રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી છાલ ઉતારી છૂંદો કરી લેવો. ત્યારબાદ તેમાં સાબુદાણા નાખી દેવા.
- 2
હવે તેમાં મીઠું ખાંડ આદુ મરચાની પેસ્ટ લીંબુ નો રસ મરચું જીરૂ પાવડર નાખી સરખું મિક્સ કરી તેના વડા બનાવી લેવા.
- 3
ગરમ તેલ મા તળી લેવા. તૈયાર છે સાબુદાણા વડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
મહાશિવરાત્રી નાં પાવન પર્વે ફરાળ માટે બનાવો સાબુદાણા ના વડા અને એ પણ નો ફ્રાય...#farali#sabudanavada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આ વડા શેલો ફ્રાય છે બહુજ ઓછા તેલ માં બને છે#ff1 Krishna Joshi -
-
-
-
-
-
-
-
-
-
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રસાબુદાણા વડા ને મોતીવડા પણ કહેવામાં આવે છે. સાબુદાણા વડા મહારાષ્ટ્રની વાનગી છે . સાબુદાણા વડા માં સાબુદાણા અને બાફેલા બટાકાને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. જો તેને પ્રમાણસર સામગ્રી લઈને બનાવવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. Parul Patel -
-
સાબુદાણા ના વડા
#માઇઇબુક#સુપરશેફ2#ઉપવાસશ્રાવણ માસમાં ભગવાન શિવ ની આરાધના અને ઉપવાસ માં ફરાળ હોઈ છે તે માટે મે બનાવ્યા છે આ વડા Darshna Rajpara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11978804
ટિપ્પણીઓ