લેફ્ટ ઓવર રાઇસ ની ટીક્કી

Shweta ghediya
Shweta ghediya @cook_20476334

લેફ્ટ ઓવર રાઇસ ની ટીક્કી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15minute 2 વ્યક્તી
  1. ૨ વાટકી વધેલા ભાત
  2. ૨ લીલા મરચા
  3. ૦.૫ ચમચી ચાટ મસાલો
  4. ૧ ચમચી આદુ લસણ ની પેેસ્ટ
  5. ૦.૫ ચમચી આખું જીરૂ
  6. ૧ મોટી ડુંગળી
  7. ૨ ચમચી મકાઈ નો લોટ
  8. નમક સ્વાદ અનુસાર
  9. ૦.૫ ચમચી હળદર
  10. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં વધેલા ભાત લ્યો.

  2. 2

    પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચા, આદુ લસણ ની પેસ્ટ, આખું જીરૂ, મકાઈ નો લોટ કોથમીર તેમજ ઉપર મુજબ બધા મસાલા નાખોં

  3. 3

    હવે બધુ બરાબર મીક્સ કરો

  4. 4

    ૫છી હથેળી માં તેલ લગાવી નાના નાના લુવા કરી ગોળ શેઇપ આપી થોડુ બીજા હાથે દબાવી ટીક્કીનો શેઇપ આપો.

  5. 5

    હવે એક પેન માં ૫ થી ૬ મોટી ચમચી તેલ મુકો ગરમ થાઈ પછી ટીક્કી તેમા શેલો ફ્રાય કરો

  6. 6

    એક બાજુ ક્રિસપી થાય એટલે બીજી બાજુ ફેરવો

  7. 7

    તો તૈયાર છે આપણી વધેલા ભાત ની ટીક્કી તેને ટમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta ghediya
Shweta ghediya @cook_20476334
પર

ટિપ્પણીઓ

Similar Recipes