રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટને એક બાઉલમાં કાઢો પછી તેની અંદર બે ચમચી તેલ નાખો પછી તેને ગરમ પાણી થી લોટ બાંધો પછી તેના મુઠીયા વાડી લો પછી તેમાં મૂઠિયાં અને તેલની અંદર તળી લો હવે તળાઈ જાય પછી તેને ઘરે એટલે મિક્સરમાં ભૂકો કરી નાખો
- 2
પછી એક કડાઈને ગેસ ઉપર મુકો તેની અંદર ગોળ અને ઘી નાખો અને ગોળ અને ઘી ગરમ થઈ જાય પછી તે આ મુઠીયા નો ભૂકો કરેલ હોય તેની અંદર નાખી દો પછી તેમાં એલચીનો ભૂકો નાખવો પછી બધું મિક્સ કરી અને બી બાવળે લાડુ વાળી લો તૈયાર છે આપણા ગણપતિ બાપા ના લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
-
-
-
ચુરમાના લાડુ
. #goldenapron3week 8#હોળી#ટ્રેડીશનલગોળ થી ટેસ્ટી ને હેલ્ધી બને છે. મેં આમાં થોડું ટ્વીસ્ટ આપ્યું છે Vatsala Desai -
-
-
-
-
-
-
-
ચુરમાના લાડુ (Churama Na Ladu Recipe In Gujarati)
#GCECO friendly Ganesha and churmana Ladu made by my little chef Vritika 😇 Sheetal Chovatiya -
-
-
-
-
-
-
-
-
-
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
Manthan special,( સિક્કા નાખી ને લાડુ વાળ્યા જેથી બાળકો ને ખાવાની ઈચ્છા થાય.) અમે નાના હતા ત્યારે મારા મમ્મી આવી રીતે બનાવતા. Anupa Prajapati -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12355337
ટિપ્પણીઓ