રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દૂધ એક લીટર
  2. 500 ગ્રામખાંડ
  3. 1 લિટરપાણી
  4. ૧ લીંબુનો રસ
  5. 1 ચમચીમેંદો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધ લઈ તેને ઉકાળી લેવું

  2. 2

    દૂધ ઉકળી જાય પછી તેમાં એક લીંબૂનો રસ ઉમેરી દૂધને ફાડવું

  3. 3

    દૂધ ફાટી જાય પછી તેને આછા કપડામાં નિતારી લેવું જેથી બધું પાણી નીકળી જાય

  4. 4

    આ પનીરને ઠંડા પાણીથી બે વખત ધોઈ નાખવું જેથી લીંબુની ખટાશ નીકળી જાય

  5. 5

    પછી પનીરને કથરોટમાં કાઢી છૂટું કરવું તેમાં એક ચમચી મેંદો નાખી એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી મસળવું જેથી રસગુલ્લા ચાસણીમાં ફાટી ન જાય

  6. 6

    પછી તેના નાના-નાના ગોળા વાળવા

  7. 7

    ખાંડમાં પાણી નાખી તેની ચાસણી કરવી

  8. 8

    ચાસણી ઉકળી જાય પછી તેમાં ગોળા નાખવા અડધું ઢાંકી દેવું

  9. 9

    પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલીને તેને ઉલટાવી પાછુ દસ મિનિટ ઢાંકી ને ઉકાળો રસગુલ્લા તૈયાર થઈ જશે રસગુલ્લા ને પાંચથી છ કલાક માટે ઠંડા થવા દેવા

  10. 10

    રસગુલ્લા ને સર્વિંગ બાઉલમાં કાઢી લેવા

  11. 11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

ટિપ્પણીઓ

Similar Recipes