રાંધવાની સૂચનાઓ
- 1
મગની ફોતરાવાળી દાળ ને ૪-૫ કલાક ધો઼ઈને પલાળી દો. હવે આદુ-મરચા સમારી લો. મિકસરમાં દાળ સાથે આદુ-મરચા પીસી લો.
- 2
દાળ પીસાઈ જાય અને દરદરુ ખીરું તૈયાર કરો. ખીરામાં હીંગ, હળદર, મરચું અને મીઠું નાંખી બરાબર મિક્સ કરો. સાથે ડુંગળી અને મરચા તૈયાર કરો.
- 3
હવે કડાઈમાં તેલ મૂકી પહેલા મરચા તળી લો. પછી ખીરામાંથી વડા તેલમાં મૂકી દો.
- 4
બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેલમાંથી પેપર નેપકીન પર કાઢી લો.
- 5
હવે લંચબોક્સ માં મગ દાળ નાં વડા મૂકો.
Similar Recipes
-
-
મિક્સ દાલ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#DRદાલવડા બધા ને બહુ ભાવે.. ખાસ વરસાદ ની સીઝન માં તો અવારનવાર ડિમાન્ડ આવે. ઘણી વાર મગની દાળ નાં તો કોઈ વાર અડદની દાળ નાં વડા બનાવું. આજે મેં મગની બંને દાળ મિક્સ કરી ને વડા બનાવ્યા છે. જે ગરમાગરમ ચા સાથે સવારે અધવા સાંજે નાસ્તા માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા એ નાના મોટા સૌને ભાવતી વાનગી છે. હળવા નાસ્તામાં પણ ચાલે અને રાતના ભોજનમાં પણ ચાલે. એમાંય જો વરસાદ પડ્યો હોય તો એની મજા કાંઈ ઓર જ હોય. ઘરે મહેમાન આવવાનાં હોય ત્યારે પણ ગરમ નાસ્તા માં ફટાફટ થઈ જાય.#trend 1 Vibha Mahendra Champaneri -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#Dalwadaમારો સન કઠોળ નથી ખાતો પરંતુ આ દાલવડા ખુશી થી ખાઈ છે Jalpa Tajapara -
દાળવડા
#RB15#week15#My recipe BookDedicated to my younger son who is @ canada and prepares such things. Dr. Pushpa Dixit -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week 10રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. શિયાળામાં પાલક ખૂબ સરસ મળે અને ઘણા health benefits પણ ખરા. Dr. Pushpa Dixit -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tastyદાળવડા એટલે અમદાવાદમાં ઠેર ઠેર મળતી વાનગી.દાળ વડા ના ખીરામાં 1 ટેબલસ્પૂન ગરમ તેલ નાખવાથી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. Neeru Thakkar -
-
અડદ ની દાળ ના વડા છત્તીસગઢ ફેમસ (Urad Dal Vada Chhattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ@sonalmodha inspired me for this recipeછત્તીસગઢ ની આ પારંપરિક રેસીપી છે. ત્યાં ના લોકો અડદની દાળને સિલ બટ્ટા પર પીસી ચોખાનો લોટ નાંખી આ વડા બનાવે છે. અડદની દાળ ખૂબ ફેટવાથી વડા અંદરથી સોફ્ટ અને ચોખાનાં લોટ ને લીધે બહાર થી ક્રિસ્પી બને છે. ઘણી વાર અડદની દાળ સાથે મગની દાળ ભારોભાર નાંખી બનાવાય છે.હવે ત્યાં પણ આધુનિક રસોડામાં મિક્સરનો ઉપયોગ થાય છે. પરંતુ હાથે બનાવેલ તથા ચૂલામાં માટીનાં વાસણ માં બનાવેલ રેસીપી નો ટેસ્ટ જ જુદો હોય છે. Dr. Pushpa Dixit -
મગની દાળના વડા (split green moong vada recipe in Gujarati)
#સુપરશેફ4 વરસાદમાં ગરમ ગરમ વડા ખાવાની મજા આવે. દાળમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. Sonal Suva -
-
-
-
-
-
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડા અલગ અલગ દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે .મગની દાળ ની સાથે અડદ ની દાળ ને પીસી ને પણ દાળ વડા બનાવવા માં આવે છે .મેં મગની ફોતરાવાળી દાળ ના દાળવડા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
મગદાળનાં ચીલા (Moongdal Chila Recipe In Gujarati)
Light અને healthy breakfast નાં options માંથી મળેલી વાનગી. ફટાફટ બનતી અને ટેસ્ટી રેસિપી શેર કરું છું.. Friends..do try. Dr. Pushpa Dixit -
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani -
મગની વાટી દાળનાં ખમણ (Moong Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#ફુડ ફેસ્ટીવલ ૩ચણાની વાટી દાળ ખમણ ની રેસીપી અગાઉ મૂકી છે તો આજે ફુડ ફેસ્ટીવલ માટે મગની વાટી દાળનાં ખમણ બનાવ્યા છે. ડિનર માટેનું એકદમ લાઈટ અને ટેસ્ટી option છે. શિયાળામાં આવતા તાજા શાકભાજીનો પણ ઉપયોગ કરી શકાય. તેથી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બને છે. Dr. Pushpa Dixit -
-
-
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા વરસાદ ની સીઝન મા ખુબ જ ફેમસ છેએમા અમદાવાદ મા તો તમને લાઈન જ જોવા મળેઅમદાવાદ ના ગોતા ના દાળ વડા ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે અમદાવાદ ના દાળ વડા#MRC chef Nidhi Bole -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
રાત્રે ડિનરમાં હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે ખીચડી જ યાદ આવે. પાલક પણ ખૂબ પૌષ્ટિક હોવાથી આ કોમ્બિનેશન ખૂબ સરસ છે. Dr. Pushpa Dixit -
મગ ની દાળ ના ઢોસા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#SDઉનાળાની સિઝનમાં સૌ કોઈને ઝડપી બની જાય તેવી રેસીપી વધુ પસંદ છે. લગભગ બધા ચટપટું ખાવાનું વધુ પસંદ કરે છે. પણ જો તેની સાથે હેલ્ધી અને ચટપટું મળી જાય તો ખૂબ મજા આવે છે. આ રેસિપી હેલ્થી ની સાથે બાળકો તથા મોટા સૌ કોઈને પસંદ પડે છે. તો ચાલો જોઈએ રીત... Deepti Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16335626
ટિપ્પણીઓ (3)