રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેગી ને બાફી ને એમાં ટેસ્ટ મેકર નાખી દેવું.
હવે બીજા પેન માં બટર લેવું. એમાં મેંદો નાખવો. દૂધ નાંખવું અને હલાવવું. ગાંગડા રહી ના જવા જોઈએ. - 2
હવે એમાં મલાઇ અને ચીઝ નાખી હલાવવું. મરી, ઓરેગાનો, ચિલિફ્લેક્સ અને મીઠું નાખવું. તૈયાર કરેલી મેગી ઉમેરી બરાબર મિક્સ કરવું. હવે ગેસ બંધ કરી ઉપર થી ચીઝ છીણી ને મેલ્ટ થવા દેવું. અને ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેગી ચપાટી પિઝ્ઝા
સવારની રોટલી વધી હતી તો એમાં થી મે મેગી ચપાટી પિઝ્ઝા બનાવી છે..આ ડીશ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.... #leftover #goldenapron3 #week10 Charmi Shah -
જૈન વ્હાઇટ સોસ (પાસ્તા, મેક્રોની, લઝાનીયા) બધામાં યુઝ થઇ શકે
#મોમ #માતા #કલબ Maunirya - Love This Life The Foodie's Dynamite -
-
મેગી નૂડલ્સ કટલેટ
#સ્નેક્સ# મેગી તો બધાએ બહુ ખાધી હશે,પણ આજે મેગી માંથી નવી વાનગી બનાવીશું. જે બાળકોને મોટા સૌને પ્રિય અને પાર્ટી સ્નેક માટે પણ શ્રેષ્ઠ છે. Zalak Desai -
-
-
-
-
મેગી પિઝ્ઝા
લોકડાઉન મા પિઝ્ઝા ખાવાનુ મન થયું,, મેગી પિઝ્ઝા ખાવાની અલગ જ મઝા છે, જલ્દી થી બની જાય છે, અને ઓછી સામગ્રી થી બની જાય છે Nidhi Desai -
-
-
-
મેગી વેજ ચીઝ કેસેડીયા (Maggi Veg Cheese Quesadilla Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેરી મેગી સેવરી ચેલેન્જ ની કોન્ટેસ્ટ માટેનું મારું આજનું મેનુ છે...મેગી વેજ ચીઝ કેસેડીયા.રવિવારની સાંજ હોય.. સાથે મેગીના શોખીનોને ખુશ કરી દે તેવી આ સદાબહાર લોકપ્રિય પૌષ્ટિક વેજીટેબલ સાથે મેગી અને ચીઝના કોમ્બિનેશન વાળી વાનગી હોય તો...બીજું શું જોઈએ બરાબર ને મિત્રો!!મેગી વેજ ચીઝ કેસેડીયાનો આ ટેસ્ટ મિત્રો કંઈક અલગ સ્વાદ નો અહેસાસ કરાવશે... બાળકો સાથે વડીલોને પણ ખૂબ જ ગમશે તો જરૂરથી ટ્રાય કરજો... Ranjan Kacha -
-
-
-
-
ટુ ઇન વન સરપ્રાઈઝ કેક
#cookpadturns3ફ્રેન્ડ્સ , કુકપેડ એક એવું માઘ્યમ છે જ્યાં અવનવી વાનગીઓ બનાવી ને તમે તમારી ક્રિએટીવિટી બહાર લાવી શકો છો. કુકપેડ ના ૩ બર્થડે માટે મેં એક એવી જ કેક બનાવી છે.જનરલી કેક ના લેયર કરી ને ઉપર થી પણ આઈસીંગ કરી ને કેક ને ગાર્નિશ કરવામાં આવે છે. પરંતુ મેં અહીં બાળકોને ભાવતી મીની જેમ્સ, ચોકલેટ બોલ્સ નો ઉપયોગ કરીને કેક ગાર્નિશ કરી છે તેમજ કુકપેડ કેપ નો મોલ્ડ બનાવી ચોકલેટ કેક અને આઉટર વેનીલા કેક એક જ મોલ્ડ માં બેક કરી ડિફરન્ટ રીતે બનાવવાની નાનકડી કોશિશ કરેલ છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
-
વ્હાઈટ સોસ મેગી(white sauce maggie in Gujarati)
#goldenapron3 #week22 , SAUCE #માઇઇબુક #પોસ્ટ_૫ Suchita Kamdar -
-
મેગી પીઝા
#કાંદાલસણબાળકોને મેગી બહુ ભાવે છે ને તો જરા જુદી રીતે બનાવીને હેલ્ધી, યમી ને ટેમ્પટીંગ બને છે. Vatsala Desai -
ચીઝી કોર્ન કેપ્સીકમ સેન્ડવીચ (Cheezy Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#મીલ્કીઆ સેન્ડવિચ નું કોમ્બિનેશન એટલું ટેમ્પ્તિંગ જ્યૂસી અને રિચ છે કે એકવાર ખાધા પછી તમે એને વારંવાર ખાવા નું મન થશે. Kunti Naik -
-
-
-
ચીઝ બટર મસાલા સ્ટ્રીપ્સ (Cheese Butter masala strips)
#CB5#week5#chhappanbhog#CDY#cheese_butter_masala#children_favourite#CookpadIndia#COOKPADGUJRATI#cheese#butter#maindo#dipfry#festival#diwali મેં અહીં બાળકોને ખુબ જ પસંદ એવી ફ્લેવર ચીઝ અને બટર નો ઉપયોગ કરીને ચીઝ બટર મસાલા સ્ટ્રીપ્સ તૈયાર કરેલ છે. બાળકોને લંચબોક્સમાં પણ આ ડ્રાય નાસ્તા તરીકે આપી શકાય છે. આ ઉપરાંત આ વાનગી મોટાઓને પણ ખૂબ પસંદ પડે તેવી છે. આ સ્ટ્રીપ્સ બનાવી ને તેને ૧૨થી ૧૫ દિવસ સુધી સાચવી શકાય છે અને જરૂર મુજબ ઉપયોગમાં લઇ શકાય છે. દિવાળી જેવા તહેવારોમાં પણ આવા સૂકા નાસ્તા તૈયાર કરીને મહેમાન આવે ત્યારે તેને જુદા જુદા ડિપ સાથે સાથે પણ સર્વ કરી શકાય છે. ઉપરાંત ચા કોફી જોડે પણ આ સ્ટ્રીપ્સ ખુબ જ સરસ લાગે છે. વેકેશનના સમય માં પણ આવા નાસ્તા તૈયાર હોય અને બાળકને ભૂખ લાગે તો તે ખુશી ખુશી ખાઈ લેતા હોય છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11808568
ટિપ્પણીઓ (2)