રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને પાલક બાફી લ્યો બફાઈ ગયા બાદ તેને ગ્રાઈન્ડ કરી લો.
- 2
ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ કરવા રાખો ગરમ થયાં બાદ તેમાં રાઈ, જીરું, હિંગ, લાલ મરચા સૂકા નાખી વગાર કરો. ત્યારબાદ ટામેટાં નાખી તેને ચડવા ડો. ચડી ગયા બાદ મસાલા કરીને હલાવો તેને જરા હલાવી મસાલા ચરવા દો.
- 3
તેમાં દાળ વાળુ મિશ્રણ નાખી હલાવો. દાળ નો વાસણ જો સાંકળો હોય તો પહોળા વાસણમાં પલટો જેથી સરખી રીતે ઉકરી શકે તેને 5 મિનિટ ઉકારી લો. પછી સર્વિંગ બાઉલ માં કાઢી સર્વ કરો ને લીલા ધાણા છાંટો ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલકની દાળ (Palak Dal Recipe In Gujarati)
#AM1પાલકની દાળ પચવામાં હળવી હોય છે. સાથે હેલ્ધી તો ખરી. તેને રાઈસ સાથે સર્વ કરી શકાય છે. રોટલી સાથે સર્વ કરવા માટે આ દાળ ને થોડી ઘટ્ટ કરવી તો શાક ને બદલે લઈ શકાય. Chhatbarshweta -
-
-
-
પાલક દાળ (Palak Dal Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaપાલક આપડા સ્વસ્થ માટે ખુબજ હે હોય છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ, આયર્ન, અને કેલ્શિયમ હોય છે. આજે મે પાલક નો ઉપયોગ કરી દાળ બનાવી છે જે ખુબજ ટેસ્ટી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
મિક્સ દાળ પાલક ખીચડી (Mix Dal Palak Khichdi Recipe In Gujarati)
#AM1#દાળ/કઢી#GA4#WEEK13#TUVAR Bhavana Ramparia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14686081
ટિપ્પણીઓ (4)