સામા(મોરૈયો) ની ખીચડી(Farali khichdi Recipe in Gujarati)

Sweety Lalani
Sweety Lalani @cook_21664402
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો મોરૈયો
  2. ૧-૨ લીલા મરચાં
  3. ૧-૨ ટમેટાં
  4. ૧-૨ બટેટા
  5. જરૂર મુજબ કોથમીર
  6. જરૂર મુજબ તેલ
  7. ૧ ડાળી મીઠા લીમડાનાં પાન
  8. ૧/૨ ચમચી જીરું
  9. ૧ વાટકો છાશ
  10. ૧ ગ્લાસપાણી
  11. ચપટીહળદર
  12. સ્વાદ મુજબમીઠું
  13. ૧ ચમચીધાણાજીરૂ
  14. ૧ ચમચીચટણી પાઉડર
  15. ૧/૨ કપ સીંગદાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટમેટાં,બટેટા,મરચાં અને કોથમીર સુધારી લેવી.

  2. 2

    હવે કુકર લઇને તેમાં તેલ નાખવું પછી જીરુ અને લીમડાનો વઘાર કરવો ત્યારબાદ તેમાં બટેટા નાખી હલાવવું.

  3. 3

    પછી તેમાં ટામેટાં અને મરચા નાખી હલાવી લેવું. ત્યારબાદ તેમાં સિંગદાણા નાખી હલાવો પછી હળદર,ચટણી,ધાણાજીરું અને મીઠું નાખી હલાવી લેવું.

  4. 4

    પછી તેમાં ધોઈને પલાળી રાખેલો સામો નાખો ત્યારબાદ તેમાં છાશ અને પાણી નાખી હલાવી લેવું ત્યારબાદ કે ત્રણ-ચાર સીટી વગાડી ચડવા દેવું.

  5. 5

    તો તૈયાર છે સામા(મોરૈયો) ની ફરાળી ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweety Lalani
Sweety Lalani @cook_21664402
પર

ટિપ્પણીઓ

Similar Recipes