સાબુદાણાની ખીચડી

Mamta Dalwadi
Mamta Dalwadi @cook_29407587

#GA1# Week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનિટ
2 માટે
  1. ૨૫૦ ગ્રામ સાબુદાણા
  2. ૧૦૦ ગ્રામ બટાકા
  3. ૧૦૦ ગ્રામ શેકેલા શીંગદાણા
  4. ૪ નંગલીલાં મરચાં
  5. ૧ ચમચીલીંબુ નો રસ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. જીરું
  8. કોઠમીર
  9. કારા મરી
  10. ખાંડ
  11. તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનિટ
  1. 1

    સાબુદાણાની ને ૪ થી ૫ કલાક પલારી રાખો

  2. 2

    બટાકા લેવાના મીડીયમ સાઈજ ના પછી તેને બાફી લો

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ મૂકીને તેમાં જીરું નાખવાનુ પછી તેમાં લીલાં મરચાં, પછી શેકેલા શીંગદાણા નાખવાના પછી તેમાં બાફેલા બટાકા, મીઠું, લીંબુ, ખાંડ આ બંધુ નાખી ને હલાવી દેવા નું પછી તેમાં સાબુદાણાના નાખી ને હલાવી દેવા નું મીડીયમ ગેસ પર મૂકો ૫ મિનિટ સુધી

  4. 4

    તમારી સાબુદાણાની ખીચડી તૈયાર.ખીચડી ને દહીં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Dalwadi
Mamta Dalwadi @cook_29407587
પર

Similar Recipes