પનીર ફ્રાઈસ ચીઝ લોડેડ મસાલા ઢોસા

#મિલ્કી
#goldenapron3
#week9
અહી મે બટેકા ની ફ્રાઈસ ની જેમ પનીર ની ફ્રાઈસ બનાવી છે તેમજ ચીઝ સોસ બનાવવા માટે 4 પ્રકાર ના ચીઝ નો ઉપયોગ કર્યો છે.
પનીર ફ્રાઈસ ચીઝ લોડેડ મસાલા ઢોસા
#મિલ્કી
#goldenapron3
#week9
અહી મે બટેકા ની ફ્રાઈસ ની જેમ પનીર ની ફ્રાઈસ બનાવી છે તેમજ ચીઝ સોસ બનાવવા માટે 4 પ્રકાર ના ચીઝ નો ઉપયોગ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ,ચણા ની દાળ,મેથી ના મિક્સ અને ચોખાને ધોઈને 3-4 કલાક માટે પલાળી રાખો.હવે તેમાંથી પાણી નિતારી તેમાં છાસ નાખી મિક્સર માં પીસી લો.
હવે આ બેટર ને 8-9 કલાક માટે હુંફાળી જગ્યાએ આથો આવવા માટે મૂકી રાખો.આથો આવે એટલે તેમાં મીઠું નાખી બરાબર હલાવી લો. - 2
મસાલો બનાવવા માટે એક પેન માં તેલ મૂકી રાઈ,જીરૂ અને હિંગ નાખો ત્યાર બાદ ટામેટું ઉમેરી મિક્સ કરો અને ચડવા દો.ટામેટું ચડી જાય એટલે ડુંગળી ઉમેરો અને કૂક થવા દો.
- 3
ત્યાર બાદ તેમાં લાલ મરચું પાઉડર,હળદર,સાંભાર મસાલો, લીંબુનો રસ નાખી મિક્સ કરો અને મીઠું તથા કોથમીર ઉમેરી મસાલો ઠંડો કરવા મૂકો.
- 4
હવે સાંભાર બનાવવા એક તપેલી માં તેલ મૂકી.તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચા,આદુ મરચાં ની પેસ્ટ,ટામેટા અને ડુંગળી નાખો અને મિક્સ કરો.
- 5
હવે તેમાં હળદર,લાલ મરચું પાઉડર,સાંભાર મસાલો,ગોળ આમલી નો પલ્પ,મીઠું નાખી ઉકળવા દો.હવે તેમાં કોથમીર નાખી મિક્સ કરો.
- 6
હવે પનીર ની લાંબી પાતળી ચિપ્સ સમારો.હવે તેલ ગરમ મૂકી પનીર ની ચિપ્સ તળી પનીર ફ્રાઈસ રેડી કરો.
- 7
હવે ચીઝ સોસ બનાવવા માટે ચીઝ સ્પ્રેડ, ફિલર ચીઝ, મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ ને એક બાઉલ માં લો.હવે તેમાં 2-3 ચમચી દૂધ ઉમેરી તેને વોટર બાથ માં મેલ્ટ કરી લો અને બરાબર મિક્સ કરી લો.ચીઝ સોસ તૈયાર છે.
- 8
હવે ઢોસા તવા ને ગેસ પર મૂકી ગરમ થાય ત્યારે તેમાં પાણી છાંટી અડધી ડુંગળી ઘસી ખીરું રેડો.હવે ખીરા ને આખા તવા પર પાથરી ઢોસો બનાવો.
- 9
હવે ઢોસા પર તેલ મૂકી તેના પર બટાકા નો મસાલો પાથરો.
- 10
હવે મસાલા પર ચીઝ ખમણી તેના કાપા પાડી રોલ કરી લો.
- 11
હવે ઢોસા નાં રોલ ને સરવિંગ ટ્રે માં ગોઠવી તેના પર ચીઝ સોસ રેડો.હવે તેના પર પનીર ફ્રાઈસ મૂકી સંભાર સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સ્ટફ પનીર ચીઝ પરોઠા
#goldenapron3#week 2#ઇબુક૧#13મે અહી પનીર,ચીઝ અને મેંદા નો ઉપયોગ કરી રેસીપી મૂકી છે.payal bagatheria
-
-
-
ચીઝ પનીર ઢોસા
#ઇબુક૧#૨૪બાળકો નાં ફેવરિટ ઢોસા એટલે ચીઝ પનીર ઢોસા. સૌથી સ્પેશીયલ અને સાવ સરળ રીત થી બનાવી શકાય છે.આ ઢોસા જોડે સંભાર કે ચટણી ની જરૂર હોતી નથી એટલે આને બનાવવો બવ સરળ પડે છે. Chhaya Panchal -
-
પનીર પાલક પીડેહ (Paneer Palak Pide Recipe In Gujarati)
પીડેહ ટર્કિશ બ્રેડ નો પ્રકાર છે જે ટર્કીશ પીઝા તરીકે પણ ઓળખાય છે. પીડેહ બનાવવા માટે પીઝા ની જેમ અલગ અલગ પ્રકારનું ટોપિંગ વાપરી શકાય. આ બ્રેડ નો આકાર નાવડી જેવો હોય છે જેમાં અલગ અલગ પ્રકારનું વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ અને ચીઝનો ઉપયોગ કરી શકાય. મેં અહીંયા પનીર અને પાલક નો ઉપયોગ કર્યો છે અને બીજા પ્રકાર માં પીઝા સોસ, ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કર્યો છે.પીડેહ એટલા સુંદર દેખાય છે કે બન્યા પછી એને કાપવાનું જ મન થતું નથી. આ એક ખુબ જ આકર્ષક દેખાતી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે પાર્ટી દરમિયાન સર્વ કરી શકાય અથવા તો મુખ્ય ભોજન કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર મસાલા (Paneer Masala Recipe In Gujarati)
#GA4#Punjabi# post 2અહીંયા મે સાદું પનીર ની જગ્યાએ મસાલા પનીર નો ઉપયોગ કર્યો છે.મસાલા પનીર બનવા માટે મિક્સ હરબ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, કોથમીર નો ઉપયોગ કર્યો છે Ami Desai -
વેજ. ચીઝ લીફાફા
#ડિનર#સ્ટારમિક્સ વેજ., બટેકા, પનીર અને ચીઝ નાં મિશ્રણ ભરી ને આ વાનગી બનાવી છે. અહીંયા બેઝ માટે મે મલ્ટી ગ્રેન લોટ નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
-
પનીર ચીઝી કોન બાઈટ્સ
#મિલ્કી#પોસ્ટ-૩આ વાનગી માં પનીર, ચીઝ, અને દૂધ નો ઉપયોગ કરેલો છે. અને વધેલા ભાત નો પણ ઉપયોગ કરેલો છે. Kalpana Solanki -
ચીઝ ચીલી પનીર સિગાર#ફ્રાયએડ
#ફ્રાયએડ રેસીપી એક ટાઇપની ચાઇનીઝ ટેસ્ટ આપી બનાવ્યુ છે.જેનુ નામ ચીઝ ચીલી પનીર સિગાર આપ્યું છે. આ સ્પાઇસી ચીઝ ચીલી પનીર સિગાર માં બટેકા,કાંદા, કેપ્સીકમ,પનીર , ગ્રીનચીલી, ચીઝ, સોયાસોસ,સેઝવાન સોસ, નાખી બનાવ્યુ છે. જેને મેંદા ની સ્પ્રીંગ પટ્ટીમાં રોલ કરી ડીપ એક સરળ પણ થોડી મહેનત વાળુ છે પણ આ એક કોક્ટેલ પાર્ટી માં બનાવી શકાય એવુ હેન્ડ સાઇઝ નું પરફેક્ટ સ્નેક્સ છે.. આ ચીઝ ચીલી પનીર સિગાર ને કીટીપાર્ટી/કોક્ટેલપાર્ટી માં તમે બનાવી સર્વ કરી શકો છો. Doshi Khushboo -
છોલે પનીર
#મિલ્કી#goldenapron3#Week8આ વિક માં મે ચણા શબ્દ નો ઉપયોગ કરીને છોલે પનીર બનાવ્યું છે. Parul Patel -
-
-
નેટ પનીર ચીઝ ઢોસા
#Testmebest#ફ્યુઝનવિક#નેટ_પનીર_ચીઝ_ઢોસા આ રેસિપિ માં ઢોસા ના ખીરા નેટ એક કાણા વાળી બોટલ કર કેચપ ની ખાલી બોટલ માં ખીરું ભરી નેટ નેટ બનાવી તેમાં પનીર નો મસાલો બનાવી teમાં ચીઝ નાખી કેચપ કે ચટણી સાથે સર્વ કરવું....😋😋 Mayuri Vara Kamania -
ચીઝ મસાલા ઢોસા વીથ સાંભાર(cheese masala dosa with sambhar recip
#ST સાઉથ ઈન્ડિયા માં જેટલાં ઘર છે એટલી જ સાંભાર અને ઢોસા ની રેસિપી છે.સાંભાર માં ભીંડા નો ઉપયોગ કરી ને બનાવ્યો.તેનાંથી સ્વાદ એકદમ વધી જાય છે. Bina Mithani -
ચીઝ બર્સટ પરાઠા (cheese burst paratha recipe in gujarati)
#નોર્થ# પોસ્ટ-૨પરાઠા એ નોર્થ ભારત માં પંજાબ રાજ્ય ની વાનગી છે જેમાં અલગ અલગ પ્રકાર ના પૂરણ ભરી ઘી કે બટર થી લતપત પરાઠા બનાવાય છે..પરાઠા માં ખૂબ વિવિધતા જોવા મળે છે પણ મે અહી બાળકો ને પ્રિય એવા ચીઝ થી પરાઠા બનાવ્યાં... સબ્જી ના ખાતા બાળકો ને જો આ રીતે સર્વ કરો તો તેવો જરૂર ખાવા પ્રેરાશે...🤩😍😋 Neeti Patel -
-
હોમમેડ પનીર ટીક્કા ચીઝ પીઝા
#મિલ્કીઆ પીઝા મા બેઝ પણ ઘરમાં તૈયાર કરેલ છે. જેમાં મેંદાના બદલે ઘઉં ના લોટનો ઉપયોગ કર્યો છે. ચીઝ અને પનીર નું ટોપીંગ છે. Bijal Thaker -
આઙાઈ ઢોસા(તામિલ વાનગી) (Adai Dhosa Recipe In Gujarati)
આ એક તામિલ વાનગી છે તમિલ બ્રાહ્મણ લોકો ની સ્પેશિયલ રેસિપી છે. પ્રોટીનથી ભરપૂર સવારના નાસ્તા માટે બેસ્ટ છે. ટામેટા ની ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે.#સાઉથ#ઓગસ્ટ Chandni Kevin Bhavsar -
ચીઝ ચીલી પનીર સિગાર(CHEESE CHILI PANEER CIGAR)
#માઇઇબુક#વિકમીલ૩#પોસ્ટ9આ રેસીપી એક ટાઇપની ચાઇનીઝ ટેસ્ટ આપી બનાવ્યુ છે.જેનુ નામ ચીઝ ચીલી પનીર સિગાર આપ્યું છે. આ સ્પાઇસી ચીઝ ચીલી પનીર સિગાર માં બટેકા,કાંદા, કેપ્સીકમ,પનીર , ગ્રીનચીલી, ચીઝ, સોયાસોસ,સેઝવાન સોસ, નાખી બનાવ્યુ છે. જેને મેંદા ની સ્પ્રીંગ પટ્ટીમાં રોલ કરી ડીપ એક સરળ પણ થોડી મહેનત વાળુ છે પણ આ એક કોક્ટેલ પાર્ટી માં બનાવી શકાય એવુ હેન્ડ સાઇઝ નું પરફેક્ટ સ્નેક્સ છે.. આ ચીઝ ચીલી પનીર સિગાર ને કીટીપાર્ટી/કોક્ટેલપાર્ટી માં તમે બનાવી સર્વ કરી શકો છો. khushboo doshi -
-
કોર્ન પનીર ચીઝ રોલ (Corn Paneer Cheese Roll Recipe in Gujarati)
કોર્ન પનીર ચીઝ રોલ, રોટલી નો લોટ વધ્યો હોઈ તો બાળકો ને નાસ્તા માં તરત બનાવી આપી શકાય અને ચીઝ પનીર પીઝા સોસ ના ટેસ્ટ થી બાળકો જલ્દી ખાય છે તેઓ નો ફેવરિટ હોઈ છે#GA4#week22 Bina Talati -
-
-
પેરી પેરી પનીર
#પનીર#ઇબૂક#day7કેપ્સીકમ નો સોસ બનાવી ખૂબ જ ટેસ્ટી પનીર ની રેસિપી બનાવી છે. Radhika Nirav Trivedi -
ઈડલી-સાંભાર (Idli Sambar Recipe In Gujarati)
આ રેસિપી હું મારા મમ્મીજી પાસેથી શીખી છું.મારા ઘરમાં બધાને આ ડિશ ખૂબ જ પસંદ છે.આશા છે કે તમને બધાને પણ પસંદ આવશે..! Nilam Pethani Ghodasara
More Recipes
ટિપ્પણીઓ