સ્ટ્રોબેરી થીક શેક (Strawberry Thick Shake Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

સ્ટ્રોબેરી થીક શેક (Strawberry Thick Shake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યકિત
  1. ૧ ગ્લાસ દૂધ
  2. ૧ વાટકી સ્ટ્રોબેરી
  3. ૧ ચમચી ખાંડ
  4. ૧ ચમચી સ્ટ્રોબેરી ક્રશ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    આઇસ ક્યૂબ પ્લેટમાં દૂધ નાખી ૭ થી ૮ કલાક ફ્રીજરમાં સેટ થવા દો. મિક્ષર જાર માં સ્ટ્રોબેરી અને ખાંડ નાખી ક્રશ કરી લો.

  2. 2

    ત્યાર પછી તેમાં મિલ્ક ક્યૂબ્સ નાખી ક્રશ કરો અને સ્ટ્રોબેરી ક્રશ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes