સાબુદાણા વડા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ બાફેલા બટાકા
  2. 1/2 કપ પલાળેલા સાબુદાણા
  3. કોથમીર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1ટે સ્પૂન લાલ મરચું
  6. લીંબુ નો રસ
  7. ખાંડ
  8. 1 ટી સ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા બટાકા મેષ અને સાબુદાણા ઉમેરી મિક્સ કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં મીઠું, કોથમીર, લીંબુ નો રસ, લાલ મરચા, હળદર અને ખાંડ ઉમેરી મિક્સ કરો.

  3. 3

    હવે તેમાંથી લુઆ લઇ ટીક્કી નો શેપ આપો.

  4. 4

    એક કધાઇ મા તેલ ગરમ કરી તેમાં મિડિયમ તાપે વડા તળી કાઢો.

  5. 5

    ગરમાગરમ વડા ટોમેટો કેચઅપ અને લીલી ચતની સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Diyora
Nidhi Diyora @cook_21431846
પર

ટિપ્પણીઓ

Similar Recipes