રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખાને અડધો કલાક પલાળી રાખો. ત્યારબાદ એક તપેલામાં ગરમ પાણી મુકો. હવે તેમાં પલાળેલા ચોખા નાખો. અને થોડી વાર ચઢવા દો
- 2
હવે ચોખા ચઢી જાય ત્યારબાદ કાના વાળા વાસણ માં નીતારી લો ત્યારબાદ તેમાં થોડું પાણી નાખી ઠરવા દો. હવે એક ટેબલ એક ટેબલ સ્પૂન ઘી મૂકો. ત્યારબાદ તેમાં જીરું નાખી ચોખા નાખો. હવે તેમાં નિમક પણ નાખવું. હવે તેને મિક્સ કરી લો તૈયાર છે આપડા જીરા રાઈસ.
- 3
સૌપ્રથમ દાળને થોડી વાર પલાળી લો. ત્યારબાદ એક કૂકરમાં દાળ લો તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો અને હળદર નાખી દાળ ને ૪ સિટી કરી લો.
- 4
હવે આદુ મરચાં કોથમરી ટમેટા બધું સમારી લો ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકો ત્યારબાદ તેમાં જીરું રાઈ નાખો
- 5
સુહાગરાત માં સમારેલા ટમેટા મરચા આલું ખમણ નાખી થોડીવાર સાંતળો ત્યારબાદ તેમાં થોડી કોથમીર નાખો ત્યારબાદ તેમાં ધાણા જીરું લાલ મરચું હળદર નિમક ગરમ મસાલો સૂકું લાલ મરચું નાખી મિક્સ કરો અને સાંભળો
- 6
તેલ છૂટો પડે ત્યાર બાદ તેમાં બાફેલી દાળ નાખો અને મિક્સ કરો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખો અને ઉકાળો.
- 7
હવે બીજા એક પેનમાં મુકો એક ચમચી ઘી થાય એટલે તેમાં રાઈ જીરુ નાખીને ગેસ બંધ કરી દો ત્યારબાદ તેમાં લાલ મરચું નાખી તડકો દાળમાં નાખો ત્યારબાદ તેમાં કોથમીરઅને લીંબુ નો રસ નાખી સર્વ કરો તૈયાર છે આપણે જીરા રાઈસ દાલ તડકા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દાલ ફ્રાય - જીરા રાઈસ
#લોકડાઉનઆ લોક ડાઉન માં ઘરે કોઈ શાક ન હોય અને તમે વિચારતા હોવ કે કયું શાક બનાવીએ તો તમે ચિંતા કર્યા વદર દાલફ્રાય બનાવી શકે જે શાક ની જેમ રોટલી સાથે પણ ખાઈ શકો અને રાઈસ સાથે પણ ખાઈ શકો. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
-
-
દાલ ફ્રાય - જીરા રાઈસ
#જોડીદાલ ફ્રાય ને જીરા રાઈસ મારા ઘરે બધા ને ભાવે. કોઈ વાર જલ્દી હોય તો આ જ બનાવી દઉં જમવા માટે. બેવ વાનગીઓમાં મારો થોડો ટચ આપીયો છે .આમ તો દાલ ફ્રાય મસૂર ની દાળ માંથી બનાવાય પણ મૈં તુવેર ની દાળ નો ઉપીયોગ કરિયો છે. જીરા રાઈસ માં પણ થોડો અલગ વઘાર છે.#goldenapron#post18 Krupa Kapadia Shah -
-
દાલ ફ્રાય તડકા વિથ જીરા રાઈસ
#ડીનર ●લોકડાઉન દરમિયાન તેમજ ઉનાળામાં શાકભાજી સરળતાથી મળી ના શકે ત્યારે અલગ અલગ પૌષ્ટિક દાળથી બનવો આ દાળ ફ્રાય તડકા અને જીરા રાઈસ..... જેનો ઉપયોગ સાંજે ડિનરમાં કરી શકાય. Kashmira Bhuva -
-
-
-
જીરા રાઈસ દાળ ફ્રાય
#લોકડાઉન#પોસ્ટ2આંખો દિવસ ઘરે હોઈએ તો ઘણા લોકો હળવું ભોજન પસંદ કરે છે. કારણ કે ખાસ કંઈક કામ હોતું નથી. અને જો ફુલ ડીશ જમી લઈએ તો સાંજે વળી જમવાની પ્રોબ્લેમ થાય. અમે પણ ઘણી વાર હળવું અને એકાદ વસ્તુ બનાવી લઈએ છીએ જેથી સાંજે કંઈક નવીન બનાવી શકાયઃ આજે મેં બનાવ્યા બધા ના માનીતા જીરા રાઈસ અને દાળ ફ્રાય. જોડે પીરસ્યું છાસ કાકડી અને નવી નવી કાચી કેરી.. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiદાળ ફ્રાય - જીરા રાઈસ નું કોમ્બિનેશન ખરેખર ગજબ ટેસ્ટી છે. એમાં લસણ, ડુંગળી અને ટામેટાનો, તથા મસાલાનો ટેસ્ટ લાજવાબ છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ