દહીં પનીર કબાબ

#મિલ્કી
આ કબાબ દહીં અને પનીર નો ઉપયોગ કરીને બનાવાયા છે, જે એકદમ સોફ્ટ અને મોમાં મૂકતા જ ઓગળી જાય તેવા બને છે. જેમાં બટાકા નો ઉપયોગ ફક્ત કબાબ ને આકાર અને બાઇન્ડિંગ મળી રહે તે માટે બહારનું પડ બનાવવા માટે કર્યો છે. અને અંદર નું પૂરણ દહીં નું કર્યું છે.
દહીં પનીર કબાબ
#મિલ્કી
આ કબાબ દહીં અને પનીર નો ઉપયોગ કરીને બનાવાયા છે, જે એકદમ સોફ્ટ અને મોમાં મૂકતા જ ઓગળી જાય તેવા બને છે. જેમાં બટાકા નો ઉપયોગ ફક્ત કબાબ ને આકાર અને બાઇન્ડિંગ મળી રહે તે માટે બહારનું પડ બનાવવા માટે કર્યો છે. અને અંદર નું પૂરણ દહીં નું કર્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને છીણી લેવો. તેમાં છીણેલું પનીર, કોથમીર અને મીઠું નાખી મિક્સ કરી લેવું.
- 2
બેસન ને કઢાઈ માં લઇ 2 મિનિટ માટે સતત હલાવીને શેકી લેવો
- 3
દહીં ને મલમલ ના કપડા માં થોડા કલાક માટે બંધી લઇ પાણી નિતારી લેવું. આ રીતે દહીં નો મસકો તૈયાર થશે.
- 4
તેમાં લીલા મરચાં, મીઠું અને શેકેલું બેસન ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. બિલકુલ ગાંઠા ન રહે તે રીતે મિક્સ કરી લેવું.
- 5
બટાકા ના મિશ્રણ માં થી એક કબાબ માટે માવો લઇ હાથેથી ઠેપી લો. વચ્ચે દહીં નું પૂરણ ભરી તેને ચારે તરફ થી કબાબ વાળી લો. આ રીતે બધા કબાબ વાળી લો.
- 6
તવા પર તેલ મૂકી ગોલ્ડન થાય તેવા શેકી લેવા. આ રીતે બધા કબાબ તૈયાર કરી લેવા. આ કબાબ ને શેલો ફ્રાય જ કરવા, ડીપ ફ્રાય ન કરવા જોઈએ, કારણ કે દહીં નો ઉપયોગ કરેલ છે.
- 7
તો તૈયાર છે દહીં પનીર કબાબ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીં કબાબ
# દહીં ના કબાબ #નોથૅ ઈન્ડિયન Cuisine માં આ કબાબ ખુબજ પસંદ કરવામાં આવે છે બનાવવા માં આસન અને જલ્દીથી બની જાય છે દહીં નો ચસ્કો તૈયાર હોય તો ૧૦ જ મિનિટમાં બની જાય છે Kokila Patel -
-
ખીચડી કબાબ (Khichdi Kebab Recipe In Gujarati)
#LOખીચડી એ ભારતીય ઘરોમાં ઘણીવાર બનાવવા માં આવે છે. જો ક્યારેક ખીચડી વધી જાય તો બીજા ટંક માં એનો ઉપયોગ વઘારીને કરવા માં આવે છે. પણ જો આ રીતે કબાબ બનાવવામાં આવે તો વધુ સ્વાદિષ્ટ લાગે છે. તમે તેને મનપસંદ આકાર આપી શકો છો. Bijal Thaker -
વેજ સીખ કબાબ કરી(કાંદા અને લસણ વગર)
#goldenapron#post20#શાક/કરી/સીખ કબાબ સામન્ય રીતે નોનવેજ માંથી બને છે, પણ અહીં બનાવેલ કબાબ માં બધા શાક નો ઉપયોગ કરી કબાબ બનાવ્યાં છે, ગ્રેવી માટે ટામેટા, કાજુ, સીંગ અને નારિયેળ નો ઉપયોગ કર્યો છે, એટલે જે લોકો કાંદા, લસણ ના ખાતા હોય તેમને પણ ગમે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જમણ છે. Safiya khan -
સોયાબીન સ્મોકી કબાબ
#હેલ્થી#GH#Goldenapron#post22#આ કબાબ સોયાબીનની વડીમાંથી બનાવેલા છે જેમાં કોલસા/ઘીનું સ્મોક કર્યું છે.આ કબાબ ટેસ્ટી અને ખૂબ જ હેલ્થી છે. Harsha Israni -
દહીં- પનીર સ્ટફ્ડ કબાબ
#મિલ્કીફ્રેન્ડ્સ, અલગ અલગ રીતે બનતા કબાબ માં મેં અહીં જે રેસિપી રજૂ કરી છે તે ફરાળ માં પણ યુઝ કરી શકાશે. બટેટા અને સાબુદાણા વડા માં હંગ કર્ડ ,પનીર તેમજ કીસમીસ અને કાજુ ના ટુકડા નું સ્ટફિંગ બહુ સરસ લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
બ્રેડ ની બાસ્કેટ પનીર ના પુરણ સાથે
#GH સામાન્ય રીતે બ્રેડ ચોરસ આકાર ની હોય છે, પણ અહીંયા મેં બ્રેડ ને બાસ્કેટ નો આકાર આપી અંદર માખણ પેસ્ટ લગાવી અને પનીર નું પુરણ ભરી સર્વ કર્યું છે. Urvashi Belani -
પનીર ટિક્કા કાઠી રોલ વીથ સ્ટફ દહીં કબાબ (અવધી) (Paneer Tikka Kathi Roll With Stuffed Dahi Kebab)
#મિલ્કી આજે આપણે કેલશ્યમ થી ભરપૂર એવા દૂધ અને દૂધ ની પ્રોડક્ટ માંથી થી બનતી વિવિધ વાનગી ઓની વાત કરશું. જે બાળકો ને દૂધ નથી ગમતું તેમને આપણે પનીર, દહીં અને ચીઝ માં થી વિવિધ વાનગી બનાવી ને ખવડાવી કૅલ્શિયમ ની ઉણપ માં થી બચાવી શકીએ છીએ. આજે આપણે અહી અવધી ક્યુસીન માં બનતા સ્ટાફ દહીં કબાબ બનાવશું.આ કબાબ ખૂબ સોફ્ટ અને રીચ સ્ટાફ થી બને છે.એકદમ માઉઠ મેલતિંગ લાગે છે. એકલાં કબાબ ખાવાથી પેટ ભરાયું હોય એવું ના લાગે એટલે સાથે બાળકો અને મોટા સૌ ને ભાવતા પનીર ટિક્કા કાઠી રોલ પણ બનાવ્યા છે. Kunti Naik -
સ્પ્રાઉટેડ રાગી સ્ટફડ ક્રીમી પરાઠા
#મિલ્કી મેં પનીર અને દહીં નો ઉપયોગ કરીને કેલ્શિયમ રીચ પરાઠા નું બનાવેલું છે અને પરાઠાના લોટ માટે સ્પ્રાઉટેડ રાગીનો ઉપયોગ કરીને ખુબ જ હેલ્ધી પરાઠા બનાવેલ છે. Bansi Kotecha -
-
-
ફલાવર વટાણાના ધુંગારી કબાબ
#ગરવીગુજરાતણ#અંતિમમારી રેસીપી માટે શેફ સિધ્ધાર્થ તલવાર જી ની રેસીપીમાંથી ફલાવર અને ખડા મસાલા અને કાજુ નો ઉપયોગ કરીને અવધી કયુઝીન ની એક જાણીતી વાનગી ગલોતી કબાબ ને થોડો ફેરફાર કરી ફ્લાવર વટાણા ના કબાબ બનાવવા નો પ્રયાસ કર્યો છે. જેમાં મેં ધુંગાર આપ્યો છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બની છે.રેસીપી ને દિલ થી બનાવી છે એમાં પ્રેમ નો ઉમેરો છે જેને લીધે ખાનાર ને તૃપ્તિ નો ઓડકાર આવશે. Pragna Mistry -
કોનૅ પનીર કબાબ કરી Corn Paneer Kabab Curry Recipe in Gujarati
#માઇઇબુક #પોસ્ટ૨૮ #સુપરશેફ1 પનીર અને કોનૅ ના કબાબ બનાવી બ્રાઉન કાંદા, કાજુ ની ગ્રેવી દહીં અને મસાલા મિશ્રણ ઉમેરી કરી સાથે કબાબ બેસ્ટ કરી તૈયાર થઈ છે . Nidhi Desai -
દહી કેળાનું રાયતું
#મિલ્કીદહીં અને કેળા આ બંને સામગ્રી માં ભરપૂર કેલ્શિયમ મળે છે. દહી અને કેળાનું સ્વાદિષ્ટ રાયતુ બને છે. Bijal Thaker -
-
દહીં વાળુ સરગવા બટાકા નું શાક
#મિલ્કીસરગવા અને બટાકાનો ઉપયોગ કરીને દહી વાળું રસાવાળું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે રોટલી ભાખરી કે ખીચડી સાથે તેને પીરસી શકાય છે. ખૂબ ઓછા મસાલા સાથે પણ સ્વાદિષ્ટ શાક તૈયાર થાય છે. Bijal Thaker -
🌹રોટી પનીર કબાબ
#india#હેલ્થી#GH💐સૌને કબાબ ખુબજ પ્રિય હોય છે તો આજે જ બનાવજો બાળકોમાટે રોટી પનીર કબાબ સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી બનાવા માં ખૂબ જ સરળ છે.💐 Dhara Kiran Joshi -
સ્પિનેચ કોર્ન ઓટ્સ કબાબ
#સુપરશેફ3આ કબાબ માં મેં પાલક,ઓટ્સ,કોર્ન,નો યુઝ કર્યો છે જે એક પરફેક્ટ હેલ્ધી ડીશ છે.તમે આ કબાબ ને સ્ટાર્ટર તરીકે કે પછી સાઈડ ડીશ તરીકે પણ લઈ શકો છો.અહિં મેં કાંદા,લસણ વગર નાં કબાબ બનાવ્યા છે તમે તેમાં કાંદા,લસણ એડ કરીને બનાવી શકો છો. Avani Parmar -
હરાભરા કબાબ કપ
હરાભરા કબાબ બનાવીએછીએપણહવે બનાવો હરાભરા ચીઝીકબાબ કપ.#મિલ્કી#goldenapron3 Rajni Sanghavi -
-
🌹રોટી પનીર કબાબ
#india#હેલ્થી#GH💐સૌને કબાબ ખુબજ પ્રિય હોય છે તો આજે જ બનાવજો બાળકોમાટે રોટી પનીર કબાબ સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી બનાવા માં ખૂબ જ સરળ છે.💐 Dhara Kiran Joshi -
પનીર કબાબ (Paneer Kebab Recipe In Gujarati)
#હેલ્થી#GH#આ કબાબ પનીર અને બટાકામાંથી બનાવ્યા છે જે જલ્દીથી બની જાય છે અને ટેસ્ટી, હેલ્થી પણ છે આ કબાબ ઓછા તેલમાં શેલો ફ્રાય કર્યા છે. Harsha Israni -
હરાભરા કબાબ
આ કબાબ પાલક, લીલા વટાણા, શિમલા મરચા માંથી બનાવેલા છે જેથી કબાબ લીલા રંગના બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
-
-
દાલ કબાબ
#સુપરશેફ#વીક4#દાલકબાબ એ ઉત્તર ભારત ની વાનગી કહી શકાય. હારા ભરા કબાબ, શામી કબાબ, દહીં કબાબ, દાલ કબાબ ઘણી રીતે બનતા હોય છે મેં આજે થોડી easy રેસિપી લઈ ને દાલ કબાબ બનાવ્યા છે.. જરૂર try કરજો. Daxita Shah -
સીખ કબાબ (Seekh Kebab Recipe In Gujarati)
#MRC₹post1#seekh Kebab#સીખ કબાબવર્ષા ઋતુ માં બજીયા, વડા ખાવાની ખૂબ મજા પડે છે. હું ખાસ આ ઋતુ મા મકાઈ ના કબાબ બનાવુ છું. મસ્ત તીખા તીખા ખાવાથી જલસો પડશે.ચાલો બનાવીયે સીખ કબાબ Deepa Patel -
વેજ ગલૌતી કબાબ (Veg. Galauti kebab Recipe in gujarati)
ગલૌતી કબાબ એમ તો નોન વેજ કબાબ છે જે મીટ માંથી બનાવવા માં આવે છે. પણ મેં અહીંયા રાજમા નો યુઝ કરીને બનાવ્યા છે. જે ટેસ્ટ અને હેલ્થ માં બેસ્ટ છે. Originally આ કબાબ લખનૌ ના છે. એવું કહેવાય છે કે લખનૌ ના 1 નવાબ ઢીલા દાંત ના કારણે રેગ્યુલર કબાબ નતા ખાઈ શકતા તો એમના માટે આ કબાબ બનાવવા માં આવ્યા જ સુપર સોફ્ટ છે અને મોઢા માં મુકતા જ ઓગળી જાય છે એટલે તેનું નામ પણ ગલૌતી મતલબ ગળી જાય આવું આપવા માં આવ્યું છે.#North #નોર્થ Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ