ઇન્સ્ટન્ટ મિક્સ પીકલ

Kashmira Mohta
Kashmira Mohta @cook_19830435

#goldenapron3
#વીક 10
# પિકલ
#, ઇન્સ્ટન્ટ મિક્સ પીકલ

ઇન્સ્ટન્ટ મિક્સ પીકલ

#goldenapron3
#વીક 10
# પિકલ
#, ઇન્સ્ટન્ટ મિક્સ પીકલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કાચી કેરી
  2. 2નંગ ગાજર
  3. 8-10લીલાં મરચાં
  4. 2નંગ લાલ મરચાં
  5. 2 ચમચીરાઈ ના કુરિયા
  6. 1 ચમચીમેથી ના કુરિયા
  7. 1 ચમચીવરિયાળી અધકચરી ક્રશ કરેલી
  8. 2ચમચા તેલ
  9. 1 ચમચીહળદર
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા ને લાંબા સમારી લોપછી તેમાં બધા મસાલા કરી ને ગરમ કરી ને ઠંડુ પડેલું તેલ નાખી મિક્સ કરી 2 કલાક તડકા માં મૂકી ને ખાવા ના ઉપયોગ માં લો તો તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Mohta
Kashmira Mohta @cook_19830435
પર

ટિપ્પણીઓ

Similar Recipes