ગુજરાતી જમણ

# લંચ....... ગુજરાતીઓ ને જમણમાં દરરોજ અલગ થતું હોય છે તો આજે મેં રોટલી વટાણા બટેટાનું શાક મગની છુટ્ટી દાળ અને ટમેટા નું સલાડ ખુબ સરસ લાગે છે અને જમવાની પણ મજા આવે છે
ગુજરાતી જમણ
# લંચ....... ગુજરાતીઓ ને જમણમાં દરરોજ અલગ થતું હોય છે તો આજે મેં રોટલી વટાણા બટેટાનું શાક મગની છુટ્ટી દાળ અને ટમેટા નું સલાડ ખુબ સરસ લાગે છે અને જમવાની પણ મજા આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટમાંમાં લોટ તેલ અને પાણી લો અને લોટ બાંધી લો પછી તેના નાના-નાના લુવા બનાવી રોટલી બનાવો અને રોટલી પર ઘી લગાવો
- 2
શાક બનાવવા માટે વટાણાં અને બટાટા લો તેને પાણીથી સરખી રીતે ધોઈ લો અને બટેટા ની છાલ ઉતારી કટકા કરો ત્યારબાદ વઘાર માટેની બધી સામગ્રી ભેગી કરો પછી કૂકરમાં છુટુ શાક બનાવવા માટે 2 ચમચા તેલ રાઈ જીરુ લીમડાના પાન સુકા મરચા તમાલપત્ર અને હીંગ ઉમેરો
- 3
ત્યારબાદ ટમેટા ઉમેરો પછી મરચા ટામેટા ની ચટણી ઉમેરો એક ચમચી અને તેને સાંતળી લો પછી તેમાં શાક ઉમેરો
- 4
પછી તેમાં હળદર મરચું ધાણાજીરુ મીઠું ઉમેરો અને સરખું મિક્ષ કરી લો ત્યાર બાદ અડધો ગ્લાસ પાણી ઉમેરો
- 5
ત્યારબાદ મેગી મસાલો ઉમેરો અને શાક સરખી રીતે મિક્સ કરી લો કુકરમાં ચારથી પાંચ સીટી વગાડો
- 6
પ્રમાણસર મગની દાળ લો પછી તેને પાણીથી બેથી ત્રણ વખત ધોઈ લો પછી વઘાર માટેની બધી સામગ્રી તૈયાર કરો
- 7
પછી કૂકરમાં બે ચમચા તેલ રાઈ જીરુ તમાલપત્ર લીમડાના પાન અને હીંગ ઉમેરો પછી તેમાં મગની દાળ ધોયેલી ઉમેરો સાથે મેગી મસાલા ઉમેરો અને લાલ મરચાં ટામેટા ની ચટણી ઉમેરો
- 8
પછી જરૂર મુજબ પાણી ઉમેરો અને કુકરમાં ચારથી પાંચ સીટી લઈ લો ત્યારબાદ સલાડ બનાવવા માટે ટમેટાને ધોઈ અને કટકા કરી લો અને ઉપર ચાટ મસાલો ભભરાવો
- 9
તો તૈયાર છે આપણું ગુજરાતી જમણ તો રાહ શેની જુઓ છો ચાલો ફટાફટ........ મંડી પડો.........
- 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી ભાણું
#લંચ#લોકડાઉન ગુજરાતમાં દરરોજ અલગ-અલગ જમવાનું બનાવતા હોય છે તો આ જે હું તમારી સમક્ષ લઈને આવી છું રોટલી કોબી બટેટા નુ શાક મગની દાળ છુટ્ટી ભાત અને કાકડી ટમેટા નું સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#લોકડાઉન#એપ્રિલ આજે જમણમાં રોટલી, પલાળીને વઘારેલા મગ, ગોળ ઘી અને લીંબુ નું અથાણું સાથે સલાડમાં ગાજર, ડુંગળી અને ટમેટા તો ચાલો તે ની મોજ માણીએ. Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#એનિવર્સરી# સલાડ# મિલ્કી# ટ્રેડિશનલ રોટલી બટેટાનું શાક મગ વઘારેલા ડુંગળીનું સલાડ ભાત# ચાટ મસાલા વાળો દહી Khyati Ben Trivedi -
ગુજરાતી જમણ
#લંચ# લોકડાઉન ગુજરાતીઓ જમવા માં ખૂબ નવીન નવીન અને ચટાકેદાર વાનગીનો ઉપયોગ કરતા હોય છે ક્યારેક શાક કઠોળ કે ક્યારેક દાળ ઢોકળી તો આમ પણ કઠોળ છે એમાં કેલ્શિયમ નો પ્રમાણ વધારે હોય છે જે શરીરના હાડકા માટે ખૂબ સારું એવું હોય છે કઠોળ છે બધા માટે ખૂબ સારા છે નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધીનાને.આજે આપણે કઠોળમાં મગ કર્યા છે તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
-
ગુજરાતી થાળી
#ટ્રેડિશનલરોટલી વટાણા બટેટાનું શાક ખાટા મગ ભાત કાકડી અને બીરંજની સેવ Khyati Ben Trivedi -
ગુજરાતી થાળી
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા તો જે ઘરમાં હોય તેનાથી ચલાવી લેવું પડે છે તો આજે મેં રોટલી શાક દાળ-ભાત અને સલાડમાં કાકડીમાં ગાજર લીલા મરચા અને કિસમિસ નો ઉપયોગ કર્યો છે સાથે કાચી કેરી અને ગુદા નુ અથાણુ અને ગોળ અને ઘી અને ખીચી ના પાપડ Khyati Joshi Trivedi -
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
કાઠિયાવાડી થાળી
આજે ગુજરાતનો લોકપ્રિય જમણ એવું ભાખરી દુધી બટેટાનું શાક છાશ અને કોબી મરચાનો સંભારો તો ચાલો તેની મજા માણીએ Khyati Joshi Trivedi -
ગુજરાતી ભાણુ
#વિકમીલ૨#સ્વીટ ગુજરાતીઓને બપોરના જમવા પણ વિવિધતા હોય છે જેમ કે રોટલી દાળ ભાત શાક સલાડ અને સ્વીટ.જેમાં ગુવારનું શાક ગુવાર બટેટા નું શાક મગ ની છડી દાળ કોબી ટામેટાનું સલાડ અને બીરજની મીઠી સેવ Khyati Joshi Trivedi -
-
ગુજરાતી પંજાબી કોમ્બો
#લોકડાઉન#એપ્રિલ નમસ્કાર મિત્રો, આજની થાળી એક અલગ જ છે કેમકે એમાં પહેલા તો ગુજરાતી અને પંજાબી નો કોમીનેશન છે પ્લસ બટર અને પનીરનો ઉપયોગ કર્યો છે. સાથે સાથે રોટલી, પાલક પનીર, દાળ, ભાત ગોળ અને ઘી સાથે મનભાવતું સલાડ તો ચાલે છે તેની રેસિપી તમને કેવું લાગે તેનો અભિપ્રાય અમને જરૂરથી આપશો Khyati Joshi Trivedi -
ચૈત્રી આઠમનો થાળ
#લોકડાઉન#એપ્રિલ આજે ચૈત્ર મહિનાની આઠમ છે. તો માતાજીને થાળ ધરેલ છે. થાળ માં પળ, ખીર, દાળ, કાકડી નું સલાડ. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
-
પરશુરામ જન્મ જયંતિ નો થાળ
#ડિનર#એપ્રિલ#ભાત આજરોજ પરશુરામજી નો જન્મ જયંતી છે તો તેમાં ભાખરી, ગલકા નું શાક, પાલક નુ શાક, ઘઉંના લોટનો શીરો, બટેટાનું શાક, ખીચડી, ગુવાર ની કાચરી, તળેલા લીલા મરચાં અને દૂધ. Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#ચોખા/ભાત આજે કંઈક નવીન કરવાનું મન થયું તો ચાલને આજે કંઈક રોટલીમાં વિવિધતા લાવું. અને સાથે સાથે ઘઉંનો લોટ આજે ઘરમાં ઓછો હતો તો થોડા ઘઉંના લોટ સાથે સાથે જુવારનો લોટ ઉમેરી અને રોટલી બનાવી સાથે ગુવાર બટેટા નું શાક, ગોળ અને ઘી, અને વાલી છાશ..... Khyati Joshi Trivedi -
-
લોકડાઉન લંચ
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા. ધીમે ધીમે શાકભાજી પણ ખૂટતા થયા છે. ઘરમાં ને ઘરમાં હોય એટલે ભૂખ પણ વધારે લાગે પાંચ બનાવ્યું છે મસાલા પુરી અને બટેટાનું રસાવાળુ શાક સાથે ટામેટા અને લાલ મરચા ની ચટણી સાથે સર્વ કર્યું છે Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#કૈરી#આલુ બાળકોની સૌથી પ્રિય વસ્તુઓ આલુ છે.. તે બારેમાસ ખાઈ શકાય છે. અને આપણને સરળતાથી મળી પણ જાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ગુજરાતી ભાણું
# ટ્રેડિશનલ---- હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે હું તમારા માટે લઈને આવીશું ગુજરાતની મનપસંદ મગની દાળની ખીચડી અને ટામેટાનો સુપ જે ખુબ સરસ બન્યું છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ છે અને સુગંધમાં પણ ખુબ સરસ છે આજે કંઈક અલગ બનાવ્યું છે કેટલાક લોકો કઢી દહીં છાશ એવુ તો કંઈક કરતા જ હોય છે પણ આજે મેં ખીચડી સાથે ટામેટા સૂપ નો સ્વાદ માણ્યો છે તો તમે પણ મારી રેસીપી ટ્રાય કરજો અને મને મંતવ્ય જણાવશો Khyati Ben Trivedi -
મૂંગ બિન્સ (મગની દાળ ને ફણસી નું શાક)
#લંચ#goldenapron#post9આ એક એકદમ અલગ અને સરળતાથી બની જતું શાક છે, જે જરૂર થી બનાવું. મગની મોગર દાળ છુટ્ટી રહેવી જોઈએ. આ શાક રોટલી કે પરાઠા સાથે પીરસી શકાય. Krupa Kapadia Shah -
-
દેશી ભાણું
#રોટીસ કહેવાય છે ને આપણે ગુજરાતી લેરી લાલા. તો ગુજરાતીઓને તો જમવા પણ ચટાકેદાર-મસાલેદાર હોય છે. તો આજે તમારી સમક્ષ લઈને આવી છું. રોટલી, ભાખરી, દુધી બટેટાનું શાક, મગની ફોતરા દાળની ખીચડી, કોથમીર ની ચટણી, ગુવાર ની કાચરી. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સારી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ગુજરાતી ખાટી મીઠી દાળ, (khati dal recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ /રાઈસ ગુજરાતમાં દરરોજ ઘરમાં બપોરે ગુજરાતી ખાટી મીઠી દાળ બનતી હોય છે. અને સાથે રોટલી દાળ ભાત શાક હોય છે.. તો આજે હું તુવેરની ખાટી મીઠી દાળ લઈને આવી છું.... ચાલો નોંધી લો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
કેન્ડલ લાઇટ ડિનર વિથ પરાઠા
#રોટીસ ઘઉંના લોટમાંથી આપણે ઘણું બધુ બનાવતા હોઈએ છીએ. જેમ કે રોટલી થેપલા, પરોઠા, નાન. તો આજે અમે પણ આ રીતે કેન્ડલ લાઇટ ડિનર કર્યું છે. ખુબ મજા આવી. અને આનંદ પણ માણીયા. કે જાણે આપણે હોટલમાં બેઠા હોય એવો આનંદ થયો... અને સાથે સાથે ઘરના ને પણ આનંદ થયો... તો ચાલો છો તેની રેસિપી..... Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ