પાલક સ્પેશિયલ

સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી પાલક ના શાક અને પુલાવ ની રેસિપિ પ્રસ્તુત છે...
પાલક સ્પેશિયલ
સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી પાલક ના શાક અને પુલાવ ની રેસિપિ પ્રસ્તુત છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક લો અને સમારી લો. 1 તપેલી માં થોડુક પાણી ગરમ કરો અને એમાં પાલક ને 5 મિનિટ માટે રહેવા દો અને ત્યાર બાદ ગળણી થી ગાળી લો.
- 2
1 તપેલી માં બરફ ના ટુકડા કાઢો અને તેમાં ગાળેલી પાલક ને 5 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ તેને મિક્સર માં ક્રશ કરી લો.
- 3
કઢાઈ માં 1 ચમચી તેલ લો અને તેને ગરમ કરો. તેમાં જીરું, લસણ ની પેસ્ટ, આદું ની પેસ્ટ, મીઠું અને મરચું નાખો. તેમાં ક્રશ કરેલી પાલક ઉમેરો અને બરાબર હલાવી દો.
- 4
થોડી વાર પછી તેમાં પનીર ને છીણીને નાખી દો. 10 મિનટ સુધી ધીમા ગેસ પર રાખી મુકો. પાલક પનીર નું શાક તૈયાર છે.
- 5
પુલાવ માટે: કૂકર માં એક ચમચી ઘી લઇ ગરમ કરો. તેમાં જીરું અને મીઠું નાખી 1 કપ ચોખા ઉમેરો અને ગેસ પર 3 વ્હીસલ વાગે ત્યાં સુધી પકવો.
- 6
1 કઢાઈ માં તેલ લઇ થોડું પાલક નું શાક નાખો. પછી તેમાં બનાવેલો પુલાવ ઉમેરો અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો. મિડિયમ ગેસ પર 5 મિનિટ સુધી ગરમ કરો.
- 7
બનાવેલા શાક અને પુલાવ ને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરો. ગર્નિશીંગ માટે છીણેલું ચીઝ વાપરો અને પાલક સ્પેશિયલ લંચ મેનુ ની મજા માણો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર પાલક પનીર
⚘જ્યારે પંજાબી વાનગીઓની વાત કરવામાં આવે ત્યારે મટર પાલક પનીર નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. પાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ. માટે આ શાક હેલ્થ માટે સારું છે.⚘#goldenapron2#week4#ગોલ્ડન એપ્રોન વીક 4 Dhara Kiran Joshi -
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
ગ્રીન પુલાવ
#RB4 પુલાવ એક એવી વાનગી છે જે તમે લાઈટ ડીનર માં લઇ શકો છો. અલગ અલગ વેજીટેબલ વાપરી ને બનાવી શકો છો.આજ મે પાલક નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. પાલક એ એકદમ ગુણકારી છે. Stuti Vaishnav -
સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati)
#TR#SJR#Cookpadgujarati#Cookpadindiaપુલાવ એક એવી રેસિપી છે જે બધા ના ઘરે બનતા જ હોઈ છે અને બધા ને ભાવે પણ છે આજે આઝાદી ના 75 માં અમૃત મહોત્સવ સ્વતંત્ર દિવસ ને ઉજવવા માટે મે સાત્વિક તિરંગા પુલાવ બનાવિયો છે hetal shah -
પાલક બિરયાની (Spinach Biryani Recipe In Gujarati)
#GA4#WEEK16 શિયાળાની સિઝનમાં પાલક ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ બહુ જ ફાયદાકારક છે Preity Dodia -
પાલક, ગાઠીયા ની ચટણી
#ચટણી.... આજે મે પ્રસ્તુત કરી છે પાલક અને ગાઠીયા ની હરીયાલી ચટણી જે સેન્ડવીચ, ભજીયા, ઢેબરા સાથે સર્વ કરવા મા આવે છે 😊☘️💚☘️ Krishna Gajjar -
પાલક સબ્જી (Palak Sabji recipe in Gujarati)
#MW4શિયાળામાં તમામ લીલી ભાજી મળે છે. ત્યારે તંદુરસ્તીનો વિકલ્પ એવી પાલક ની ભાજી એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. મેં પાલકની ભાજીમાં sweet corn એડ કરી અને શાક બનાવેલ છે. Neeru Thakkar -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક ની ભાજી માં વિટામિન ,મિનરલ્સ ,કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. Meghana N. Shah -
મિક્સ ચીલા (Mix Chila Recipe in Gujarati)
#GA4#Week22 પુરા પરિવાર નું સ્વાસ્થ્ય ગૃહિણી ના હાથ માં હોય છે.દરેક ગૃહિણી રસોઈ બનાવતી વખતે પોસ્ટિકતા નુ ધ્યાન રાખે તો અમુક પ્રકાર ના રોગો,B-12 ની ઉણપ,વગેરે જેવા પ્રોબ્લેમ્બ આવેજ નહીં.ચાલો જોઈએ બાળકો સહિત બધા ને માટે પોસ્ટિક એવી રેસિપી. Jayshree Chotalia -
પાલક મસ્તી રાઈસ
#લીલી આ રેસીપી માં વેજીટેબલ અને પાલક તો બહુ ગુણકારી છે એટલે રાઈસ માં પાન સ્વાદ સારો આવે Namrata Kamdar -
પાલક પનીર પુલાવ
#લીલીપાલક અને પનીર ની સબ્જી તો બધાએ બનાવી હશે, પણ પાલક અને પનીર નો મજેદાર, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાલક પનીર પુલાવ કદાચ ના બનાવ્યો હોય. તો ચાલો બનાવીએ મજેદાર પાલક પનીર પુલાવ... Jagruti Manish (Dalwadi) Shah -
પાલક પરોઠા(Palak parotha recipe in gujrati)
#રોટીસ પાલક ની પેસ્ટ કરી ને ઘઉં ના લોટ માંથી પરોઠાબનાવ્યાં છે. ખૂબ જ પૌષ્ટિક છે.પંજાબી દહીં સાથે ,અને ગું દા ,કેરી ના અથાણાં સાથે સરસ ટેસ્ટી લાગે છે. કૅલ્શિયમ થી ભરપૂર નાના મોટા સૌ માટે હેલ્દી પાલક પરોઠા છે.સવારે નાશતા માટે બનાવ્યા છે. Krishna Kholiya -
કોર્ન પાલક પુલાવ (corn spinach pulao in Gujarati)
પાલક ખૂબ જ સ્વાસ્થ્ય વર્ધક છે. રસોઈ માં બને એટલો વધુ પાલક નો ઉપયોગ કરવો જોઈએ. પાલક માંથી જુદા જુદા શાક તો બધા બનાવતા જ હોય છે આજે મેં પાલક અને સ્વીટ કોર્ન નું કોમ્બિનેશન કરીને પુલાવ બનાવ્યો છે. પાલક જોડે કોર્ન નું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. પછી એ શાક હોય, sandwich હોય કે પુલાવ હોય.#GA4 #Week8 #sweetcorn #pulao Nidhi Desai -
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
તવા પર શેકી ને પાલક પરોઠા મારા પરિવાર ની ફેવરીટ વાનગી છે.. પાલક માંથી ભરપુર માત્રામાં આયર્ન અને બીજા જરૂરી વિટામિન્સ મળી રહે છે.. એટલે પાલક ની ભાજી શિયાળામાં આવે એટલે નાસ્તામાં જરૂર બનાવી ને ખાવા જોઈએ #CWT Sunita Vaghela -
ચીઝ પાલક આલુ(Cheese Palak Aalu Recipe in Gujarati)
#GA4#Week 2પાલક માંથી પાલક પનીર ,દાળ પાલક ,પાલક ના ભજીયા એમ ઘણું બધું બની શકે છે .પણ મારા હબી ને ચીઝી પાલક આલુ બહુ ગમે છે એટલે મેં આ ડીશ બનાવી છે . Rekha Ramchandani -
પાલક પનીર ઢોસા(palak paneer dosa recipe in gujArati)
#બુધવાર સ્પેશ્યલમુંબઈના પ્રખ્યાત 99પ્રકારના ઢોસામાની એક વેરાયટીમા આજે છે પાલક પનીર ઢોસા. ઢોસાની ગે્વીમા પાલક અને પનીર નો બન્ને નો ઉપયોગ થયો છે અને સાથે ચીઝ પણ નાખ્યું છે જેનાથી ઢોસા વધારે ટેસ્ટી બનશે.જો બાળકને પાલક આ રીતે અપાય તો તે મજા થી ખાશે. Chhatbarshweta -
પાલક મટર પનીર (Palak Matar Paneer Reecipe In Gujarati)4
# પાલક ની સાથે મટર ના ,પનીર ના કામ્બીનેશન સારા અને હેલ્ધી હોય છે. ગ્રીન પાલક મટર અને વ્હાઈટ પનીર સરસ કલરફુલ સબ્જી લાગે છે. પરાઠા,રોટલી , રાઈસ સાથે ખાવાની મજા આવી જાય છે Saroj Shah -
પાલક વેજ ખિચડી (Palak Veg Khichdi Recipe In Gujarati)
#CB10#WEEK10ખિચડી દાળ-ચોખાથી બનતી એક ડિશ છે જે આપણા પાચનતંત્ર માટે ખૂબ સારી છે તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે સાથે જો શાક ઉમેરી બનાવીએ તો વધુ ગુણકારી છે એમા પણ પાલક, જે વિટામિન એ, સી, ઈ, કે અને આયર્ન મેગ્નેશિયમ મેંગેનીઝ ફાયબર નો સ્ત્રોત છે એવી પાલક ખિચડી આજે અહીં મૂકી છે. Krishna Mankad -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6છપ્પન ભોગ રેસિપી પાલક શિયાળા માં ખુબ સારી અને વધુ પ્રમાણ માં મળે છે .પાલક માંથી ઘણી વેરાઈટી બને છે જેમ કે દાળ પાલક , પાલક ના મુઠીયા ,પાલક પરાઠા વગેરે .મેં પાલક ના પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
પાલક છોલે ટીક્કી(Palak chole tikki recipe in Gujarati)
#GA4#week2ટીક્કી આપણે ઘણી જાત ની ખાતા હોઈએ છે પણ પાલક નું કોમ્બિનેશન થોડું નવું થઇ જાય અને બાળકો પણ હોંશેહોંશે ખાઈ લે છે. Rekha Rathod -
હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
#AM2આ પુલાવ બનાવવા માટે મેં આજે બહુ જ ઓછી સામગ્રી નો ઉપયોગ કર્યો છે..પાલક, લીંબુ, ડુંગળી અને મરચા અને લસણ,આદુ અને કોથમીર બસ આટલું જ સામગ્રી લઇ ને પુલાવ બનાવ્યો છે..એ પણ મસ્ત ટેસ્ટી ... Sunita Vaghela -
-
પાલક મસ્તી (Palak Masti Recipe In Gujarati)
મને પાલક બવ ભાવે એટલે પાલક ને યુઝ કરી નિત નવી રેસિપિસ મને બનાવી ગમે. મેં ઘણા ટાઈમ પેલા એટલે કે લોકડાઉંન પેલા કાંકરિયા ગયેલ ત્યારે એક ફૂડ સ્ટોલ પર મેં આ પાલક મસ્તી ખાધેલી જે મને ખુબ ભાવેલી. પછી મેં આ ઘરે બનાવની ટ્રાઈ કરેલી. એમ તો આ પાલક મસ્તી માં દાળ નો વપરાશ થાય છે પણ મેં નોર્મલ ગ્રેવી જ વાપરેલી છે.Prerak M T
-
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoપુલાવ જુદી જુદી રીતે બનાવતા હોય છે પુલાવ એ બધા ની મનપસંદ વાનગી હોય છે કે હુ પાલક પુલાવ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
લસુની પાલક પનીર(Garlic Palak paneer Recipe in Gujarati)
પાલક પનીર તો એકદમ ફેમસ છે જ પણ જ્યારે પાલક લસણ અને ધાણા સાથે પેસ્ટ બને એની મજાજ કઈ ઓર છે#MW4#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
સુવા, પાલક ની ભાજી
#શાકસુવા અને પાલક હેલ્થ માટે ફાયદાકારક હોય છે.. અને ખુબ જલ્દી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ ખૂબ જ છે.. Sunita Vaghela -
મગદાળ પાલક (Moongdal Palak Recipe In Gujarati)
#SQપાલક એ ખુબ હેલ્ધી હોય છે અને મગદાળ ને પાલક સાથે બનાવવાથી વધુ હેલ્ધી બનાવી શકાય છે... Daxita Shah -
ડબલ તડકા પાલક ખિચડી (Double Tadka Palak Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujrati#cookpad india#પાલક ખિચડી Saroj Shah -
રોસ્ટેડ કોનॅ- બોટલ ગાર્ડ - ટોમેટો સૂપ વિથ ગ્રીલ પુલાવ કબાબ
#સ્ટાર્ટ#સ્ટાર્ટર્સસુપ સાથે આપણે કબાબ અને પુલાવ રેગ્યુલર ખાતા હોય છે. આજે કંઈક નવીન કરીએ પુલાવ ને કબાબ ના રૂપમાં બનાવીયે .ટામેટાનો સુપ રેગ્યુલરલ બનાવતા હોય છે પણ આપણા બધાની ના પસંદગી અને ખૂબ ગુણકારી એવી દૂધીનો ઉપયોગ કરીને ટોમેટો અને દૂધીનું સુપ બનાવીએ. Bansi Kotecha -
પાલક પુલાવ (Palak Pulao Recipe in Gujarati)
#GA4#week4 હેલ્ધી અને ટેસ્ટી આર્યન થી ભરપૂર પાલક વટાણા, સિમલા મિર્ચ અને ડુંગળી નો એકદમ સરળ ટેસ્ટી પુલાવ ગુજરાતી ઓ ને ભાત તો જોઈએ જ Bina Talati
More Recipes
ટિપ્પણીઓ