મેથી ની વર્કી પૂરી

દરરોજ ચા સાથે કે નાસ્તા માં ખાવા આપડે અવનવી પૂરીઓ બનાવતા જ હોઈએ, પણ મને મેથી ની આ પુરી ખૂબ પસંદ અને ખાઈએ તો બિસ્કીટ જેવી જ લાગે.
મેથી ની વર્કી પૂરી
દરરોજ ચા સાથે કે નાસ્તા માં ખાવા આપડે અવનવી પૂરીઓ બનાવતા જ હોઈએ, પણ મને મેથી ની આ પુરી ખૂબ પસંદ અને ખાઈએ તો બિસ્કીટ જેવી જ લાગે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં બંને લોટ લઈ એમાં મીઠુ, મેથી, લાલ મરચું પાઉડર, જીરું પાઉડર, મરી પાઉડર અને ૩ ચમચી ઘી ઉમેરી બરાબર મિક્સ કરો. હવે એમાં પાણી ઉમેરી કણક બનાવી લો. કણક ને ઢાંકી ૩૦ મિનીટ રેસ્ટ આપો.
- 2
હવે કણક ના મોટા લુઆ કરી એની ભાખરી વણી લો, એક ભાખરી ઉપર ઘી લગાવી ઉપર થોડો કોર્ન ફ્લોર છાંટી બીજી ભાખરી મુકવી, આ રીતે ૩ ભાખરી ના લેયર કરવા, હવે એને રોલ વાળી લઈ એને કાપી લઈ નાના લુઆ કરી લેવા, એને ફરી વણી લઈ ગરમ તેલ માં તળી લઈ ઠંડી થાય એટલે ડબ્બા માં ભરી લેવું.
- 3
નોંધ: લોટ કઠણ રાખવો, રેસ્ટ અપસો એટલે મેથી નું થોડું પાણી છૂટે.
કસુરી મેથી પણ લઈ સકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
મેથી ની ભાજી નાખી પૂરી ચા કોફી કે સોસ સાથે ખાઇ શકાય ... Jayshree Soni -
તીખી પુરી
દિવાળી માં પુરી, વડા કે નવી વાનગી ઓ બનાવવા ની અને ખાવા ની મજા પડે છે નાસ્તા માં "તીખી પુરી " ચા સાથે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. ⚘#દિવાળી Urvashi Mehta -
મેથી ની ભાજી નો ભૂકો.(Methi Bhaji no Bhuko Recipe in Gujarati)
મેથી ની ભાજી ના ભૂકા ને ગામઠી ભાષામાં લોટારૂં પણ કહેવાય.ગરમા ગરમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
મેથી કુકીઝ
#goldenapron3#week-6#મેથી#કસૂરી મેથી માંથી બનાવેલી આ કુકીઝ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે તેને ચા , કોફી કે એમ નેમ પણ ખાઈ શકો છો. Dimpal Patel -
મેથી થેપલા અને આદુંવાળી ચા
#ટીટાઈમદોસ્તો થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એમાં પણ મેથી ના થેપલા અને સ્પેશિયલ આદું વાળી ચા ની તો વાત જ કંઈક અલગ હોય છે. તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લઈયે.. Pratiksha's kitchen. -
-
મેથી ની ભાજી ના થેપલા.
#લીલીશિયાળા માં ગરમ ગરમ ચા ને થેપલા મળી જાય તો બીજું કશું ના જોયે. મેથી ની ભાજી આપણા શરીર માટે ખુબજ ઉપયોગી છે.મેથી ની ભાજી ને આપણા રોજિંદા ઉપયોગ માં લેવી જોઈએ જેથી બ્લડપ્રેશર કન્ટ્રોલ માં રેય અને હૃદયની થતી બીમારી થી બચાવે છે એટલે મેથી ની ભાજી ખાવી જોઈએ... Payal Nishit Naik -
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
#MBR4#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ગરમાગરમ ચા કે કોફી સાથે નાસ્તા માટે એકદમ મસાલેદાર અને ક્રિસ્પી મેથીની પૂરી દરેકને ખૂબ પસંદ પડે છે. મેથીના સ્વાદથી સભર આ પૂરી ૧૦/૧૫ દિવસ સુધી સરસ રહેતી હોવાથી તમે પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકો છો. Riddhi Dholakia -
ટી પૂરી (Tea Poori recipe in Gujarati)
આ teapuri ચા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.બાળકો ખૂબજ પસંદ કરશે. Reena parikh -
મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1#મેથી - મસાલા બિસ્કીટ ભાખરીમેથી - મસાલા બિસ્કીટ ભાખરી ને બાળકો ના લંચ બોકસ માં આપી શકાય.પ્રવાસ માં સાથે લઈ જઈ શકાય."હરેક સફર ની હમસફર...મેથી મસાલા બિસ્કીટ ભાખરી....ખૂબ જ સ્વાદિષ્ટ,અંદર સુધી ક્રિસ્પી ને ...બજાર માં મળે છે એને પણ ટકકર મારે એવી આ ભાખરી તૈયાર થાય છે.આભાર કૂકપેડ સરસ થીમ આપી...અત્યારે મેથી પણ સરસ મળે છે એટલે બનાવી,ઘર ના સભ્યો પણ ખુશ....બાકી મેથી ની સૂકવણી ની કરતાં પણ તાજી મેથી ના પાન નો ઉપયોગ કરી પણ સરસ થાય છે...સીઝન માં ૨ વખત તો થાય જ.... Krishna Dholakia -
-
બટર મેથી મુઠીયા
#ટ્રેડિશનલઆમ તો મુઠીયા તેલ માં વઘારવા માં આવે છે મેં આજે બટર માં મુઠીયા વઘારીયા બહુ જ મસ્ત ટેસ્ટ લાગે છે એકવાર જરૂર થી બનાવો. બટર મેથી મુઠીયા. અને ચા કે સોસ સાથે ગરમાગરમ ખાવા ની મજા લો. Urvashi Mehta -
મેથી બાજરી ના વડા
#ટીટાઈમમેથી ની ભાજી અને બાજરી ના લોટ માથી બનતા આ વડા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે મેથી ખુબ જ ફાયદો કરે છે. Bhumika Parmar -
મેથી પૂરી (Methi poori recipe in Gujarati)
મેથી પુરી ઘઉંનો લોટ અને મેથીના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે નાસ્તામાં અથવા તો બાળકોનાં લંચ બોક્સમાં આપી શકાય. મેથી પુરી બટાકાનું શાક, અથાણું અથવા તો ચા કે કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
બેસન પોળી
#ચણાનોલોટ/બેસનમાંથીબનતીવાનગીખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પોળી નુ પૂરણ ૧૫-૨૦ દિવસ સુધી સંગ્રહ કરી શકો છો. Purvi Modi -
બૅકડ મેથી પુરી
તેલ વગરની નાસ્તામાં બનાવી શકાય એવી મેથી ની પુરી. જેમાં ઓછી સામગ્રીની જરૂર છે. તેમજ બાળકોને પંસદ આવશે અને ૧૫ દિવસ સુધી રાખી શકાય. Urmi Desai -
જુવાર,મેથી ની ભાજી ના થેપલા
#alpa#cookpadindia#cookpadgujarati હું અલગ અલગ પ્રકાર ના થેપલા બનાવતી હોઉં છું. ઘઉં ના,ઘઉં બાજરી, બાજરી જુવાર ઘઉં,ઓટ્સ જુવાર.સવાર ના નાસ્તા માં ચા કે કોફી સાથે ખાવા ની ખૂબ જ મઝા આવે છે.બહારગામ જવાનું હોય તો પણ લઈ જઈ શકાય છે આપણા ગુજરાતીઓ નું ભાવતી નાસ્તા ની વાનગી એટલે થેપલા.મેં આજે જુવાર અને મેથી ની ભાજી ના બનાવ્યા છે. Alpa Pandya -
મેથી ની ભાજી ની ચકરી (Fenugreek Chakri Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી માં આપણે ચકરી તો બનાવતા જ હોઈએ છીએ પણ શું તમે આ મેથી ની ભાજી ની ચકરી ટ્રાય કરી છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આપણા ગ્રુપ ના એક મેમ્બર પાસેથી જ શીખી છું સોનલ સુવા પાસે. અને ખૂબ જ સરસ બની બધા ને બહુ ભાવી આ ચકરી. Sachi Sanket Naik -
મેથી ખારી(Methi khari recipe in Gujarati)
નાસ્તા માં ચા સાથે બધા ને ખારી તો હોઈ જ તો આજ મેં મેથી ખારી બનાવી છે જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે#GA4#Week2parulpopat
-
મેથી ના થેપલાં.(Methi na Thepla Recipe in Gujarati.)
#બુધવાર# પોસ્ટ ૧થેપલાં અને ગુજરાત એકબીજા ની ઓળખ છે.વિદેશ માં પણ ગુજરાત ના થેપલાં જાણીતા છે.નાસ્તા કે ડીનર માં ઉપયોગ કરી શકાય.મસાલા ચા,અથાણું,દહીં કે મરચાં સાથે સારા લાગે.તેની સુગંધ ખાવા માટે લલચાવે છે.મારા પરીવાર ની મનપસંદ વાનગી છે.ચાર- પાંચ દિવસ સુધી સારા રહે એટલે પ્રવાસ દરમિયાન ઉપયોગ થાય. Bhavna Desai -
મગ ની દાળ.(Mag ni Dal Recipe in Gujarati.)
#PR જૈન રેસીપી મુજબ છુટી મગ ની દાળ બનાવી છે.કઢી ભાત,પૂરણપોળી ,રસ પુરી જેવી વાનગીઓ સાથે છુટી મગ ની દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
લીલી મેથી ની ક્રિસ્પી પુરી
#શિયાળાલીલી મેથીના થેપલા તો સર્વે ખાધા જ હશે હવે બનાવો લીલી મેથી ની ક્રિસ્પી પુરી Mita Mer -
પુરી ભાજી વીથ ટી
સવાર માં ગરમ નાસ્તો કરવો જોઈએ અને ચા સાથે અવનવા નાસ્તા બનાવો. અને મસ્ત મજા ની "પુરી ભાજી " નાસ્તો કરવાની મજા માણો. ⚘#ટીટાઈમ Urvashi Mehta -
પાલક પનીર કોફતા વિથ મેથી ગાર્લીક નાન
#પંજાબીપાલક અને પનીર નાં કોફતા બનાવી રેડ ગ્રેવી સાથે સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે મેથી ગાર્લીક નાન એક પરફેક્ટ પ્લેટર છે. Disha Prashant Chavda -
મેથી પૂરી(methi puri recipe in gujarati)
ઓલ ટાઇમ બધાને ભાવે એવી મેથી પૂરી જે ચા સાથે તો સરસ લાગે જ છે પણ એમ થોડી નાની નાની ભુખમાં પણ બાળકો ને આપો તો મસ્તી થી ખાઈ લે. અને પાછુ એક વાર સામટી બનાવી લો તો 1 વિક નાસ્તા નું ટેન્શન દૂર. Vandana Darji -
ઘઉં ના ફાડા ની ખીચડી
#ઇબુક૧#પોસ્ટ૩૮આ ખીચડી નાના તેમજ મોટા માટે ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. અને બનાવવા ની રીત પણ ખૂબ જ સરળ છે... Sachi Sanket Naik -
મેથી મટર મલાઈ (Methi Matar Malai recipe in Gujarati)
મેથી ની સિજન છે અને મેથી અલગ અલગ રીતે ખાઈએ તો ખાવાની મઝા વધી જાય છે...#SS Kinjal Shah
More Recipes
ટિપ્પણીઓ