રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીબાસમતી ચોખા
  2. 1ટૂકડો તજ
  3. 5લવિંગ
  4. તમાલપતત્ર
  5. 8-10 નંગકાજુ
  6. 8-10 નંગકિસમસ
  7. તણ નંગ લીલા મરચાં
  8. 1ટૂકડો આદુ
  9. 5કળી ફોલેલુ લસણ
  10. 2 નંગકાંદા
  11. 1 નંગટામેટું
  12. કોથમીર સજાવડ માટે
  13. 1ઝીણુ સમારેલ બટેકુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખાને ધોઈને 1/2 કલાક પલાળી રાખો.

  2. 2

    એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો પછી તેમાં ચોખા ઉમેરો, મીઠું ને સમારેલ બટેકુ ઉમેરો. ચડી જાય પછી ઓસાવી લો.

  3. 3

    એક પેનમાં તેલ, ઘી ઉમેરો. તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ સાતળો પછી કાંદો
    સાતળો પછી ટમેટાની પેસ્ટ સાતળો.

  4. 4

    બીજા પેનમાં ઘી ગરમ કરવા મૂકો પછી તેમાં તજ,લવિંગ, તમાલપતત્ર, કાજુ, કિસમસ સાતળો પછી તેમાં ભાત ઉમેરો.

  5. 5

    આ પુલાવમા ઉપર મુજબની સાતળેલ પેસ્ટ મીક્ષ કરો.તો તૈયાર છે આપણો વેજ પુલાવ.

  6. 6

    આ પુલાવ ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ

Similar Recipes