ચકરી (Chakri Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

#CB4
#છપ્પનભોગ રેસીપી ચેલેન્જ

ચકરી (Chakri Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#CB4
#છપ્પનભોગ રેસીપી ચેલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મીનીટ
  1. 1 બાઉલ ઘઉં નો લોટ
  2. 1 ચમચીમીઠું
  3. 1 ચમચીલાલ મરચું
  4. સહેજ હળદર
  5. 1 નાની ચમચીહીંગ
  6. 1 ચમચીતેલ
  7. 2 ચમચીતલ
  8. તળવા માટે તેલ
  9. ..

રાંધવાની સૂચનાઓ

40 મીનીટ
  1. 1

    લોટની પોટલી વાળી કુકરમાં તપેલીમાં લોટને બાફીને પાંચ સીટી વગાડી લો

  2. 2

    ઠરે પછી ચાળીને બધો મસાલો કરી ને લોટ બાંધી ને તૈયાર કરો.

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં સંચાની મદદથી ચકરી પાડીને તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ

Similar Recipes