સ્પાઈસ્ડ કોફી લાટે (Spiced Coffee Latte recipe in gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

સ્પાઈસ્ડ કોફી લાટે (Spiced Coffee Latte recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કપ
  1. વઘરીયું લાલ મરચું
  2. ૧ ઇંચતજનો ટુકડો
  3. ૧/૮ ટી સ્પૂન જાયફળ પાવડર
  4. ૧/૮ ટી સ્પૂન મરી પાવડર
  5. ૧/૪ ટી સ્પૂનતજ પાવડર
  6. ૨ ટી સ્પૂનકોફી
  7. ૨ ટી સ્પૂનખાંડ
  8. ૧ ટેબલ સ્પૂનપાણી
  9. ૨ કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોફી ડીકોકશન માટે:- એક પેન માં કોફી પાઉડર, વઘારીયુ લાલ મરચું, જાયફળ પાઉડર, મરી પાઉડર, તજ, તજ નો પાઉડર અને પાણી નાખીને ૨-૩ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો. તેને ઢાંકી ને ૧૦-૧૫ મિનિટ રહેવા દો.

  2. 2

    તૈયાર કરેલા મિશ્રણ ને ગાળી લો.પછી તેમાં ખાંડ ઉમેરી તેને બ્લેન્ડર થી ફોમી થઈ ત્યાં સુધી બ્લેન્ડ કરો.

  3. 3

    દૂધ ને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો હવે તૈયાર કરેલા ફોમ ને સેરવિંગ કપ અર્ધો ભરાઈ એટલું લઈ તેમાં ગરમ કરેલું દૂધ થોડું ઉપર થી રેડો. આ રીતે તૈયાર કરેલી ગરમા ગરમ લાટ્ટે સર્વ કરો.

  4. 4

    ઈચ્છા અનુસાર ઉપર થી ખાંડ ઉમેરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes