ધ્રુંગાર ભરથા બિરયાની

આ બિરયાની જ્યારે પણ તમે બનાવશો ત્યારે તમારું રસોડું એકદમ સરસ અરોમાંથી મહેકી ઉઠશે એ ની ખાતરી, સ્વાદ માં પણ એટલી સરસ કે તમારી પ્રિય બની રેહસે.
અને ધ્રુંગાર થી જે એક ફ્લેવર મળે છે એતો બધાને જ પસંદ પડશે.
ધ્રુંગાર ભરથા બિરયાની
આ બિરયાની જ્યારે પણ તમે બનાવશો ત્યારે તમારું રસોડું એકદમ સરસ અરોમાંથી મહેકી ઉઠશે એ ની ખાતરી, સ્વાદ માં પણ એટલી સરસ કે તમારી પ્રિય બની રેહસે.
અને ધ્રુંગાર થી જે એક ફ્લેવર મળે છે એતો બધાને જ પસંદ પડશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શેકેલા રીંગણ ની છાલ અને બી દૂર કરી અધકચરું કરી લો, હવે એક વાસણમાં દહીં લઈ એમાં આદુ મરચા અને લસણની પેસ્ટ, હળદર, ધાણાજીરું, બિરયાની મસાલો, મીઠુ ઉમેરી બરાબર મિક્સ કરી લો, હવે એમાં શેકેલું રીંગણ ઉમેરી મિક્સ કરી લો.
- 2
હવે બીજા એક પેન માં ઘી લઈ એમાં ખડા મસાલા ઉમેરી સાંતળી લો, એમાં ડુંગળી ઉમેરી બદામી થાય ત્યાં સુધી સાંતળો, હવે ટામેટા ઉમેરી થોડી વાર સાંતળી લો, હવે દહીં નું મિશ્રણ ઉમેરી મિક્સ કરી લો, હવે તૈયાર કરેલ શાક માંથી થોડું એક વાસણ માં કાઢી લો (લેયર કરવા માટે), હવે પેન માં બચેલા શાક પર રાંધેલો ભાત ઉમેરી ઉપર ફુદીનો, અને બિરસતો ઉમેરો, હવે ફરી શાક નું લેયર કરો, અને ઉપર ફરી ભાત, બીરસ્તો અને ફુદીનો ઉમેરી ઢાંકી ધીમા તાપે દમ આપો.
- 3
હવે બરાબર દમ અપાય જાય પછી ઉપર ગરમ કોલસો મૂકી ઘી રેડી ઢાંકી ને ૨ મિનીટ રહેવા દો.
બિરયાની ને કોથમીર થી સજાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા મસાલા બિરયાની
આ બિરયાની ખાસ આ લોક ડાઉન માટે બનાવી છે, ઘરમાં મળી રહેતી સામગ્રી માંથીજ બની જાય, અને બીજી બિરયાની જેમ એમાં લેયર કરવા ના રહેતા નથી, બધું મિક્સ કરો એટલે બની જાય#લોકડાઉન Viraj Naik -
ધુંગાર ભરથા બિરયાની (Dhungar Bharta Biryani Recipe In Gujarati)
#virajધૂંગાર ભરથા બિરયાની Jagruti Chauhan -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
એકદમ હોટેલ જેવીજ બિરયાની, ઘરે, એવાજ સ્વાદ અને સુગંધ માં. Viraj Naik -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળમારી એક ફેવરીટ ડીશ બિરયાની સુપરશેફ ના વીક ૪ નો કોન્ટેસ્ટ માટે બનાવી છે. બહાર રેસ્ટોરન્ટ મા ખાઈ એ એવી જ બની છે. Sachi Sanket Naik -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
હૈદરાબાદી બિરયાની (Hydrabadi Biryani Recipe In Gujarati)
#GA4#Week16જ્યારે પણ હોટલ માં જમવા જઈએ તો હૈદરાબાદી બિરયાની મંગાવીએ તો લોક ડાઉન માં થયું કે એકવાર શીખી લઉં. મે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે પણ ખૂબ સરસ બની છે તમે પણ જરૂર ટ્રાય કરજો. Davda Bhavana -
બિરયાની મેગી મસાલા
#લીલીપીળીઆજ ના સમય માં મેગી એ તો ખૂબ જ ભાવતી વસ્તુ છે અને બધા લોકો બનાવતા જ હોઈ છે અને મે પણ આજે મેગી બનવાનું વિચાર કર્યો પણ આ એક નવી રીતે મેગી બનાવી છે મે જે એકદમ બિરયાની ટેસ્ટ આપશે અને બધા જ બિરયાની સામગ્રી નો યુઝ કરીને બનાવી છે જે લોકો ને બિરયાની ભાવે પણ રાઈસ હોવાથી ખાવાનું અમુક લોકો અવોઈડ કરે છે તે લોકો બિરયાની નો ટેસ્ટ મેગી માં લઇ ને પણ આનંદ માણી શકે છે. તો તમે પણ જરૂર થી બનાવજો બિરયાની મેગી મસાલા . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
પરદા બિરયાની (Parda Biryani Recipe In Gujarati)
#FFC5Week5 મુગલ ઘરાનામાં બનતી બિરયાની હવે દરેક રેસ્ટોરન્ટ્સ માં વેજ. બિરયાની તરીકે પીરસાતી લોકપ્રિય વાનગી છે...આ બિરયાની માં બિરસ્તો( બ્રાઉન તળેલી ડુંગળી)...મનપસંદ વેજિટેબલ્સ..દહીં....કેસર અને કેવડાની ફ્લેવર ઉમેરાય છે..તેમાં લેયર્સ બનાવીને દમ આપવામાં આવે છે. તેના લીધે એક વિશિષ્ટ સ્વાદ અને ફ્લેવર આપે છે. Sudha Banjara Vasani -
વેજ દમ બિરયાની
#રાઈસ(ચોખા) માંથી બનતી વાનગીઓખૂબ જ સ્વાદિષ્ટ એવી આ બિરયાની ઓવનમા બનાવી છે. તમે તેને કૂકરમાં અથવા કઢાઈમાં બનાવી શકો છો. Purvi Modi -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ફુદીના મસાલા બિરયાની(mint masala Biryani recipe in gujarati)
#સુપરશેફ4#વીક ૪#જુલાઈ#રાઈસ/દાળબિરયાની એટલે રોયલ ફૂડ ની કેટેગરી માં આવે. હવે તો ઘણા જુદા જુદા પ્રકારની મળે છે. બહુ જ ફ્લેવર ફુલ લાગતી બિરયાની હોટલ માં જઈએ ત્યારે must હોય છે. જે લગભગ બધા ને ભાવે છે. મેં આજે મસાલા બિરયાની બનાવી છે મારી બિરયાની માં ખાસ વાત એ કે એમાં કોઈ શાકભાજી નો ઉપયોગ નથી કરવાનો...ઘરમાં હોય એ જ બધી સામગ્રી થી બની જાય છે. એટલે ક્યારેક ઘરમાં કઈ ના હોય ને બિરયાની ખાવાની ઈચ્છા થાય તોપણ ઘરમાં બહાર જેવી બિરયાની નો સ્વાદ માણી શકે છે. અને મે એમાં કોલસાનો ધૃંગાર આપ્યો છે જે ખૂબજ સરસ smoky (સ્મોકી) ફ્લેવર આપે છે. તો બધા ચોક્કસ ટ્રાય કરજો Twinkal Kalpesh Kabrawala -
મેંગો હલવાસન
હલવાસન માં અલગ ફ્લેવર આપવા નો પ્રયત્ન કર્યો છે. બન્યા પછી ચાખ્યું ત્યારે જે સ્વાદ આવ્યો છે એ ખરેખર સરસ છે. સાદું હલવાસન હું લગભગ બનાવતી હોઉ છું. પણ આ મેંગો વાળુ પણ એકદમ સરસ બને છે Disha Prashant Chavda -
કોર્ન પાલક બિરયાની
#હેલ્થી #indiaકોર્ન અને પાલકથી બનતી હેલ્ધી અને ટેસ્ટી બિરયાની. Nigam Thakkar Recipes -
સ્મોકી શાહી પનીર હાંડી બિરયાની (Smokey Shahi Paneer Handi Biryani Recipe In Gujarati)
#AM2બિરયાની નું નામ આવતાં જ મોઢા માં પાણી આવી જાવ. આમ તો મૈં બધી બહુ જાત ની બિરયાની બનાઇ છે. પણ આજે કઈ નવું ટ્રાય કરવાનું વિચાર્યું. ને સ્મોકી બિરયાની બનાઇ. આમ તો લગભગ બધા બિરયાની ની ગ્રેવી માં જ ઘૂંગાર આપતા હોય છે પણ મૈં અહીં રાઈસ માં પણ ઘૂંગાર કર્યો છે અને બિરયાની ને વધારે સ્મોકી ફ્લેવર્સ આપ્યો છે Komal Doshi -
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
#આ બિરયાની મેં કૂકરમાં બનાવી છે. અત્યારે ઘરે જ છું સમય સારો મળે પણ મને નોકરી સાથે ઓછો સમય મળે એટલે હું કૂકરમાં રસોઈ કરવાનું વધારે પસંદ કરું છું. કૂકરમાં ઓછા સમયમાં રસોઈ થઈ જાય એટલે સાચું કહું મને પણ એ જ ફાવી ગયું છે. Urmi Desai -
બ્રાઉન રાઈસ બિરયાની / પુલાવ
#સુપરશેફ4સ્વાદિષ્ટ બિરયાની/ પુલાવ, પરંપરાગત રીતે બાસમતી ચોખા માં બનાવવા આવે છે. મેં બ્રાઉન રાઈસ સાથે બનાવી ને પ્રયાસ કર્યો છે. બહુ સ્વાદિષ્ટ બન્યું છે. Jasmin Motta _ #BeingMotta -
રાઈસ વેજીટેબલ કટલેટ્સ (rice vegetable cutlet in Gujarati)
ઘણી વખત ભાત વધતા હોય છે ઘરે, તો એમા શાકભાજી ઉમેરી ને ખુબ જ હેલ્ધી કટલેટ્સ બનાવી શકાય, જે બાળકો ને ખુબ જ પસંદ પડશે. અને એ બહાને શાકભાજી પણ ખવાશે.#વિકમીલ૩ #ફા્ઈડ #હેલ્ધી #માઈઈબુક #પોસ્ટ૩ Bhavisha Hirapara -
લેમન કોરીએન્ડર રાઈસ (Lemon coriander rice recipe in gujrati)
#ભાત આ રાઈસ એકદમ ફ્લેવર ફૂલ બને છે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે, રાઈસ ને પ્લેન કર્ડ સાથે સર્વ કરાય છે. Radhika Nirav Trivedi -
કુકર બિરયાની
#કૂકર કુકર માં બનેલી બિરયાની ખૂબ સરસ લાગે છે અને ફ્લેવર્સ પણ એની ખૂબ જ સારી આવશે આવે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવમાં પણ એકદમ ઇઝી છે . અને વેજિટેબલ થી પણ ભરપૂર બિરયાની છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
પનીર ટિક્કા બિરયાની(Paneer Tikka Biryani Recipe In Gujarati)
પનીર ટિક્કા એ મૂળ દક્ષિણ ભારત ની વાનગી છે.મેં પનીર ટિક્કા ના મિશ્રણ ને બિરયાની માં મિક્સ કરી ને પનીર ટિક્કા બિરયાની બનાવી છે. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે. તમે પણ જરૂર થી બનાવજો!!#સુપરશેફ૪ Charmi Shah -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
બિરયાની ડીનર માટે બેસ્ટ ઓપ્શન્સ છે.ખૂબ જ સુગંધિત હેલ્ધી ડીશ. Bhavna Desai -
ફણગાવેલા કઠોળ ની બિરયાની
#કઠોળ કઠોળ મા પ્રોટીન નુ પ્રમાણ વધારે હોય છે અને જ્યારે તેને ફણગાવીયે તો તે વધારે હેલ્ધી ફૂડ બને છે તેમાં બી12,ફોલીક એસીડ, ની સાથે વિટામીન સી,નુ પ્રમાણ વધી જાય છે અને પચવા મા સરળ બની જાય છે મે અહિ મગ અને મઠ નો ઉપયોગ કરીને બિરયાની બનાવી છે। R M Lohani -
આચારી વેજ પનીર દમ બિરયાની (Aachari Veg Paneer Dum Biryani)
#EB#Week4એવું કહી શકાય કે જેમ બિરયાની બનતા વધારે સમય લે તેમ તેનો સ્વાદ વધે. ઉમેરેલા મસાલા, કેસર અને તેજાનાની સુગંધ ધીમા તાપે દમ લાગે તેમ ભળતી જ જાય.સમય લાગે બનતા પણ ધીરજના ફળ મીઠા હોય તેમ બનેલી બિરયાની પણ ખાધા પછી યાદ રહે તેવી બને... કાશ્મીર થી લઇ દક્ષિણમાં તેલંગણા સુધી પૂરા ભારતમાં બિરયાની બધાની ભાવતી અને પ્રખ્યાત છે...ભાત-ભાતની રીતે બનતી હોય છે...પ્રદેશ અલગ એમ રીત અલગ, મસાલા અલગ પણ મૂળ સામગ્રી એ જ...આજે અહીં મેં 1-2 નવા ingredients સાથે સામાન્ય રીતે બનતી વેજ દમ બિરયાની બનાવી છે...મેરીનેશનમાં બીજા મસાલા સાથે 3 મેજિક ingredients ઉમેર્યા અને ચટાકેદાર નવા સ્વાદની બિરયાની તૈયાર....રેસિપીમાં કહું કયા છે એ મેજિકલ ઘટકો... Palak Sheth -
પાઈનેપલ બ્રેડ કેક (નો બેક કેક)
આ કેક એકદમ ઝડપથી બની જાય છે. ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે. તેમાં જો પાઈનેપલ ફ્લેવર નું સુગર સીરપ પ્રોપર રીતે લગાવી એ તો બ્રેડ કેક ખાઈ રહ્યા છે તેવું લાગતું પણ નથી. Disha Prashant Chavda -
-
પનીર ટિક્કા મસાલા દમ બિરયાની (paneer tikka dum biriyani in guj)
બિરયાની એટલે રોયલ ફૂડ ની કેટેગરી માં આવે. હવે તો ઘણા જુદા જુદા પ્રકારની મળે છે. બહુ જ ફ્લેવર ફુલ લાગતી બિરયાની હોટલ માં જઈએ ત્યારે must હોય છે. આજે મેં આ નવા પ્રકાર ની બિરયાની બનાવી છે જે ખૂબજ ટેસ્ટી છે. તમે ચોક્કસ ટ્રાય કરજો. #superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
મેથી નું લોટવાળું શાક
મારા નાનીમા આ શાક બહુ જ સરસ બનાવતા. વધારે પાણી હોય તોપણ એમને ક્યારેય ગાંઠા ન પડતા. હું એમની હાજરીમાં તો ન શીખી શકી પણ ધીમે ધીમે કરીને શાક મા ચણાના લોટની ગોળી ન રહી જાય એવું શીખી ગઈ છું. કોઈપણ વસ્તુ અઘરી હોય પણ અશક્ય તો નથી જ એ સમજાઈ ગયું છે.તો એ ટ્રિક હું તમારી સમક્ષ રજુ કરું છું. તમે પણ આ રીતે બનાવશો તો શાકમાં ચણાના લોટની ગોળી જરા પણ નહીં રહે. Sonal Karia -
ચણા બિરયાની (Chana Biryani recipe in gujrati)
#ભાતઆ બિરયાની મે વિરાજ ભાઈ ની રેસિપી જોઈ ને બનાવી છે જેમાં ન તો લેયર્સ ની જરૂર છે ન તો કોઈ શાક ની અને ખૂબ જ સરળ રેસિપી છે.Thank you viraj bhai મારા ઘરે બધા ને બહુ ભાવી આ બિરયાની. Sachi Sanket Naik -
ઉપમા (Upma Recipe In Gujarati)
મમ્મી ની રેસિપીમમ્મી પાસે થી સીખી ને બનાવી છેઆ રીતે બનાવશો તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશેતો આવો જોઈએ કઈ રીતે બને છેજનરલી બધા ના ઘરે ઉપમા બનતો જ હોય છેઆ નાસ્તા માટે બનાવે છે બધાઉપમા માટે જીણો રવો લેવોતમે રવા ને સેકી ને કાચની બોટલમાં ભરી ને સ્ટોર પણ કરી શકો છોજ્યારે તમે બનાવો હોય ત્યારે ફટાફટ બની જશે#RC2#Whiterecipes#week2 chef Nidhi Bole
More Recipes
ટિપ્પણીઓ (4)