કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

Gopi Mendapara
Gopi Mendapara @Foodlife_3597

આ રેસિપી નાના બાળકો થી લઈ ને બધા ને પસંદ છે.

કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

આ રેસિપી નાના બાળકો થી લઈ ને બધા ને પસંદ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો
  1. 1/2 ગ્લાસ ઠંડુ દૂધ
  2. 4-5બરફ ના ટૂકડા
  3. 2 સ્કૂપવેનીલા આઈસ્ક્રીમ
  4. 2 ટી સ્પૂનકોફી પાઉડર
  5. 2 ટી સ્પૂનખાંડ
  6. ગાર્નિશ માટે ચોકલેટ સીરપ, ચોકલેટ સ્ટીક,ચોકો ચિપ્સ,

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિક્સર જારમાં દૂધ ઉમેરી, કોફી પાઉડર,આઈસ્ક્રીમ, ખાંડ,અને બરફ ના ટૂકડા ઉમેરી ને 2 મિનિટ સુધી મિક્સર ગ્રાઇન્ડમાં મિક્ષ કરવું.

  2. 2

    હવે આપણી કોફી ત્યાર છે. ત્યાર બાદ ગાર્નિશ કરવા માટે ગ્લાસ ની અંદર ની બધી સાઈડ માં સીરપ થી ગાર્નિશ કરી કોફી ભરી લેવી.તેની પર આઇસક્રીમ અને ચોકો ચિપ્સ થી ગાર્નિશ કરવું. ઝટપટ 5 જ મિનિટ માં બની જતી કોલ્ડ કોફી.....જરૂર થી રેસિતી ટ્રાઈ કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gopi Mendapara
Gopi Mendapara @Foodlife_3597
પર

ટિપ્પણીઓ (3)

Pinal Patel
Pinal Patel @Pinalpatel_6401
I have tried this recipe... Thank you for sharing such easy recipe.. ❤️ @Foodlife_3597

Similar Recipes