સાબુદાણાની ખીચડી(Sabudana khichdi recipe in Gujarati)

Dipal shah
Dipal shah @Dipalshah
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 250 ગ્રામસાબુદાણા
  2. 2બટાકા
  3. 4-5લીલાંમરચાં
  4. 4 ચમચીસીંગદાણા
  5. 3 ચમચીખાંડ
  6. 1 ચમચીલીબુ નો રસ
  7. 1/2 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સાબુદાણા 2 કલાક પલાળવા

  2. 2

    પેન માં ઓઇલ મૂકી વઘાર કરવો. તેમાં જીરું ઉમેરી પછી લીલામરચા ઉમેરવા.કૃશ કરેલા સીંગદાણા ઉમેરી પછી બટાકા ઝીણા સમારેલા ઉમેરવા...બધું મિક્સ કરી ઢાંકણ ઢાંકીને બટાકા ચડે ત્યાં સુધી થવા દો

  3. 3

    હવે તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરો પછી તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી ખાંડ અને લીંબુ નો રસ ઉમેરો..લાલમારચુ ઉમેરી બધું હલાવી લેવુ...

  4. 4

    હવે સાબુદાણા ખીચડી પર ફરાળી ચેવડાં થી ગાર્નિશ કરી સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal shah
Dipal shah @Dipalshah
પર

Similar Recipes