રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી માટે ટામેટા,મરચાં, ડુંગળી ને તેલ હળદર મરચુ નાખી શોતરી લો ને 1 ગ્લાસ પાણી નાખી ઉકળવા, દેવું.કોથમીર સમારી લો પનીર સમારી લેવું.
- 2
પંજાબી મસાલા ને વાટકી માં લઇ 1 કપ દૂધ નાખી મિક્સ કરી લેવું.
- 3
જે આપડે ટામેટા ડુંગરી મારચા ની ઉકારેલી બધું ઠરે એટલે તેને ક્રશ કરી ગ્રેવી બનાવી.
- 4
પેન માં તેલ મુકો તેલ આવે એટલે તેમાં આદુ મારચા લસણ ની પેસ્ટ ઉમેરો.ત્યાર બાદ થોડી કોથમીર નાખો.હવે.પનીર નાખો.પનીર ગુલાબી સહેજ થાય એટલે તેમાં આપડે જે મસાલા ની ગ્રેવી દૂધ વારી બનાવી છે તેને મિક્સ કરો.હોવી થોડી વાર ઉકળે એટલે તેમાં મરચુ પાઉડર, હળદર,ધાણાજીરું નાખો.હોવી તેમાં ટામેટા, ડુંગરી,મારચા,લસણ ની જે ગ્રેવી બનાવી છે તેને નાખો.
- 5
ગ્રેવી નાખ્યા બાદ ઉકળે એટલે કોથમીર ફરી નાખી 1 મિનિટ ઉકળવા દો. હોવી જે ચીઝ ના ટુકડા કર્યા છે તે ટુકડા ઉમેરી ગેશ બંધ કરી દેવો.લો ત્યાર છે કોથમીર કલી પનીર ચીઝ સબ્જી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇટાલિયન ચીઝ સેન્ડવિચ
#ઇબુક૧#૨૮#goldenapron3#wick 2#ચીઝઆપણે ઘણી જાત ની સેન્ડવીચ ખાતા જ હોય છીએ આજે ન્યૂડલ્સ ને ચીઝ સાથે ઇટાલિયન સેન્ડવિચ બનાવીશું ને તે goldenapron3 અને ઇબૂક બને માં સમાવેશ કરું છું . Namrataba Parmar -
પનીર તુફાની
#ઇબુક૧#૪૫આપડે ગમે ત્યારે પંજાબી ગ્રેવી કરીયે ત્યારે તેને તેલ માં શોતરી ને પછી ગ્રેવી કરવાથી ગ્રેવી નો સ્વાદ બાર હોટેલ જેવો આવે છે.ને ખૂબ જ સરસ સ્વાદ આવે છે Namrataba Parmar -
-
-
-
-
-
દૂધી ના ચીઝ સ્ટફિંગ થેપલા
#નાસ્તો#ઇબૂક૧#૪આપડે આજે દૂધી ને મેથી નાખી એનો લોટ બાંધી એમ ચીઝ મસાલા નું સ્ટફિંગ કરી નાસ્તા માટે સરસ માજા થેપલા બનવીશું અને ઇબુક માં પણ સરસ ને ન્યૂ મારી વાનગી મુકવા માંગીશ Namrataba Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ચિઝી સ્ટફિંગ ટોમેટો
#ફ્યુઝન#ઇબૂક૧#૧૪આપણે ગુજરાતી ગઓ સરસ માજા ના ગુજરાતી ટોમેટો પૌવા ભરી ને કરે આપને આજે ગુજરાતી મસાલો ને પંજાબી લોકો નું પનીર ને ચીઝ નો ઉપયોગ કરી ને સરસ રીતે ગુજરાતી અને પંજાબી નું મિક્સ ફ્યુઝન કરી ને આ ચિઝી ટોમોટો બનાવિએ છીએ. જેને ઇબૂક માં પણ સમાવેશ કરીશ Namrataba Parmar -
સ્ટંફિંગ પાત્રા
#સ્ટફડ#ઇબુક૧#૩૯આપડે બધાયે એ પાત્રા તો ખાધા જ હશે પણ આજે પહેલી વાર સ્ટફિંગ પાત્રા જે નવી સોચ સાથે બનાવ્યા છે.ને આવા પાત્રા ક્યારેય કોઈ એ નહીં બનાવ્યા હોય.પાત્રા તો આપે ઘણા ખાધા હશે પણ પહેલી વાર મારા બનાવેલા પાત્રા આપ બનાવશો તો નવીન ખાસો.ને નવી જ રીતે ને એક જોરદાર નવા સ્વાદ સાથે ફ્યુઝન માં વેજિટેબલ્સ ,પનીર ને ન્યૂડલ્સ નો ટોમેટો ગ્રેવી નો ઉપયોગ કરી ને વેજ.ચાઇનીઝ વિથ પંજાબી પાત્રા ને વઘાર ગુજરાતી ....સો આજે નવા જ પાત્રા ની રેસિપિ આપણી પાસે મુકતા આનંદ ની અનુભૂતિ થાય છે.આ પાત્રા બનાવો નો વિચાર મારા પતિદેવ ને આવ્યો ને પછી અમે બંને એ મહેનત કરી પેલી વાર બનાવ્યા થોડી વાર લાગી પણ જમ્યા બાદ...આહ...ને વાહ...એવું જ લાગ્યું... Namrataba Parmar -
-
ચાઇનીઝ & પંજાબી રાઈસ વિથ ગુજરાતી રીત થી પ્લેટિંગ
#રાઈસ#ફ્યુઝન#ઇબુક૧#૧૭આપણે ભાત અલગ અલગ રીતે થી બનાવતા હોઇ છીએ.તો આજે હું ભાત ને બ પ્રાંત પંજાબ અને ચાઈના ના બને સ્વાદ ને બને ની સામગ્રી નો ઉપયોગ કરી આપણી ગુજરાતી લોકો ની રીત થી પ્લેટિંગ બનાવીશ.સો આ વાનગી ને મેં હાલ નું વિકેન્ડ ચેલેન્જ #રાઈસ માં તેમજ #ફ્યુઝન બને .આ મુકિશને સાથે ઇબૂક માં મુક્યા વિના તો કેમ રાહુ.તો આજે મારી સરસ મજાની રાઈસ ની રીત આપની સાથે શેર કરું છું ખરેખર ખૂબ સ્વાદિષ્ટ બનશે ને પ્લેટ જોય ને તો એમ જ મોઢા માં પાણીએ આવી જાય. એ નાના બાળકો તો આવી સુંદર પ્લેટ જોઇ ફટાફટ ખાવા લાગશે... Namrataba Parmar -
-
ભરેલું મિક્સ વરાળિયું શાક
#સ્ટફિંગ#ઇબૂક૧#૩૪#રાજકોટ લાઈવ.ભરેલા શાક ના શોખીન લોકો ને સ્વાદ માં ચાટકેદર.શાક બનાવું હોય તો આજે..જ બનાવો.... Namrataba Parmar -
-
છોલે પનીર
#મિલ્કી#goldenapron3#Week8આ વિક માં મે ચણા શબ્દ નો ઉપયોગ કરીને છોલે પનીર બનાવ્યું છે. Parul Patel -
-
ડુંગળી ટામેટા નું ખારીયું
#ઇબુક૧#૩૭શિયાળા માં લિલી ડુંગરી ને દેશી ટામેટા સરસ આવે તો એનું ખારીયું ભાખરી તેમજ રોટલા સાથે જમવાની માજા જ આવે..તો આજે ડુંગરી ટામેટા નું ખારીયું હું મુકીશ..ઇ બુક માટે.. Namrataba Parmar -
બટેટા શીંગ દાણા કઢી
#ટ્રેડિશનલ ગુજરાતીઆપને કઢી ઘણી અલગ અલગ રીતે બનાવતા હોય તો આજે મેં ટ્રેડિશીનલ ચેલેન્જ માં એક ન્યૂ જ રીતે કઢી બનાવી છે.મારી પરીક્ષા ને લીધે વ્યસ્ત હોવા છતાંય આજે સમય કાઢી નવું બનાવ્યું ને ટાઈપ પણ કરી રહી છું..આશા છે કે આપને. આ નવીન લાગશે.અમે એકવાર જરૂર બનાવજો બાજરા ના રોટલા ની સાથે ખૂબ જ સરસ.લાગે.છે. Namrataba Parmar -
More Recipes
ટિપ્પણીઓ