સ્ટ્રોબેરી મિલ્કશેક (STRAWBERRY MILKSHAKE RECIPE IN GUJARATI)

Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
Jamnagar
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 10-15 નંગસ્ટ્રોબેરી
  2. 2 કપદૂધ
  3. 2 ચમચીમધ
  4. 2-3 ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવા માટે સ્ટ્રોબેરી લો.

  2. 2

    હવે તેને કટ કરી લેવી અને મિક્સર જાર માં લેવી.

  3. 3

    હવે તેમાં મલાઈ અને દૂધ એડ કરવું.

  4. 4

    ત્યાર બાદ મધ લેવું ને તેમાં એડ કરી લેવું.

  5. 5

    હવે મિક્ષ કરી ને બ્લેન્ડ કરી લેવું.

  6. 6

    તો સ્ટ્રોબેરી મિલ્કશેક તૈયાર છે. 😋😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
પર
Jamnagar
Cooking is like love.. 👩‍🍳❤
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes