પાલક પનીર કોફતા વિથ મેથી ગાર્લીક નાન

પાલક અને પનીર નાં કોફતા બનાવી રેડ ગ્રેવી સાથે સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે મેથી ગાર્લીક નાન એક પરફેક્ટ પ્લેટર છે.
પાલક પનીર કોફતા વિથ મેથી ગાર્લીક નાન
પાલક અને પનીર નાં કોફતા બનાવી રેડ ગ્રેવી સાથે સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે મેથી ગાર્લીક નાન એક પરફેક્ટ પ્લેટર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર છીણીને રાખવું. પાલક ઝીણી સમારી ધોઈ લેવી. ત્યાર બાદ ૨ ચમચા તેલ માં પાલક સમારેલી નાખી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખવી. મીઠું નાખી હલાવી લેવું. પાલક માં થી પાણી બળી જાય ત્યાં સુધી શેકવું. ત્યાર બાદ ઠંડુ કરવું. પનીર માં મીઠું મરી પાવડર નાખી મસળવું. ત્યાર બાદ તેના ગોળ બોલ્સ બનાવી દેવા. ઠંડી થયેલી પાલક ના મિશ્રણ માં ૨ ચમચા કોર્ન ફ્લોર નાખી મિક્સ કરવું. પનીર ના બોલ્સ પર પાલક ના મિશ્રણ નું કોટિંગ કરી ફ્રીજ માં ૧૦ મિનિટ મૂકવું. ત્યાર બાદ તેલ માં આ બોલ્સ તળી લેવા.
- 2
નાન માટે મેંદો લઈ તેમાં મીઠું, મોણ, મેથી, લસણ, બેકિંગ પાઉડર અને દહી નાખી લોટ બાંધવો. તેને ૪ કલાક જેવો રેસ્ટ આપવો.
- 3
ટામેટા ને તેલ માં સેકી ને ઠંડુ થાય એટલે ગ્રેવી બનાવી દેવી.
- 4
પેન માં તેલ મૂકી તેમાં મરચું, ધાણા જીરું, ગરમ મસાલો નાખી ટામેટા પ્યુરી નાખવી. મીઠું નાખી હલાવી શેકવા દેવું. ગ્રેવી તેલ છોડે ત્યારે ગેસ બંધ કરી દેવો.
- 5
પાલક પનીર બોલ્સ ને વચે થી કાપી ગ્રેવી પર મૂકી ને કોથમીર અને મલાઈ થી સજાવવું.
- 6
નાન વણી ને એક બાજુ પાણી વાળો હાથ લગાવી તવી પર મૂકવું. નીચે નો ભાગ શેકાય એટલે તવી ઊંઘી કરી બીજી બાજુ શેકવું. નાન તવી માં થી ઉખડી જશે. બટર કે ઘી લગાવી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર ના કોફ્તા
પાલક ના પનીર સ્ટફ કોફતા રેડ ગ્રેવીમાં બનાવેલ છે.જે હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. bijal patel -
પનીર પાલક મલાઈ કોફતા
#લોકડાઉન રેસીપીઝપાલક નું શાખ વધી ગયું હતું, તો આ લેફટઓઅર સબ્જી માં થી કોફતા બનાયવા અને રેડ ગ્રેવી તૈયાર કરી. Kavita Sankrani -
પાલક પનીર પુલાવ
#લીલીપાલક અને પનીર ની સબ્જી તો બધાએ બનાવી હશે, પણ પાલક અને પનીર નો મજેદાર, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પાલક પનીર પુલાવ કદાચ ના બનાવ્યો હોય. તો ચાલો બનાવીએ મજેદાર પાલક પનીર પુલાવ... Jagruti Manish (Dalwadi) Shah -
પનીર કોફતા (Paneer Kofta Recipe In Gujarati)
#GA4#Week1આલુ અને પનીર ના કોફતા બનાવીને મે મારી સ્ટાઇલથી ગ્રેવી બનાવી તેમાં સર્વ કર્યું છે. આ ડિશ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં તેને ગાર્લિક પેપર નાન સાથે સર્વ કર્યું છે. Disha Prashant Chavda -
બેક્ડ સ્પીનચ મેકરોની વીથ ગાર્લિક ટોસ્ટ
#goldenapron8th weekપાલક નાખી ને બેકડીશ બનાવી છે જે નોર્મલ બેકડિશ કરતા એકદમ અલગ સ્વાદ આપે છે. સાથે ગાર્લીક ટોસ્ટ નું કોમ્બિનેશન આખી એક પ્લેટર તરીકે સર્વ કરાય એવી છે. Disha Prashant Chavda -
ચીઝી પાલક- પનીર કોફતા કરી(cheese palak paneer kofta curry in Gujarati)
#સુપરશેફ 1પંજાબી વાનગી માં પાલક પનીર એક સ્વાસ્થ્યવર્ધક સબ્જી ગણાય છે, તેને મેં કોફતા નું સ્વરૂપ આપી ને કરી સાથે સવ કર્યું છે. Shweta Shah -
પનીર મંચુરિયન કોફતા પંજાબી વેજ
આ મારી પોતાની રેસીપી છે. આમાં મે twist આપી two in one recipe બનાવી છે. એક પંજાબી પનીર માન્ચુરીએન કોફતા અને બીજું ચાઇનીઝ ફૂડ પનીર માન્ચુરીએન ગ્રેવી. મંચુરિયનએક ગ્રેવી અને રીત અલગ. તો આજે પંજાબી વેજ રેસીપી રીત 👇 Parul Patel -
પનીર ભૂર્જી
#પંજાબીએકદમ સરળ અને જલ્દી થી બની જાય એવી આ પંજાબી સબ્જી છે. આ રીત થી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ની પનીર ભૂરજી બને છે. સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે રોટી, નાન કે પરાઠા સર્વ કરવા. Disha Prashant Chavda -
પનીર કોફતા(Paneer Kofta recipe in Gujarati)
#સુપરશેફ1ચીઝ કોફતા ,મલાઈ કોફતા અને બીજા જાત જાત ના કોફતા તો ખાધા જ હસે આજે એવાજ કઈ પણ મલાઈ કોફતા બનાવ્યા છે ખૂબ ટેસ્ટ લાગે છે જરુર થી ટેસ્ટ કરજો. Aneri H.Desai -
ગાર્લીક મશરૂમ
આ રેસિપી ખુબ જ ઝડપથી બની જાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે. સ્ટાર્ટર માં બનાવાય એવી વાનગી છે. સૂપ સાથે સર્વ કરી શકાય છે. ઉપરાંત ચીઝ ટોસ્ટ કે ગાર્લીંક બ્રેડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
સ્ટફડ્ પનીર ઓનીયન ગાર્લિક ચુર ચુર બટર નાન
#મૈંદાફ્રેન્ડસ , મેંદામાંથી બનતી નાન માં પણ ઘણી વેરાઈટીઝ છે. મેં અહીં પનીર ઓનીયન નું સ્ટફિંગ કરી ને બટર નાન બનાવી છે. જેમાં સર્વ કરવા માટે કોઈ સબ્જી ની જરુર નથી ફક્ત પંજાબીપીકલ અથવા દહીં સાથે પણ ખુબ જ ટેસ્ટી લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
દીવાની હાંડી
#પંજાબીઆ સબ્જી માં મે એક્સોટિક વેજીટેબલ નો ઉપયોગ કર્યો છે. રેડ ગ્રેવી માં બનાવ્યું છે સાથે કાજુ ની પેસ્ટ નો પણ ઉપયોગ કર્યો છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પાલક પનીર,અને નાન
#એનિવર્સરી#વીક-3મેઈન કોર્સ મેઈન કોર્સ માં આજે મેં પાલકપનીર,અને મેંદા ના લોટ ની નાન બનાવી છે. મેં પહેલીવાર નાન બનાવી છે .પણ મસ્ત બની છે.પાલક પનીર તો બને છે. પણ નાન સાથે પણ બોવ જ ટેસ્ટી બની છે. Krishna Kholiya -
રાઈસ અને પનીર નાં કોફતા વિથ પરાઠા
#જોડી#જૂનસ્ટાર#goldenapron18th week recipeકોફતા આપણે અલગ અલગ રીતે બનાવીએ છે. અહીંયા મે ભાત અને પનીર નાં કોફતા બનવાનો ટ્રાય કર્યો. ખુબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ કોફતા બને છે. સાથે આ ગ્રેવી સ્ટ્રોંગ ફ્લેવર ની અલગ જ સ્વાદ આપે છે Disha Prashant Chavda -
પનીર બટર મસાલા વિથ ગાર્લીક નાન, મિસ્સી રોટી, બટર પરાઠા)
#એનીવરસરી#મૈન કોર્સ આજે હું અહી પંજાબી કુસિન નું મૈન કોર્સ લાવી છું. સૌ પ્રથમ જ્યારે પંજાબી વાનગી આપડે ત્યાં જાણીતી બની ત્યારે સૌ ની પસંદગી નું શાક પનીર બટર મસાલા જ હતું.આપડે રેસ્ટોરન્ટ માં પણ આના પર જ વધારે પસંદગી ઉતારિયે છીઅે. આજે હવે આપડે એમાં વિવિધ વરાઇટી ને સ્વીકારતા થયા છીએ.તો ચાલો આજે આપડે અહી એ ટોમેટો ઓનિયન ગ્રેવી થી બનતું બટરી પનીર બટર મસાલા નું શાક અને અલગ અલગ પ્રકારની રોટી થી ભરેલી ટોકરી સર્વ કરીશું. Kunti Naik -
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
મટર પનીર
#પંજાબીમટર પનીર અહીંયા મે મારી સ્ટાઇલ થી બનાવ્યું છે. એકદમ સરળ અને ક્વિક રેસિપી છે. ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
અમૃતસરી પનીર ટિક્કા વીથ ડીપ
#પંજાબીઇન્સ્ટન્ટ બનાવી શકાય છે આ સ્ટાર્ટર. જલ્દી બનાવી શકાય છે. તેને અહીંયા મે કોથમીર ફુદીના અને દહી ની ચટણી સાથે સર્વ કર્યું છે. Disha Prashant Chavda -
ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ અંગુરી કોફતા કરી એક પંજાબી સ્ટાઇલનું ગ્રેવીવાળું શાક છે. આ શાકમાં કોફતા બનાવવામાં ચીઝ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બટાકા, ચીઝ અને પનીર નો ઉપયોગ કરીને બનાવેલા આ કોફ્તાને પંજાબી સ્ટાઇલ ની રેડ ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. પંજાબી રેડ ગ્રેવી સાથે આ કોફતા નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
પનીર મખની
#રેસ્ટોરન્ટએક પંજાબી સબઝી જે ખૂબ ક્રીમી,મખમલી,નરમ ગ્રેવી સાથે નરમ પનીર જોડે પીસરવા માં આવે છે..આ સબઝી રોટી, નાન ,પરાઠા, પુલાવ, જીરા રાઈસ..કોઈ પણ સાથે ખૂબ સરસ લાગે છે. Alpa Desai -
મટર વીથ વ્હિટ ફુદીના કુલચા
#goldenapron3rd weekહમણાં થી અમૃત્સરી છોલે કુલચા નું ચલણ ખુબ વધ્યું છે. છોલે સાથે કુલચા જે પીરસવામાં આવે છે તે મેંદા નાં લોટ મા થી બનાવવામાં આવે છે. અહી મે ઘઉં નાં લોટ નાં કુલચા બનાવ્યા છે. જે હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#ATW3#TheChefStory#Cookpadgujarati પાલક પનીર ખૂબ જ લોકપ્રિય શાક છે. પાલક અને પનીર ખાવાના ઘણાં ફાયદા છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે. Bhavna Desai -
હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
#GA4#Week2મે અહીંયા મેંદા નાં બદલે ઘઉં ના લોટ માંથી નાન બનાવી છે. તેમાં ફ્લેવર્સ માટે મેથી કલોંજી અને ગાર્લીક એડ કર્યું છે. Disha Prashant Chavda -
-
થાઈ રેડ કરી અને કોર્ન રાઈસ
થાઈ રેડ કરી એ કોકોનટ મિલ્ક, એક્ઝોટિક વેજ, તોફુ થી બનાવમાં આવે છે. રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે. થાઈ મુખ્ય વાનગી ગણાય છે. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Disha Prashant Chavda -
પનીર કોફતા
પનીર ઘરે બનાવ્યું હતું તો થયું કોફતા બનાવી દઈએ એમાંથી.અહી મે કોફતા માં પનીર ના સ્ટફિંગ માં એક અલગ ટ્વીસ્ટ આપ્યો છે.તમે પણ જરૂર થી બનાવજો.#goldenapron3Week 6#Kofta#ડીનર Shreya Desai -
ચોખા મેથી પેનકેક સેન્ડવિચ
ચોખા નો લોટ, મેથી અને દહી માં કોમ્બિનેશન થી બનાવવામાં આવેલી પેનકેક છે. જે સ્વાદ માં સ્વાદિષ્ટ છે અને હેલ્ધી પણ છે. આ પેનકેક એકલી પણ ખાવામાં સરસ લાગે છે. આ પેનકેક હાથ થી તવી માં થેપી ને બનાવી છે. અહી મે પેનકેક અલગ રીતે સર્વ કર્યું છે આશા કરું છું પસંદ આવશે. Disha Prashant Chavda -
નાન
#ઇબુક-૨૧પંજાબી સબ્જી સાથે નાન એ બેસ્ટ ઓપ્શન છે. નાન માં પણ ઘણા બધા વેરિએશન આવે છે.હું અહીં આપને રેગ્યુલર નાન શીખવીશ. આ નાન બહુ જ સોફ્ટ બને છે. આ લોટમાંથી બટર રોટી અને કૂલચા પણ બનાવી શકાય છે. Sonal Karia -
દહીં મેથી-પાલક થેપલા
#મિલ્કીપરંપરાગત ગુજરાતી સુકો નાસ્તો..કડક થેપલાઆ મેથી પાલક ના થેપલા નું કણક , દહીં સાથે બાંઘી ને બનાવેલ સ્વાદિષ્ટ દહીં મેથી-પાલક થેપલા. Jasmin Motta _ #BeingMotta -
વેજ. હરિયાળી
#પંજાબીપાલક અને મિક્સ વેજીસ થી બનાવવામાં આવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાન, રોટી કે પરાઠા સાથે સર્વ કરી શકાય છે. જીરા રાઈસ સાથે પણ સરસ લાગે છે. આખા મસાલા શેકી ને નાખ્યા હોવા થી એકદમ સરસ ફ્લેવર્સ આવે છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ