કિ્મી અલફે્ડો મેગી
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા બધી સામગ્રી તૈયાર કરી ને ચીઝ ને છીણી લો.હવે એક મોટી તપેલીમાં પાણી ગરમ કરો.પાણી ઉકળે એટલે તેમાં મેગી નાખો.
- 2
મેગી નાખી ને તેમા મેગી મસાલો એડ કરી લો.૫ મિનીટ ઉકળે એટલે ગેસ બંધ કરી દો.
- 3
હવે કિ્મી મેગી બનાવવા માટે એક નોનસ્ટિક પેનને ગરમ કરી તેમાં બટર એડ કરો.બટર ઓગળી જાય એટલે તેમાં મેંદો નાખી શેકો ધીમે તાપે.મેદો શેકાઈ જાય એટલે તેમાં છીણેલું ચીઝ એડ કરી ને મિક્સ કરો.
- 4
ચીઝ મિક્સ થઈ જાય એટલે તેમાં દૂધ નાખી ને મિક્સ કરો. ધીમે ધીમે તેને મિક્સ કરતા રહો અને થોડુ ઘટ્ટ થવા દો.
- 5
ઘટ્ટ થઇ જાય એટલે તેમાં બાફેલી મેગી એડ કરી ને મિક્સ કરો.અને ગેસ બંધ કરી દો.
- 6
પછી છેલ્લા તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી ને મિક્સ કરી લો.
- 7
તૈયાર છે હેલ્ધી, ટેસ્ટી અને કિ્મી કીડસ ફેવરીટ અલફે્ડો મેગી તૈયાર છે.હવે એક પ્લેટમાં કાઢી ને બાળકો ને સવૅ કરવા આપો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એલફ્રેડો મેગી મસાલા(Alfredo maggi masala recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હેલો. દોસ્તો ... આ મેગી હું મારા દીકરા પાસે થી શીખી છુ. તેને આ એલફ્રેડો મેગી ખૂબ જ ભાવે છે. અને ચીઝ થી ભરપૂર હોય તેવી.. તો નાના બાળકો,કે ટીનેજર્સ ને પણ ખૂબ ભાવશે. તો આ એલફ્રેડો મેગી ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
-
મેગી પીઝા
#કાંદાલસણબાળકોને મેગી બહુ ભાવે છે ને તો જરા જુદી રીતે બનાવીને હેલ્ધી, યમી ને ટેમ્પટીંગ બને છે. Vatsala Desai -
મેગી પોપ્સ વિથ મોઝરેલા સ્ટીક્સ
#ટીટાઈમએમ તો આપને બધા મેગી ખાતા જ હોઈએ છે પણ આજે એક અલગ રીતે તેને ટ્વીસ્ટહવે તેને ઉપર થી ક્રીમ અને રોઝ થી ગાર્નિશ કરીને ઠંડું ઠંડું સર્વ કરો. કરીને ચીઝ મેગી પોપ્સ બનાવ્યા છે જે મેગી ની સાથે સાથે ચીઝ નો પણ ટેસ્ટ ખૂબ સરસ લાગશે અને ચીઝ હોવાથી બાળકો મે તો ખૂબ જ ભાવે અને સાથે મેગી નું કોમ્બિનેશન છે એટલે ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
વેજિટેબલ મસાલા મેગી
#ફેવરેટમેગીની વાત આવે તો બધા ને મેગી મારા ઘર માં ભાવતી જ છે પણ હું બનાવેલી મેગી બધા ની ખૂબ જ ભાવે છે તો હું આજે મારી ફેમિલી ફેવરીટ અને મારી પણ ફેવરીટ મેગી ની રેસિપી પોસ્ટ કરું છું. તમે બધા પણ ફ્રેન્ડ આ રીતે બનાવજો ખૂબ જ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
વ્હાઈટ સોસ મેગી(white sauce maggie in Gujarati)
#goldenapron3 #week22 , SAUCE #માઇઇબુક #પોસ્ટ_૫ Suchita Kamdar -
મેગી વેજ ચીઝ કેસેડીયા (Maggi Veg Cheese Quesadilla Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેરી મેગી સેવરી ચેલેન્જ ની કોન્ટેસ્ટ માટેનું મારું આજનું મેનુ છે...મેગી વેજ ચીઝ કેસેડીયા.રવિવારની સાંજ હોય.. સાથે મેગીના શોખીનોને ખુશ કરી દે તેવી આ સદાબહાર લોકપ્રિય પૌષ્ટિક વેજીટેબલ સાથે મેગી અને ચીઝના કોમ્બિનેશન વાળી વાનગી હોય તો...બીજું શું જોઈએ બરાબર ને મિત્રો!!મેગી વેજ ચીઝ કેસેડીયાનો આ ટેસ્ટ મિત્રો કંઈક અલગ સ્વાદ નો અહેસાસ કરાવશે... બાળકો સાથે વડીલોને પણ ખૂબ જ ગમશે તો જરૂરથી ટ્રાય કરજો... Ranjan Kacha -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
મનચાઉ મેગી નૂડલ્સ ફ્રેન્કી (Noodles Frankie Recipe In Gujarati)
#સ્નેકસમેગી ટ્વિસ્ટ nikita rupareliya -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆમ તો આપણે પીઝા બનાવતા હોય પણ બાળકો ને કાઈક નવું જોઈએ તો મેગી તો બાળકો ને બહુ જ પ્રિય હોય અને તેના પીઝા મળે એટલે બાળકો ખુશ ...અમારા ઘરે બાળકો ની સાથે મોટા ને પણ આ પીઝા બહુ જ ભાવે છે Ankita Solanki -
ચીઝ મેગી મસાલા. (Cheez Meggi Masala Recipe in Gujarati.)
#સુપરશેફ૩# પોસ્ટ ૨ઝરમર વરસતા વરસાદ માં ચીઝ મેગી મસાલા ખાવાની ખૂબ મજા આવે છે.છોટી છોટી ભૂખ માટે મેગી ઝડપથી બની જાય છે.વેજીટેબલ ના ઉપયોગ થી બનાવેલ હેલ્ધી ગરમાગરમ સ્પાઈસી મેગી ની મજા લો. Bhavna Desai -
મેગી સીઝલર્ (maggi sizzler Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindiaશરૂઆતથી જ મેગી નૂડલ્સ એક લોકપ્રિય નાસ્તો છે. આજે તે ખાસ કરીને બાળકોના બધાની પસંદ બની ગઈ છે. મેગી વધુ સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને સ્વાદથી વધુ સમૃદ્ધ છે. તેમાં વિટામિન, ખનિજો, કેલ્શિયમ અને આયર્ન પણ હોય છે. આજે આ મેગી ચેલેન્જ માં મેં મેગી ને અલગ રીતે બનાવવા પ્રયાસ કર્યો જેમાં હું સક્સેસ પણ થય...મે આજે મેગી સિત્ઝલર બનાવ્યું ...મે સિત્ઝલાર પેહલી વાર બનાવ્યું ...અને જે ખુબ જ ટેસ્ટી બન્યું ...મારા ઘરે ખરેખર બધા ને ખુબ જ ભાવ્યું...બનાવવામાં પણ એટલું જ સેહલુ છે... Twinkal Kalpesh Kabrawala -
અલફ્રેડો મેગી (Alfredo Maggi Recipe In Gujarati)
#માઇઇબુક#સ્નેક્સમેગી તો બાળકો ઘણીવાર ખાતા હોય ,પણ વહાઈટ સોસ અલફ્રેડો મેગી બનાવીએ તો અલગ ટેસ્ટ અને નાના મોટા સૌને ખાવા ની મજા આવે . Keshma Raichura -
-
વેજ મેયો મેગી (Veg Mayo Maggi Recipe in Gujarati)
#GA4#Week12#Mayoneseમેગી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. એમાં પણ મેયોનીઝ અને ચીઝ ઉમેરો એટલે સહેલાઈથી ખાઈ લે. અને આપણે એમાં પણ શાકભાજી ઉમેરીને બનાવી આપીએ એટલે મમ્મી પણ ખુશ અને બાળકો પણ ખુશ. Urmi Desai -
ચીઝી મેગી ચટોરી(cheesy Maggie Chatori)
#વિક્મીલ૩#વિક્મીલ3#ફ્રાઈડઆજ મેં મેગી અને ચાટ નું કોમ્બિનેશન કરી કાંઈક નવું બનાવ્યું Avanee Mashru -
-
ગ્રીન મેગી
#લીલીઆજકાલ બજારમાં નવી નવી વેરાઈટી ની મેગી મળે છે. તો આજે આપણે ગ્રીન મેગી બનાવીશુ. આ મેગી હેલ્ધી પણ છે અને બાળકોને ખાવામાં મજા પણ આવશે. આમાં પાલક અને ગ્રીન વેજીટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. એમાંથી આયરન અને વિટામીન્સ પણ મળી રહેશે તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો...... Neha Suthar -
મેગી નુડલ્સ કબાબ (Maggi Noodles Kebab Recipe In Gujarati)
આપણે મેગી નૂડલ્સ માંથી ઘણી બધી રેસિપી બંને છે આજે મેં કાંઈક નવું બનાવ્યું છે તમે જોઈ ને તમારા કિડસ માટે બનાવજો છોકરાઓ ને ટેસ્ટી લાગશે chef Nidhi Bole -
મેક્સીકન ટાકોસ વેજ સંભારો મેગી મસાલા(Mexican Tacos Veg Sambharo Maggi Masala Recipe In Gujarati)
વાહ ! સંભારો બનાવી,તેમાં મેગી મસાલા ઉમેરી ટાકોસ ખાવાની મજા પડી ગઈ... ગુજરાતી સંભારો સાથે મેગી મસાલો અરે વાહ ! વેરી ટેસ્ટી 😋#MaggiMagicInMinutes#Collab#મેક્સીકનટાકોસવેજસંભારોવીથમેગીમસાલા Urvashi Mehta -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આ રેસિપી અમદાવાદમાં ફેમસ યુનિવર્સિટી રોડ ના છેલારી મા મળતા મેગી ભજીયા એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
બેક્ડ મેગી લઝાનીયા (Baked Maggi Lasagna Recipe in Gujarati)
મેગી નૂડલ્સ નો ઉપયોગ કરીને સૌ ને ભાવે એવું લાસગ્ના બનાવ્યું છે.જે ખૂબ જ સરસ લાગે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#સ્નેકસમેગી નૂડલ્સ નું સ્ટફિંગ સાથે બનાવેલ સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ. એર ફ્રાયર માં બેક કર્યું છે. Jasmin Motta _ #BeingMotta -
મેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (Maggi Crispy Basket & Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (2 in one) Uma Buch -
મેગી લજાનીયા (Maggi Lasagna Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collabઆજના સમયમાં જલ્દી બનતી ને ટેસ્ટી બનતી વાનગી એટલે "મેગી" બાળકો ની ભાવતી વાનગી .આજે મેં એમાં થોડા ફેરફાર કરી મેં " મેગી લજાનીય" બનાવવા પ્રયાસ કર્યો છે ખરેખર ટેસ્ટી ડિશ બની હતી. Mayuri Doshi -
-
મેગી ડિસ્ક પીઝા (Maggi Disc Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabનાનાથી લઈને મોટા દરેક બાળકોમાં મેગી ખૂબજ પ્રિય બની ગઈ છે. વળી, તે ફટાફટ બનતો નાસ્તો છે. અહીં મેં મેગીની સાથે બ્રેડનો ઉપયોગ કરીને મેગી ડિસ્ક પીઝા બનાવ્યા છે. ઘણા બાળકોને રેસીપીનો શૅપ બહુ જ પસંદ હોય છે, જેથી તેને ખાવાનું મન થઇ જાય. થોડું હેલ્થી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સલાડ, ચીઝ અને મેગીના સોસનો ઉપયોગ કર્યો છે.વળી મેગી સાથે પીઝાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah
More Recipes
ટિપ્પણીઓ