર માં ગરમાગરમ સુપ પીવાની ખૂબ જ મજા આવે છે. વેજ મનચાઉં સુપ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. નુડલ્સ અને વેજીટેબલ્સ નાં લીધે આ સુપ બાઉલ ખાવા અને પીવા ની લિજ્જત સાથે One Pot Meal ની ગરજ સારે છે. અહીં મેં મીઠું , મરી પાઉડર અને તળેલી નુડલ્સ સાથે સર્વ કર્યુ છે . Manisha Sampat -
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
મેગી વેજ રવા ઓમલેટ એગલેસ (Maggi Veg Rava Omelette Eggless Recipe In Gujarati)
#CJM#Week2#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
મીક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#MBR7 #Week7 #માય_બેસ્ટરેસીપીસઓફ2022#WLD #વિંટર_લંચ_ડિનર, #Winter_Lunch_Dinner#CWM2 #HathiMasala#CookWithMasala2 #ડ્રાય_ખડા_મસાલા_રેસીપીસ#પુલાવ #મીક્સવેજ #કુકર_રેસીપીસ #વન_પોટ_મીલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમેં અહીં જલ્દી થી બની જાય એવી રીતે કુકર માં મીક્સ વેજ પુલાવ બનાવ્યો છે. જે વન પોટ મીલ ની ગરજ સારે છે. લંચ, ડિનર કે ટીફીન માં પણ ખાઈ શકાય છે. Manisha Sampat -
-
સ્વીટ કોર્ન વેજ પુલાવ (Sweet corn veg pulao recipe in Gujarati)
#AM2#Cookpadindia#Cookpadgujrati#Rice Recipes#SWEET CORN VEG PULAO & RAITA. Vaishali Thaker -
-
વેજ ફ્રાયડ રાઈઝ વિથ નુડલ્સ સુપ(veg fried rice recipe in gujarati)
ચાઈનીઝ નું નામ આવે ત્યારે અમારા ઘરના બધા સભ્યોના મોઢા પર હા જ હોય છે બધાની મનગમતી વાનગી છે #kv Chandni Kevin Bhavsar -
-
-
-
-
-
-
વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
#AM2#Cookpadindia#cookpadgujarati#Cookpad Sneha Patel -
More Recipes
ટિપ્પણીઓ (10)