રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ૩ થી ૪ ટેબલસ્પૂન તેલ લો, પછી તેમાં રાઈ,જીરુ અને હીંગ એડ કરો. ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ એડ કરો.
- 2
પેસ્ટ સાતડાય ગયા પછી તેમાં ડુંગળી એડ કરો. ડુંગળી લાઈટ બ્રાઉન થાય ત્યા રે, તેમાં બધા મસાલા એડ કરો. મસાલા એડ કરો ત્યારે ગેસ બંધ કરી દેવો, કારણ કે જો મસાલા તમે ચાલુ ગેસે એડ કરશો તો મસાલા બળી જવાનો ડર રહે અને તમને બરાબર ટેસ્ટ નહીં મળે.
- 3
હવે ફરીથી ગેસ ચાલુ કરી મસાલા સાતડવા દો. મસાલા સાતડાય ત્યાં સુધીમાં એક બાઉલમાં ૨૦૦ ગ્રામ જેટલું દહીં લઈ તેને ફેંટી નાખો પછી તેમાં ½ ટીસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરી સાથે તેને પણ ફેંટી નાખો. ચણાનો લોટ નાખવાથી તે થોડું ઘટ્ટ કઢી જેવું બને છે. અને બે મિનીટ તેને મીડીયમ ગેસે તેને ઊકળવા દેવું,તો લો તૈયાર છે તડકા દહીં.
- 4
આ દહીં ને આપણે વેજીટેબલ બિરયાની અને ભાખરી અથવા પરાઠા સાથે સબ્જી ની જેમ સર્વ કરી શકીએ છીએ. જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે આપણે આ રેસિપી જલ્દીથી બનાવી શકીએ છીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તડકા દહીં
#goldanapron3.#weak10.#curd. આ દહીં તડકા ખુબજ ટેસ્ટી લાગે છે. ફટાફટ બની જાય છે અને કોઈ વાર કંઇજ શાક ના હોય અને ટેસ્ટી ખાવું હોય તો ખુબજ સરસ રેસીપી છે. આ ભાખરી કે રોટલા અથવા દાળ ભાત સાથે ખાવાની મઝા આવે છે. Manisha Desai -
પાલક ખીચડી વિથ લહસુનિ તડકા
#ખીચડીસિમ્પલ ખીચડી ને પાલક મસાલા ને લહસુનિ તડકા સાથે એકદમ નવું રૂપ ... Kalpana Parmar -
-
ગ્રીન ગાર્લીક દાલ તડકા
લીલાં લસણ નાં તડકા થી આ દાલ માં એકદમ અલગ ટેસ્ટ આવે છે. જીરા રાઈસ સાથે એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. Disha Prashant Chavda -
-
દહીં સાગરી (dahi sagari recipe in gujarati)
#વેસ્ટસાગરી રાજસ્થાન ની ઓથેન્ટિક ડીશ ગણાય છે. સાગરી નુ નાના થી મિડીયમ સાઈઝ નુ ઝાડ હોય છે અને તે સુકા અને રણ વિસ્તારમાં થાય છે. સાગરી ધણી બધી રીતે બનાવાય છે અને દરેક મા લગભગ દહીં નો ઉપયોગ થાય છે. કારણ કે ત્યા પાણી ની અછત ના લીધે તેઓ દહીં - છાશ નો ઉપયોગ કરે છે. સાગરી મિસકેરેજ રોકવા માટે તેમજ અસ્થમા જેવા રોગ મા પણ ઉપયોગી છે. સાગરી ત્યા ના ગરમ વાતાવરણમાં ઠંડક આપે છે. Purvy Thakkar -
પંજાબી કઢી વીથ મેથીના પકોડા (Punjabi Kadhi With Methi Pakora Recipe In Gujarati)
#MBR2#ROK#cookpadindi#cookpadgujaratiડબલ તડકા પંજાબી કઢી પકોડા (મેથી પકોડા) Ketki Dave -
-
-
-
-
-
સ્પાઈસી દાલ તડકા
#goldenapron3#week -9#pazal-વર્ડ -સ્પાઈસી દાલ તડકા ... સ્પાઈસી માં આજે દાલ તડકા બનાવી છે. Krishna Kholiya -
-
-
ચના દાલ તડકા
#દાળકઢીઆપણા ગુજરાતી ઘરોમાં રોજની રસોઈમાં તુવેરની દાળનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ જ્યારે પરોઠા, પંજાબી સબ્જી અને જીરા રાઈસ બનાવીએ ત્યારે સાથે દાલ ફ્રાય કે દાલ તડકા બનાવીને ખાવાની મજા આવે છે. દાલ તડકા અલગ-અલગ દાળ મિક્સ કરીને બનાવી શકાય છે. ઘણા લોકો તુવેર,મગ અને ચણાની મિક્સ દાળમાંથી બનાવે છે તો પંજાબમાં અડદ અને મગની દાળ મિક્સ કરીને બનાવે છે. તો આજે આપણે ચણાની દાળમાં ડબલ તડકા લગાવી દાલ તડકા બનાવીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
કાઠીયાવાડી કમ્બો વિથ પંજાબી તડકા
#ઇબુક#day7કાઠીયાવાડી ફૂડ નું નામ પડે એટલે ખાવાનું મન થઇ જાય હેલ્થી ની સાથે સાથે ટેસ્ટી પણ હોય છે. Daya Hadiya -
દાળ તડકા
#સુપરશેફ4દાળ તડકા એક લોકપ્રિય ભારતીય/પંજાબી દાળ છે.બાફેલી મોગર દાળ અને તુવેરની દાળ, તેલ-ધી જીરું, હીંગ નું વઘાર કરી તેમાં અન્ય મસાલા નાખી ને બનાવેલ છે. ડુંગળી ના બ્રિસ્તા (તળેલા ડુંગળી ની ફાંકો) થી ગાર્નિશ કરીને સ્વાદિષ્ટ દાળ તડકા બનાવો. Jasmin Motta _ #BeingMotta -
દાલ તડકા
#નોર્થદાલ તડકા મર ફેમિલિ મા બધાને ખુબ જ ભાવે ચે બાજરાના રોટલા સાથે આ ચોમાસાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને સાથે ખુબ પોસ્ટિક પણ છે. Komal Batavia -
-
-
-
-
-
-
દાલ તડકા અને જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)
દાલ તડકા અને જીરા રાઈસ એક પંજાબી વાનગી છે.જે ખુબજ સરળતાથી બને છે. આ વાનગી ખૂબ લોકપ્રિય છે અને તેને દરેક પ્રસંગે બનાવવામાં આવે છે.અમારા ઘરે મહેમાનોને પણ આ વાનગી ખૂબ ભાવે છે.તો હાલો આ હોટલ જેવા સ્વાદ વાળી દાલ તડકા ને બનાવી ને તેનો આનંદ લિયે. Neha Chokshi Soni -
ચણાની દાળ ડબલ તડકા (Chana Dal Double Tadka Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiચણાની દાળ તડકા Ketki Dave -
દહીં ચણા ની સબ્જી
#goldenapron3Week 8#puzzle word chana#ટ્રેડિશનલબહુ સારા પ્રમાણમાં કેલ્શિયમ ધરાવતું દહીં પચવામાં પણ અતિ સરળ છે. કઠોળ સાથે દહીં મેળવવાથી પ્રોટીન અને કેલ્શિયમનું સંયોજન આ વાનગીનો મહત્વનું અંગ ગણી શકાય. ફાઇબર અને લોહ પણ આ વાનગીમાં મહત્વના રહ્યા છે. આ દહીં-ચણાની સબ્જી જરૂરથી તમને જોઇતા પ્રમાણમાં તે પૂરી પાડે એવી છે. Upadhyay Kausha
More Recipes
ટિપ્પણીઓ