કાજુ સિંગોડા નો શીરો (kaju shingoda no shiro in Gujarati)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat

કાજુ સિંગોડા નો શીરો (kaju shingoda no shiro in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ કાજુની પેસ્ટ
  2. ૧૦૦ ગ્રામ શિંગોડાનો લોટ
  3. ૨૦૦ ગ્રામ ઘી
  4. ૫૦૦ મિલી દૂધ
  5. ૨૫૦ ગ્રામ ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ધી લેવું ત્યારબાદ શીંગોડાનો લોટ સાંતળવો. કાજૂની પેસ્ટ નાખી સાતળી લેવી. ફુગરી ફુટે ધી છૂટવા માંડે એટલે દૂધ નાખી દેવું સતત હલાવતા રહેવું.

  2. 2

    થોડું જાડુ થાય એટલે ખાંડ નાંખી બરાબર હલાવી લેવું.

  3. 3

    ઈલાયચી પાઉડર નાખી કાજુ મૂકી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes