રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટો બાઉલ પલાળેલા સાબુદાણા
  2. 5બાફેલા બટેકા
  3. 1નાની વાટકી અધકચરા કરેલ સીંગદાણા
  4. 1 ચમચીજીરું
  5. 1 ચમચીમીઠું
  6. 4 ચમચીશિંગોડા નો લોટ
  7. 1 ચમચીવાટેલું લીલું મરચું
  8. કોથમીર
  9. અડધું લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા એક બાઉલ માં લઇ પાણી ઉમેરો.. સાબુદાણા ડૂબે એટલું, 1 કલાક પછી ફરી ડૂબે એટલું પાણી નાખો.. ટોટલ અઢી કલાક પલાડો.. ડબલ થઇ જશે સાબુદાણા.. હવે સાબુદાણા, બાફેલા બટેકા,,શિંગોડા નો લોટ,સીંગદાણા,મીઠું, લીલું મરચું,,લીંબુ નીચોવી,કોથમીર નાખી બરાબર મિક્ષ કરો..

  2. 2

    હવે હાથ માં તેલ લગાવી ટીક્કી બનાવો.. અને ફાસ્ટ ફ્લેમ માં ગરમ તેલ માં તળી લો..બંને તરફ લાલ થાય એ રીતે તળો..

  3. 3

    તૈયાર છે ક્રિસ્પી સાબુદાણા ટીક્કી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
પર
Kutch

ટિપ્પણીઓ

Similar Recipes